27/11/2025
વિપુલભાઈએ પગના ઓપરેશન પછી વિરમગામ માં લગભગ ૨ મહિના જેટલી કસરત કરાવી પણ ઘૂંટણની મૂવમેન્ટ આવતી ન હતી ત્યારબાદ તેમના સગાં ના કહેવાથી તે બોપલ શ્રીજી ફિઝિયોથેરાપી આવ્યાં. અહિંયા તેમને ૧૦ દિવસમાં મેટ્રિક્સ થેરાપી તથા કસરતથી ઘૂંટણની ફૂલ મૂવમેન્ટ પાછી આવી અને હવે ઓફિસ જતાં થયાં.
એપોઇન્ટમેન્ટ માટેઃ-
📞9173003022
📞9426932304
એડ્રેસઃ- ત્રીજો માળ, જયમાડી શાંતિ સ્મૃતિ કોમ્પ્લેક્સ, ઈંડિયા કોલોની ની બાજુમાં, બોપલ, અમદાવાદ.