01/04/2025
શાયોના સિટી, છઠ્ઠો માળ, શાયોના એસ- વન હોસ્પિટલ નું નામ બદલી “ અર્થ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ અને આઈસીયુ“( યુનિટ ઓફ શ્વાસ મેડિકેર એલએલપી )કરેલ છે, અમે એ જ છીયે ફક્ત હોસ્પિટલ નું નામ અને નંબર બદલેલ છે.
24x7 Emergency ( Medical & Surgical)
24x7 Pharmacy
24X 7 Pathology
હવે થી કોઈ પણ ઇમરજન્સી અને કન્સલ્ટેશન માટે નીચે લખેલા નંબર પર સંપર્ક કરવો.
Regards,
Team of Arth Superspeciality Hospital & ICU, Ahmedabad 🙏