Impulse Pain Clinic

Impulse Pain Clinic Impulse pain clinic provide pain relief to people who is suffering from long standing pain. We are doing Interventional procedures without any surgery.

27/05/2025

Low back pain - Part 4 - Slipped disc / Sciatica (Hindi)
कमर के दर्द
बिना ऑपरेशन किया जाता उपचार

- मणके के बीच की गद्दी खिसकना ( Slipped Disc )
- सायटिका की वज़ह से होते कमर एवं पैरों के दर्द ( sciatica )
- मणके का घिसारा (Facet joint pain)

1. कमर मै इन्जेक्शन देके
(Epidural Procedure)

2. लेसर प्रोसीजर्स से
(Radiofrequency procedure)

3. दूरबीन से की जाती सारवार
(Endoscopic Spine Procedure)

कमर और पैरो मै सायटिका के कारण होते दर्द का ईलाज सिर्फ बड़े ऑपेरशन से ही हो सकता है ऐसा माना जाता है |

किन्तु ऐसा नहीं है |

अहमदाबाद मैं " इम्पल्स पेइन क्लीनिक " के डॉ.प्रतिक ये सारवार ऐडवान्स टेक्नोलॉजी से बिना बेहोश किये सिर्फ चमड़ी को सुन्न करके करते है |

"एन्डोस्कोपी स्पाइन प्रोसीजर्स "
के नाम से प्रचलित ये टेक्नोलॉजी डॉ.प्रतिक जर्मनी से ट्रैनिंग लेकर अब अहमदाबाद मैं कर रहे है |

ये सारवार सिर्फ ( 1 से.मी. ) से ,भी छोटे से चमड़ी के कट लगाके, बिना टांका लिए हो जाती है |
होस्पीटल मैं सिर्फ एक दिन रुकना पड़ता है |
हड्डी या स्नायु की कोई चीरफाड़ नहीं होती एवं नसों का भी नुकसान होने की संभावना बहोत कम रहती है |

कई बार मरीज़ कमर के दर्द से परेशान तो होते हैं किन्तु सारी जांचे नोर्मल होती है । MRI मै भी कुछ नहीं दीखता ।
ऐसे मरीजो को भी पूरी तरह से जांच करके दर्द का निवारण Radiofrequency treatment से किया जाता है ।

डॉ.प्रतिक ऐम. शाह
( M.B.B.S. , M.D. , F.I.P.M. )
पेइन स्पेशियालिस्ट

Preceptorship In Pain Management
(USA)

Fellowship In Endoscopic Spine Procedures ( Germany & Romania )

इम्पल्स पेइन क्लिनिक
511, पांचवी मंजिल,
नोबल ट्रेड सेंटर,
बी. डी. राव हॉल के सामने,
भूयंगदेव चार रास्ते के पास,
मेमनगर, अहमदाबाद ।

अपॉइंटमेंट के लिए: 08141801111

Visit our website
www.impulsepain.com/endoscopic-discectomy/

27/05/2025

Low back pain - Part 4 - Slipped disc / Sciatica (Gujarati)
કમર ની ગાદી ખસી જવી ( Slipped Disc )
સાયેટીકા નો દુઃખાવો ( રાંઝણ )

માત્ર નાનકડા દૂરબીન દ્વારા ટાંકા લીધા વગર કરવામાં આવતી અદ્યતન સારવાર

➡ ઓપરેશન વગર ⬅

ડૉ. પ્રતિક ભાઈ જર્મની તેમજ અમેરિકા માં કમર ના દુઃખાવા ની અદ્યતન સારવાર પદ્ધતિ ની ટ્રેનિંગ લઇ ને અમદાવાદ માં છેલ્લા 6 વર્ષ થી આ સારવાર કરી રહેલ છે.

આ સારવાર માં કમર તેમજ પગ માં થતા સાયેટિકા ના દુઃખાવા ની સારવાર નીચે બતાવેલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.

1. ઈન્જેક્શન ની પ્રોસિજર્સ દ્વારા
(RadiofrequencyTreatment)

2. Laser ડીસ્ક એફ-એક્સ પ્રોસિજર્સ દ્વારા
( Disc Fx Procedure )

3. દૂરબીન દ્વારા
( Endoscopic Spine Procedure )

દર્દીને એક વાર તપાસી લીધા પછી અને જરૂરી રિપોર્ટ કરાવ્યા પછી ઉપર જણાવેલ સારવાર માં થી કઈ સારવાર કરી શકાય તેની સલાહ આપવામાં આવે છે.

આ બધી પ્રોસિજર્સ માત્ર ચામડી બેહરી કરી ને બેભાન કર્યા વગર કરવામાં આવે છે. ( Under Local Anaesthesia Only )

જર્મની તેમજ અમેરિકા થી લાવેલ અદ્યતન સાધનો દ્વારા ખુબજ ચોકસાઈ પૂર્વક સારવાર કરવાથી શરીર કે નસ નું નુકસાન અથવા લકવો થવાની શક્યતા નહીવત રહે છે.

વધારે જાણકારી માટે વાત કરી શકાય. અમારા સહાયક આપ ને ફોન પર આ સારવાર ની સંપૂર્ણ માહિતી આપી શકે.
( 8141801111 )

અમારી સારવાર દ્વારા સારા થયેલા દર્દી ના અનુભવ જાણવા માટે અમારી You Tube ચેનલ "Impulse Pain Clinic " મા જઈ ને જોઈ શકો. નીચે આપેલ લીંક પર ક્લીક કરો

https://youtu.be/UKARgWRt-tQ

આ સારવાર માં કમર ની ગાદી નો દબાઈ ને ખરાબ થયેલ ભાગ ને માત્ર ચામડી બેહરી કરી ને ખૂબજ નાની નળી દ્વારા કાઢી લેવામાં આવે છે.

ડૉ. પ્રતિક , જર્મની માં ડૉ. સ્ટીફન હેલિન્જર જે " ડીસ્ક એફ-ઍક્સ " પ્રોસિજર્સ ના પ્રણેતા છે તેમની પાસે ટ્રેઇનિંગ લઈ ને અમદાવાદ માં તેમના " ઈમ્પલ્સ પેઈન ક્લીનીક " માં આ સારવાર દ્વારા ઘણા દર્દીના કમરના દુઃખાવાની તકલીફ દૂર કરી ચુકેલ છે.

ડૉ. પ્રતિક એમ શાહ.
પેઇન સ્પેશિયાલિસ્ટ
M.B.B.S., M.D., F.I.P.M.

Preceptorship In Pain Management (USA)

Fellowship In Endoscopic Spine Procedures ( Germany )

ડૉ. પ્રતિક એમ. શાહ

ઈમ્પલ્સ પેઈન ક્લીનિક
511, પાંચમાં માળે,
નોબલ ટ્રેડ સેન્ટર,
બી. ડી. રાવ હોલ સામે,
ભુયંગદેવ ચાર રસ્તા પાસે,
મેમનગર, અમદાવાદ.

For Appointment : 08141801111

Visit our website : www.impulsepain.com







14/05/2025

Low back pain - Part 3 - Facet Joint Pain (Hindi)
Many times patient suffering from low back pain but MRI shows nothing. Its a time to consult a pain doctor who can find the reason of your back pain and treat you. Facet Joint pain is most neglected pain in lower back pain reason, and many times it is missed by specialist also.

Dr. Pratik M. Shah

Impulse Pain Clinic
511, 5th floor,
Nobles Trade Centre,
Opp. B. D. Rao Hall,
Nr. Bhuyangdev Cross Road, Memnagar,
Ahmedabad
For Appointment: 8141801111

For details visit our website,
www.impulsepain.com

14/05/2025

Low back pain - Part 3 - Facet Joint Pain (Gujarati)
Many times patient suffering from low back pain but MRI shows nothing. Its a time to consult a pain doctor who can find the reason of your back pain and treat you. Facet Joint pain is most neglected pain in lower back pain reason, and many times it is missed by specialist also.

Dr. Pratik M. Shah

Impulse Pain Clinic
511, 5th floor,
Nobles Trade Centre,
Opp. B. D. Rao Hall,
Nr. Bhuyangdev Cross Road, Memnagar,
Ahmedabad
For Appointment: 8141801111

For details visit our website,
www.impulsepain.com

02/05/2025

पीठ दर्द (Low back pain - Part 2 - Hindi)

दवा लेने या लम्बे समय तक व्यायाम करने के बावजूद भी दर्द दूर नहीं होता!!!

इम्पल्स पेन क्लिनिक के डॉ. प्रतीकभाई इस प्रकार के पीठ दर्द की गहन जांच कर सकते हैं, दर्द के मूल कारण का पता लगा सकते हैं और इसके स्थायी उपचार पर विशिष्ट सलाह दे सकते हैं।

डॉ. प्रतीकभाई लंबे समय से इम्पल्स पेन क्लिनिक में इस प्रकार का उपचार प्रदान कर रहे हैं, उन्होंने अमेरिका और जर्मनी में दर्द प्रबंधन पर प्रशिक्षण प्राप्त किया है।

पीठ दर्द का कारण आवश्यक रूप से कुशन का खिसक जाना या पैर की नस दब जाना नहीं होता।

पीठ दर्द के कई कारण हो सकते हैं, जैसे:

मनके की गद्दी का घिसकर खराब होना (Denegerative Disc)

गद्दी मैं चीरा लगना (Annular tear)

मनके के पीछे होते जोड़ों के दर्द (Facet joint arthopathy)

पीठ की मांसपेशियों में दर्द
पीठ दर्द (Muscular pain)

इस प्रकार के दर्द में रोगी को लम्बे समय तक दर्द बना रहता है। इसके अलावा, बार-बार MRI से भी कोई बड़ी समस्या सामने नहीं आती।

अधिकांश डॉक्टर इस प्रकार के दर्द के लिए व्यायाम करने की सलाह देते हैं। लेकिन महीनों तक व्यायाम करने या दर्दनिवारक दवाइयां लेने के बाद भी यह समस्या दूर नहीं होती।

डॉ. प्रतीकभाई इस प्रकार के दर्द का सटीक निदान कर सकते हैं और स्थायी उपचार प्रदान कर सकते हैं।

ओजोन प्रोलोथेरेपी (Ozone treatment)

पीआरपी उपचार (PRP Treatment)

BMAC (बोन मैरो एस्पिरेट कंसन्ट्रेट) अस्थि मज्जा से बना एक इंजेक्शन है।

रेडियो फ्रीक्वेंसी उपचार (Radiofrequency treatment)

पी.आर.पी. और BMAC उपचार के लाभ
1. रोगी के स्वयं के रक्त से इंजेक्शन बनाकर उपचार किया जाता है।
2. कमर के कमजोर कुशन को मजबूत करता है और पहलू जोड़ों के आगे के टूट-फूट को रोककर दर्द को ठीक करने में मदद करता है।
3. यह गद्दी में दरारें कम करके उसे मजबूत बनाने में मदद करता है।

पीठ की समस्या शुरू होने पर इस प्रकार का उपचार करवाने से भविष्य में बड़ी सर्जरी से बचने में मदद मिल सकती है।

इनमें से कई प्रक्रियाएं दर्द से स्थायी रूप से राहत दिला सकती हैं।

यह उपचार बिना सर्जरी के केवल त्वचा को सुन्न करके किया जा सकता है।

डॉ. प्रतीक एम शाह.
दर्द विशेषज्ञ
(M.B.B.S., M.D., F.I.A.P.M.)

Observership In Pain Management (Cleveland Clinic, USA)

एंडोस्कोपिक स्पाइन प्रक्रियाओं में फेलोशिप (जर्मनी)

इम्पल्स पेइन क्लिनिक
511, पांचवी मंजिल,
नोबल ट्रेड सेंटर,
बी. डी. राव हॉल के सामने,
भूयंगदेव चार रास्ते के पास,
मेमनगर, अहमदाबाद ।
अपॉइंटमेंट के लिए: 081418 01111

हमारी वेबसाइट पर जाएँ: www.impulsepain.com

#इम्पल्सपेनक्लिनिक
#दर्द प्रबंधनडॉक्टर
#पेनक्लिनिकअहमदाबाद
#अहमदाबाद में सर्वश्रेष्ठ दर्द क्लिनिक
#रीढ़ की हड्डी का ऑपरेशन
#बेस्टस्पाइनडॉक्टरअहमदाबाद
#रीढ़ की हड्डी का ऑपरेशन
#स्पाइनसर्जरीअहमदाबाद

#बायोलॉजिक्स
#बायोलॉजिक्सइनपेनमैनेजमेंट
#ऑर्थोबायोलॉजिक्स
#बीएमएसी

02/05/2025

કમર નો દુઃખાવો (Low back pain - part 2 - Gujarati)

લાંબા સમયથી દવા કે કસરત કરવા છતાં દુઃખાવો મટતો નથી !!!

ઈમ્પલ્સ પેઈન ક્લીનિક ના ડો.પ્રતિકભાઈ આ પ્રકારના કમર ના દુઃખાવા ની ખૂબ સારી રીતે તપાસ કરી ને દુઃખાવા ના મૂળ કારણ સુધી પહોંચી તેની કાયમી સારવાર ની ચોક્કસ સલાહ આપી શકે છે.

ડો. પ્રતિકભાઈ અમેરિકા તેમજ જર્મની માં પેઈન મેનેજમેન્ટ ની તાલીમ લઇ ને ઈમ્પલ્સ પેઈન ક્લીનિક માં આ પ્રકાર ની સારવાર ઘણા લાંબા સમય થી કરી રહ્યા છે.

કમરનો દુઃખાવો માત્ર ગાદી ખસી જવાથી કે પગ ની નસ દબાવા ના કારણે હોય તેવું જરૂરી નથી.

કમરમાં દુઃખાવા ના ઘણા કારણ હોઈ શકે જેમકે,

મણકા ની ગાદી નો ઘસારો (Denegerative Disc)

ગાદી ફાટી જવી (Annular tear)

મણકાની પાછળ ના સાંધા નો દુઃખાવો (Facet joint pain)

કમર ના સ્નાયુ નો દુઃખાવો
કમરના વા નો દુઃખાવો

આ પ્રકાર ના દુઃખાવા માં દર્દી લાંબા સમય થી દુઃખાવો રહેતો હોય છે. તેમજ વારંવાર MRI માં કોઈ મોટી તકલીફ બતાવતી નથી.

મોટા ભાગ ના ડૉક્ટર આ પ્રકાર ના દુઃખાવા માટે કસરત કર્યા કરો તેવી સલાહ આપતાં હોય છે. પરંતુ મહિનાઓ સુધી કસરત કર્યા પછી કે પેઈન કિલર દવા લીધા પછી પણ તે મટતો નથી.

ડો. પ્રતિકભાઈ આ પ્રકાર ના દુઃખાવા નું સચોટ નિદાન કરી ને કાયમી સારવાર કરી શકે છે.

ઓઝોન પ્રોલોથેરાપી (Ozone Treatment)

પી.આર.પી. સારવાર (PRP treatment)

BMAC ( Bone marrow aspirate concentrate) હાડકા ના માવા માંથી બનાવવામાં આવેલ ઇંજેક્શન

રેડિયો ફ્રિકવન્સી સારવાર (RF Biaculoplasty treatment)

પી.આર.પી. અને BMAC સારવાર ના ફાયદા
1. દર્દી ના પોતાના લોહીમાંથી ઇંજેક્શન બનાવી ને સારવાર કરવામાં આવે છે.
2. કમર ની નબળી પડી ગયેલી ગાદી ને મજબૂત કરે છે તેમજ મણકા ના સાંધા ના ઘસારા ને આગળ વધતો અટકાવી ને દુઃખાવો મટાડવા મા મદદરૂપ થાય છે.
3. કમર ની ગાદી મા પડેલા ચીરા ને ઘટાડીને ગાદી ને મજબૂત બનાવવા માટે મદદરૂપ થાય છે.

કમર માં તકલીફ ની શરૂઆત થાય ત્યારે આ પ્રકારની સારવાર લેવાથી ભવિષ્યમાં મોટાં ઓપરેશન થી બચી શકાય છે.

આ પ્રકાર ની ઘણી બધી પ્રોસીજર્સ દ્વારા દુઃખાવાને કાયમી મટાડી શકાય છે.

આ સારવાર માત્ર ચામડી બેહરી કરી ને ઓપેરશન વગર કરી શકાય છે.

ડૉ. પ્રતિક એમ શાહ.
પેઇન સ્પેશિયાલિસ્ટ
M.B.B.S., M.D., F.I.A.P.M.

Preceptorship In Pain Management (USA)

Fellowship In Endoscopic Spine Procedures ( Germany )

ઈમ્પલ્સ પેઈન ક્લીનિક
511, પાંચમાં માળે,
નોબલ ટ્રેડ સેન્ટર,
બી. ડી. રાવ હોલ સામે,
ભુયંગદેવ ચાર રસ્તા પાસે,
મેમનગર, અમદાવાદ.

For Appointment : 08141801111

Visit our website : www.impulsepain.com













27/04/2025

કમરનો દુખાવો (Low back pain - Part 1 - Gujarati)

કમરનો દુખાવો આજકાલ એકદમ સામાન્ય બની ગયો છે. આ વિડિયોમાં અમે કમરના દુખાવાના કારણો અને સારવાર વિશે માહિતી આપી રહ્યા છીએ. અમે આ વિડિયોમાં કમરના દુખાવાના કારણો અને સારવાર વિશેની માહિતી શેર કરીશું અને આગામી પાંચ વિડિયોમાં અમે કમરના દુખાવાના વિવિધ કારણો અને સારવાર વિશે વિગતવાર માહિતી શેર કરીશું.

In this video, you will know about why lower back pain occurs and what the changes occur in our spine, which causes lower back pain. If you are suffering from lower back pain, then you should see this video and also need to see more videos about low back pain on this page.

Dr. Pratik M. Shah
Pain management physician
Impulse Pain Clinic, Memnagar,
Ahmedabad
For Appointment - 081418 01111

www.impulsepain.com

27/04/2025

कमर के दर्द (Low back pain - Part 1 - Hindi)

कमर के दर्द आजकल काफी आम होते जा रहे हैं।
इस वीडियो में हम आप को कमर में दर्द क्यूँ होते हैं और उसका कैसे उपचार किया जाता है उसकी जानकारी दे रहे हैं।
आप यह वीडियो को पूरी तरह से देखें और ऐसे और पाँच वीडियो हैं कि जिसमे हम कमर के दर्द की अलग अलग वजहों और उसके इलाज की पूरी जानकारी देते रहेंगे।

Back pain is becoming quite common these days.
In this video, we are providing information about the causes and treatment of back pain.

We will be sharing information about the causes and treatment of back pain in this video, and in the next five videos, we will share detailed information about the various causes and treatments of back pain.

Dr. Pratik M. Shah
Impulse Pain Clinic,
Memnagar, Ahmedabad
For appointment - 081418 01111

www.impulsepain.com

Attended Pain Medicine National conference ISSPCON 2025 - Jabalpur as a Guest Faculty. Delivered lecture on "ACL Partial...
11/02/2025

Attended Pain Medicine National conference ISSPCON 2025 - Jabalpur as a Guest Faculty.

Delivered lecture on "ACL Partial Tear repair with BMAC"

Chairperson in three scientific sessions

Enjoy meeting with friends and have knowledge about newer advancement.

Visit Dhuandhar fall and Bhedaghat Narmada River boating.

07/07/2024

Address

511, 5th Floor, Nobles Trede Centre, Opp B. D. Rao Hall, Near Bhuyangdev Cross Roads, Memnagar
Ahmedabad
380052

Alerts

Be the first to know and let us send you an email when Impulse Pain Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Impulse Pain Clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category

Best Pain Management Clinic

Impulse Pain Clinic is a pain management clinic in Ahmedabad offering non-surgical treatment for eliminating/reducing lower back pain, pr*****ed disc, neck pain, knee pain, shoulder pain, sports injury etc. We are having advanced instruments and devices for providing effective treatments to heal patients from pain.

Visit: www.impulsepain.com