26/07/2020
શરીર સ્વાસ્થય
પહેલૂ સૂખ તે જાતે નર્યા
આપણી પાસે બધૂ સૂખ હોય પણ શરીર સાજૂ ન હોય તો બધૂ નકામૂ છે.માણસ પેલા સંપતિ માટે શરીર નો ભોગ આપે અને પછી શરીર સ્વાસ્થય માટે સંપતિ નો ભોગ આપે છે.આપણે આપણા શરીર ના બાહ્ય દેખાવ ને મહત્વ આપતા રહીએ છીએ કપડા, જ્વેલરી, બ્યૂટી પ્રોડક્ટ અને સારા દેખાવાનો જ પ્રયત્ન કરીએ છીએ આપણી બિમાર ન પડીએ ત્યા સૂધી શરીર ની દરકાર કરતા નથી.
આજે સરેરાસ આયૂષ્ય વધ્યૂ છે પરંતૂ રોગો અનેક વધી ગયા છે આજે નાની ઉમરમાજ થાયરોડ, ડાયાબિટીસ, બી.પી સ્વાભાવિક બની ગયા છે તેની પાછડ આપણૂ ખાનપાન , જીવનશૈલી જવાબદાર છે .તમે કોઈ પણ હોસ્પીટલ મા લટાર મારજો બધે લાઈનો લાગી હોય છે .
એક સર્વે મૂજબ ભારત ની કિશોરી યૂવતીઓ મા એનીમિયા વધતૂ જાય છે કે કૂપોષણ કે પૂરતો ખોરાક ન લેવાથી થાય છે.હાઈફાઈ વાડી જીંદગી જીવતા ને ગાડી વગર પગ ન દેતા ને સતત કોમ્પ્યૂટર લેપટોપ વાપરતા ને પીજા ને બર્ગર ખાતા મેદસ્વીતા , પેટના રોગો આતર કે લીવર ના પ્રોબલેમ વધતા જાય છે.
અને આજે હાર્ટએટેક કે કાર્ડીયાક એરેસ્ટ નૂ પ્રમાણ યૂવાનો મા વધ્યૂ છે ચસ્મા કોમન થઈ ગયા છે.આજે માણસ પાસે સૂખસૂવિધાના બધા સાધશો છે પરંતૂ લાઈફ ટેન્સનવાળી બનતી જાય છે માનસિક રોગો વધતા જાય છે આજે માણસ નાની વાત મા ડ્રિપેશન મા આવી જાય છે.
ભારતની વસ્તી ના પ્રમાણ મા ડૉ ની સંખ્યા ખૂબ ઓછી છે. સાથે જ એલોપથી સારવાર ખૂબ મોંઘી થઈ ગય છે તેની દરેક દવાઓ ખૂબ મોંઘી આવે છે. એટલે માણસ હોમોયોપથી તરફ વળી રહ્યો છે પરંતૂ આમા ધીરજ જોઈ જે આજના માણસ મા નથી એને બધૂ ઈનસ્ટન્ટ જૉઈ છે એજ ચક્કર મા એ કંઈ પણ થાય ટીકડીઓ લઈ લે છે જે આગડ જતા એની કીડની પર અસર કરે છે.
આજે એક્યુપ્રેશર થેરાપી,યોગાસન તરફ પણ જૂકાવ છે તે ખૂબ સારું છે.પરંતૂ માણસ પોતાના શરીર ની કિમત નહી સમજે શરીર સારૂ તો જીવન સારૂ રહશે એના વગર બધૂ નકામૂ છે.
કમ્પેનીઓ કમ્પની એ એક્યુપ્રેશર ને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને ઇલેક્ટ્રો ઇમ્પલ્સ થેરાપી TENS અને EMS ઉપકરણો બનાવીને માર્કેટ માં ફ્રી થેરાપી સેન્ટર માં ડેમો માટે રજૂ કર્યા છે.
(આ થેરાપી તમને કાંઈ તકલીફ ના હોય તો પણ લઈ શકો છો)
અત્યારે કોરોના સંક્રમણ ન વધે એટલે કમ્પની આપના ઘરે મશીન ઉપયોગ કરવા માટે 10 દિવસ ફ્રી માં આપી રહી છે.
આપ પણ આ પ્રોડક્ટ નો 10 દિવસ ફ્રી માં અનુભવ કરી શકો છો.
7041426019