21/07/2021
સીટી સેન્ટર દ્વારા ફ્રી મેગા નિદાન કેમ્પનું આયોજન કરેલ છે.
કેમ્પમાં મળતો લાભ :-
1. ફીઝીશીયન વિભાગ
2. હાડકાનો વિભાગ
3. જનરલ સર્જન વિભાગ
4. સ્ત્રીરોગ વિભાગ
5. બાળરોગ વિભાગ
6. આંખના વિભાગ
કેમ્પમાં રજીસ્ટ્રેશન નિઃશુલ્ક પરંતુ ફરજીયાત છે.
રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો : 97219 62266 । 95865 21550