02/08/2022
શું આપ વધારે વજનના લીધે ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, PCOD , વ્યંધત્વ, સ્લીપ એપ્નિયા, જેવા અનેક ગંભીર રોગથી પીડાઈ રહ્યા હોવ તો તમારા માટે અમે લાવ્યા છે એક અનોખી તક.
પ્રખ્યાત બેરિયાટ્રિક સર્જન ડો. મહેન્દ્ર નારવારીયા અને એમની ટીમ દ્વારા આયોજિત સેમિનારમાં જોડાવ અને મેળવો ડાયટ, કસરત અને બેરિયાટ્રિક સર્જરી વિષે માહિતી.
તારીખ : ૭મી ઓગસ્ટ, ૨૦૨૨, રવિવાર
સમય : સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
સ્થળ : હોટલ ઈડન, સરખેજ - ગાંધીનગર હાઇવે, ગુરુદ્વારા ગોવિંદધામ પાસે, થલતેજ, અમદાવાદ