05/12/2025
મોંઢા-ગળા-થાયરોઈડ કેન્સર માટે હવે નિષ્ણાત ભાવનગરમાં! - ડૉ. સુપ્રીત ભટ્ટ
ભાવનગરમાં હેડ & નેક કેન્સર માટે નિષ્ણાત સારવાર!
ડૉ. સુપ્રીત ભટ્ટ (MS, M.Ch) દ્વારા મોંઢા, ગળા, થાયરોઈડના કેન્સરનું અદ્યતન નિદાન અને સર્જરી.
લક્ષણો હોય તો મોડું ન કરો—આજે જ OPD બુક કરો!
ઉપલબ્ધ સારવાર:
મોંઢા-જડબાનું કેન્સર | જીભનું કેન્સર | થાયરોઈડ/પેરાથાયરોઈડ ગાંઠ | ગળા-સ્વરપેટીનું કેન્સર | લાળગ્રંથિ કેન્સર | ચામડીનું કેન્સર
27 ડિસેમ્બર 2025
10:30 AM થી 12:30 PM
📞 88664 15977
સ્થળ: શોપ નં.1, વાસુપૂજ્ય એપાર્ટમેન્ટ,
નંદનવન શિશુ હોસ્પિટલની નજીક,
કાલુભા રોડ, કાળિયાનાળા, ભાવનગર
કેન્સર સંબંધિત કોઈપણ લક્ષણો હોય તો તરત તપાસ કરાવો—અદ્યતન સારવાર અને વિશ્વસનીય નિષ્ણાત હવે તમારા શહેરમાં.