15/09/2022
1) ઠંડી લાગીને ભારે તાવ આવવો
2) હાથ પગ સાંધા માં દુઃખાવા, અને શરીર પર ચકામા થઈ જવા
3) શરીર માં દુઃખાવો, કળતર થવી
4) આંખના ડોળાની પાછળ દુખાવો થવો
5) પેટ માં દુઃખાવો થવો, ઉલ્ટી ઉબકા થવા
જો તમને, પરિવારના કોઈ સભ્યને કે પરિચિત વ્યકિતને આ ઉપરના લક્ષણો જણાતા હોય તો સાવધાન !
આ તમામ લક્ષણો ડેન્ગ્યુ ના હોય શકે છે.
તો આજે જ અમારી FEVER SPECIAL OPD ની મુલાકાત લો.
#નરોડા #નિકોલ