Krishiv Orthopedic And Surgical Super Speciality Hospital

Krishiv Orthopedic And Surgical Super Speciality Hospital Krishiv Orthopedic is one of the best orthopaedic Hospital in Ahmedabad

03/05/2026
સર્જરી પછી શું કરવું?Doctor કે Physiotherapy?ઘણા લોકો અહીં confused થઈ જાય છે…સાચી recovery માટેબન્ને મહત્વપૂર્ણ છે• Doc...
01/05/2026

સર્જરી પછી શું કરવું?
Doctor કે Physiotherapy?
ઘણા લોકો અહીં confused થઈ જાય છે…
સાચી recovery માટે

બન્ને મહત્વપૂર્ણ છે
• Doctor આપે યોગ્ય guidance
• Physiotherapy આપે movement અને strength

પણ સૌથી જરૂરી શું?
Right timing અને proper follow-up
સાચી શરૂઆત recovery ઝડપથી બનાવે છે
Krishiv Orthopedic Hospital ખાતે
અમે surgery પછી સંપૂર્ણ માર્ગદર્શન આપીએ છીએ
તેથી તમારી recovery safe અને fast બને

📍 Address: 201, 2nd Floor, Pushkar Icon, Above Croma Showroom,
Nr. Kalyan Chowk, Nikol–Naroda Rd, Nikol, Ahmedabad – 382350
📞 Phone: 9825561144 | 9825599295

Follow

AhmedabadDoctors

[post surgery recovery tips, physiotherapy after surgery, orthopedic doctor ahmedabad, rehab after surgery, bone surgery recovery, best orthopedic hospital ahmedabad]

18/04/2026

શું તમને પણ રોજિંદા કામ પછી દુખાવો થાય છે?
ઘણા લોકો તેને સામાન્ય માનીને ignore કરે છે
પણ દરેક pain પાછળ કોઈ કારણ હોય છે
સમસ્યા ત્યારે શરૂ થાય છે

જ્યારે આપણે body ના signals ને અવગણીએ છીએ
સમયસર diagnosis અને યોગ્ય સારવાર
દુખાવાને control કરી શકે છે
Painને ignore ના કરો
તેને સમજો અને સમયસર action લો

📍 Address: 201, 2nd Floor, Pushkar Icon, Above Croma Showroom,
Nr. Kalyan Chowk, Nikol–Naroda Rd, Nikol, Ahmedabad – 382350
📞 Phone: 9825561144 | 9825599295

Follow


AhmedabadDoctors

joint pain causes, back pain treatment ahmedabad, orthopedic doctor nikol, pain management treatment, spine care tips

17/04/2026

લાંબા સમય સુધી બેસ્યા પછી ઊભા થાઓ ત્યારે કમરમાં દુખાવો થાય છે?

આ સામાન્ય લાગતું હશે…
પણ આ પાછળ એક reason છે

લાંબા સમય સુધી બેસવાથી
back muscles tight અને inactive થઈ જાય છે

પછી અચાનક ઊભા થવાથી
muscles પર strain આવે છે
અને pain શરૂ થાય છે

જો આ રોજ repeat થાય તો:

• Muscle imbalance develop થઈ શકે
• Back weak બનવા લાગે
• Long-term માં slip disc નો risk વધી શકે

આ pain માત્ર pain નથી
આ body ની warning છે

Right Action

• દર 30–40 મિનિટે થોડી movement કરો
• ઊભા થતા પહેલા 5 સેકન્ડ stretch કરો
• Core muscles strong બનાવો

આ simple habits back pain control કરી શકે છે

You are watching Why Does it hurt?
Daily body pain, explained in simple words
— Dr. Vishal Patel

આ જ back pain driving પછી વધારે કેમ લાગે છે?
Next video માં જાણીએ

📍 Address: 201, 2nd Floor, Pushkar Icon, Above Croma Showroom,
Nr. Kalyan Chowk, Nikol–Naroda Rd, Nikol, Ahmedabad – 382350

📞 Phone: 9825561144 | 9825599295

Follow


AhmedabadDoctors

[back pain when standing up, sitting long hours pain, slip disc causes, spine care tips, orthopedic doctor ahmedabad, posture problem back pain]

12/04/2026

Spine problem solved at Krishiv Orthopedic Hospital
Now living pain-free and better life
Don’t ignore back pain
Right treatment makes the difference

📍 Address: 201, 2nd Floor, Pushkar Icon, Above Croma Showroom,
Nr. Kalyan Chowk, Nikol–Naroda Rd, Nikol, Ahmedabad – 382350
📞 Phone: 9825561144 | 9825599295

Follow




[spine treatment ahmedabad, back pain doctor nikol, orthopedic hospital ahmedabad, spine care treatment, pain relief doctor]

11/04/2026

તમે આરામ કર્યો છે…
પણ દુખાવો હજુ પણ છે?
તો શું તમે હજુ પણ રાહ જોઈ રહ્યા છો
કે દુખાવો પોતે જ ઠીક થઈ જશે?
ઘણા કેસમાં pain માત્ર થાકાનથી નથી હોતો

તેના પાછળ કારણ હોઈ શકે:
• Muscle weakness
• Joint imbalance
• અંદરના structure નો problem
આવા pain ને ignore કરવાથી
સમસ્યા ધીમે ધીમે વધતી જાય છે
તો સાચો ઉપાય શું છે?
• યોગ્ય guided exercises
• સમયસર expert doctor evaluation
Painને માત્ર દબાવો નહીં
મૂળ કારણ શોધો અને યોગ્ય સારવાર લો
Krishiv Orthopedic Hospital ખાતે
અમે pain નું root cause ઓળખી
સાચી સારવાર આપીએ છીએ

📍 Address: 201, 2nd Floor, Pushkar Icon, Above Croma Showroom,
Nr. Kalyan Chowk, Nikol–Naroda Rd, Nikol, Ahmedabad – 382350
📞 Phone: 9825561144 | 9825599295

Follow
for daily health awareness


AhmedabadDoctors
KrishivOrthopedicHospital HealthAwareness

joint pain treatment ahmedabad, muscle weakness causes, back pain reason, orthopedic doctor nikol, bone specialist ahmedabad, pain not going after rest, joint imbalance treatment, physiotherapy exercises, orthopedic hospital ahmedabad, pain relief treatment gujarat

ઘૂંટણનો દુખાવો સામાન્ય છે એવું માનીને અવગણશો નહીં.ઘણા લોકો વિચારે છે કે“થોડું આરામ કરવાથી ઠીક થઈ જશે”પણ હકીકતમાં સમસ્યા ...
08/04/2026

ઘૂંટણનો દુખાવો સામાન્ય છે એવું માનીને અવગણશો નહીં.
ઘણા લોકો વિચારે છે કે

“થોડું આરામ કરવાથી ઠીક થઈ જશે”
પણ હકીકતમાં સમસ્યા અંદરથી વધતી જાય છે.

ઘૂંટણના દુખાવાના સામાન્ય કારણો:
• કાર્ટિલેજ ઘસાવું
• વધતું વજન
• ઇજા અથવા strain
• ઉંમર સાથે હાડકાંમાં ફેરફાર
જો સમયસર ધ્યાન ન આપો તો

ચાલવામાં તકલીફ, stiffness અને લાંબા ગાળે ગંભીર સમસ્યા થઈ શકે છે
સાચો ઉપાય શું છે?
• મૂળ કારણ શોધવું
• યોગ્ય diagnosis કરાવવું
• timely treatment શરૂ કરવું
સમયસર સારવાર = સારી ચાલવાની ક્ષમતા
Krishiv Orthopedic Hospital ખાતે
અમે knee pain નું મૂળ કારણ શોધી
વ્યક્તિગત સારવાર આપીએ છીએ

📍 Address: 201, 2nd Floor, Pushkar Icon, Above Croma Showroom,
Nr. Kalyan Chowk, Nikol–Naroda Rd, Nikol, Ahmedabad – 382350
📞 Phone: 9825561144 | 9825599295
Follow
for daily health awareness


AhmedabadDoctors

KrishivOrthopedicHospital HealthAwareness
[ knee pain treatment ahmedabad, knee joint pain causes, orthopedic doctor nikol, joint pain solution gujarat, knee specialist ahmedabad ]

દુખાવા માટે ફક્ત રાહત નહીં, સાચી સારવાર જરૂરી છે.ઘણા લોકો pain spray, painkiller અથવા rest થી દુખાવો દબાવે છે…પણ સમસ્યા ...
07/04/2026

દુખાવા માટે ફક્ત રાહત નહીં, સાચી સારવાર જરૂરી છે.
ઘણા લોકો pain spray, painkiller અથવા rest થી દુખાવો દબાવે છે…
પણ સમસ્યા અંદરથી યથાવત રહે છે.
એટલે જ દુખાવો ફરી ફરી પાછો આવે છે.
દુખાવો એ શરીરનું signal છે.
તેને ignore કરશો તો સમસ્યા વધી શકે છે.

સાચો રસ્તો શું છે?
• મૂળ કારણ શોધો
• યોગ્ય diagnosis કરાવો
• લાંબા સમય માટે proper treatment લો

Krishiv Orthopedic Hospital ખાતે
અમે માત્ર pain નહીં, પણ તેની પાછળનું કારણ સમજીએ છીએ
અને યોગ્ય સારવાર આપીએ છીએ

📍 Address: 201, 2nd Floor, Pushkar Icon, Above Croma Showroom,
Nr. Kalyan Chowk, Nikol–Naroda Rd, Nikol, Ahmedabad – 382350
📞 Phone: 9825561144 | 9825599295

Follow
for daily health awareness


AhmedabadDoctors
KrishivOrthopedicHospital HealthAwareness

[ back pain treatment ahmedabad, chronic pain causes, orthopedic doctor nikol, spine specialist gujarat, joint pain solution ]

07/04/2026
શું તમારા ઘરમાં કોઈ વડીલ વારંવાર પડી જાય છે?આ સામાન્ય નથી.તે પાછળ સંતુલન, માસપેશી અથવા હાડકાંની સમસ્યા હોઈ શકે છે.સમયસર ...
06/04/2026

શું તમારા ઘરમાં કોઈ વડીલ વારંવાર પડી જાય છે?
આ સામાન્ય નથી.
તે પાછળ સંતુલન, માસપેશી અથવા હાડકાંની સમસ્યા હોઈ શકે છે.
સમયસર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.
નહીંતર નાની સમસ્યા મોટી ઈજામાં ફેરવાઈ શકે છે.

વડીલોની સુરક્ષા માટે:
• સંતુલન સુધારવા માટે regular activity રાખો
• ઘરમાં safety measures અપનાવો
• જરૂરી હોય તો orthopedic checkup કરાવો
યાદ રાખો:
પડવું માત્ર accident નથી,
તે શરીરની warning છે

Krishiv Orthopedic Hospital ખાતે
અમે balance issues, fracture prevention અને orthopedic treatment
માં નિષ્ણાત સેવા આપીએ છીએ

📍 Address: 201, 2nd Floor, Pushkar Icon, Above Croma Showroom,
Nr. Kalyan Chowk, Nikol–Naroda Rd, Nikol, Ahmedabad – 382350
📞 Phone: 9825561144 | 9825599295

Follow
for daily health awareness


FracturePrevention
KrishivOrthopedicHospital AhmedabadDoctors

[ elderly falling reasons, balance problems elderly, fracture prevention tips, orthopedic doctor ahmedabad, senior safety care ]

વડીલોને પડવાથી કેવી રીતે બચાવશો?નાનું fall પણ મોટી ઈજાનું કારણ બની શકે છે.એટલે prevention ખૂબ જરૂરી છે.ધ્યાન રાખો:• Slip...
05/04/2026

વડીલોને પડવાથી કેવી રીતે બચાવશો?
નાનું fall પણ મોટી ઈજાનું કારણ બની શકે છે.
એટલે prevention ખૂબ જરૂરી છે.

ધ્યાન રાખો:
• Slip ન થાય તેવું flooring રાખો
• ઘરમાં સારી lighting રાખો
• બાથરૂમમાં support bars લગાવો
શરીરને મજબૂત બનાવો:
• નિયમિત walking
• Balance exercises
• Vitamin D અને Calcium
નાની કાળજી = મોટી સુરક્ષા
વડીલોની safety માટે
આ habits ખૂબ જરૂરી છે.

Krishiv Orthopedic Hospital ખાતે
અમે senior care, fracture prevention, orthopedic treatment
માં નિષ્ણાત સારવાર પ્રદાન કરીએ છીએ

📍 Address: 201, 2nd Floor, Pushkar Icon, Above Croma Showroom,
Nr. Kalyan Chowk, Nikol–Naroda Rd, Nikol, Ahmedabad – 382350

📞 Phone: 9825561144 | 9825599295
Follow

for orthopedic awareness & health tips

HealthyAging
KrishivOrthopedicHospital AhmedabadDoctors

[ fall prevention elderly, senior safety tips, fracture prevention tips, bone health care, orthopedic doctor ahmedabad, senior care tips ]

03/04/2026

Computer સામે કામ કરો છો અને કમર દુખે છે?
તો શું તમને ખબર છે કેમ થાય છે?
Simple explanation:
Office માં લાંબા સમય સુધી
PC અથવા laptop સામે કામ કરતાં
અમે એક જ position માં બેસી રહીએ છીએ.
આના કારણે back muscles tight થઈ જાય છે
અને રોજ repeat થવાથી
ધીમે ધીમે કમરનો દુખાવો શરૂ થાય છે.
જો આ habit ચાલુ રહે તો:
• Muscle stiffness વધે
• Posture ખરાબ થાય
• Long-term માં chronic back pain થઈ શકે
આ pain માત્ર થાક નથી,
આ body ની warning છે.
Right Action
• દર 30 મિનિટે 1 મિનિટ માટે body move કરો
• શક્ય હોય તો stretching કરો
• લાંબા સમય સુધી એક position માં ન બેસો
Krishiv Orthopedic Hospital ખાતે
અમે back pain treatment, posture correction, spine care
માં નિષ્ણાત સારવાર પ્રદાન કરીએ છીએ
📍 Address: 201, 2nd Floor, Pushkar Icon, Above Croma Showroom,
Nr. Kalyan Chowk, Nikol–Naroda Rd, Nikol, Ahmedabad – 382350
📞 Phone: 9825561144 | 9825599295
Follow
for orthopedic awareness & health tips

PainRelief
KrishivOrthopedicHospital AhmedabadDoctors
[ office back pain causes, computer posture problems, sitting long hours pain, spine care tips, orthopedic doctor ahmedabad, posture correction tips ]

Address

Ahmedabad
382350

Alerts

Be the first to know and let us send you an email when Krishiv Orthopedic And Surgical Super Speciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Krishiv Orthopedic And Surgical Super Speciality Hospital:

Share

Category