Devarsh Nature Care

Devarsh Nature Care Natural Treatment Without Side Effects

03/10/2016
10/08/2016

લીંબુ 1/2 - ⛪🍋🍋🍋
ખૂબજ ઠંડા કરેલાં લીંબુ ના આશ્ચર્યકારક પરિણામ 🍋🍋🍋
🙇લીંબુ ને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મૂકી દો.. આઠ થી દસ કલાક પછી લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહિત એને ખમણી લો. . પછી તમે જે કાંઈ ખાઓ તેના પર આ લીંબુ નું ખમણ ભભરાવીને ખાઓ. 🙇શાક, સલાડ, આઇસ્ક્રીમ, સૂપ, દાળ, નૂડલ્સ, સ્પેગેટી, પાસ્તા, સૉસ, ભાત એવી અનેક વાનગી પર નાખી ને એ ખાઇ શકાય.🙇 દરેક વાનગી માં એનાથી એક અલગ, મજાનો સ્વાદ આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આપણે ફક્ત લીંબુ ના રસમાંના વિટામીન સી બાબત જાણીએ છીએ. એનાથી વધારે લીંબુ ના ગુણધર્મો વિશે કાંઈ જ જાણતા નથી.🙇છાલ સાથે થીજાવેલું લીંબુ એમાંથી કંઈ પણ નકામું ન જવા દેતાં આખેઆખું વાપરવાથી અલગ સ્વાદ મળે છે. પણ એથી વિશેષ એના બીજા ક્યાં ફાયદા છે?🙇લીંબુ ની છાલ માં લીંબુ ના રસ થી 5 થી 10 ગણું વધારે વિટામીન સી હોય છે. અને આપણે આ છાલ જ ફેંકી દઇએ છીએ!
🙇લીંબુ ની છાલ આરોગ્ય વર્ધક છે. એનાથી શરીર માંના ઝેરી તત્વોને શરીર માંથી બહાર કાઢવામાં મદદ થાય છે. 🙇લીંબુ ની છાલ નો એક આશ્ચર્યકારક ફાયદો એ છે કે એમાં એક એવો ચમત્કારિક ગુણ છે જેને કારણે શરીરમાંની સર્વ કેન્સરગ્રસ્ત પેશીઓ નો નાશ થાય છે. કેમોથેરપી કરતાં આ લીંબુની છાલ 10,000 ગણી વધુ અસરકારક છે. 🙇 તો પછી આપણને આ વિશે કેમ કોઈ ખબર નથી? 🙇 કારણકે આજે દુનિયામાં એવી પ્રયોગશાળાઓ છે જે એને કૃત્રિમ રીતે બનાવવામાં પડી છે કારણકે એમાંથી તેઓ અઢળક નફો કમાઈ શકે છે.🙇 તમે તમારા સહુ મિત્ર મંડળ, ઓળખીતા જરૂરતમંદ ભાઈ બહેનોને હવે કહી શકશો કે કેન્સર જેવા અસાધ્ય રોગ થી બચવા માટે અથવા થયો હોય તો એમાં થી સાજા થવા માટે લીંબુનો રસ અને તેની છાલ કેટલાં ફાયદાકારક છે. એનો સ્વાદ પણ સારો હોય છે અને કેમોથેરપીના જેવી એની સાઇડ ઇફેક્ટ નથી હોતી. 🙇
વિચાર કરો કે આવા સાદા સરળ અને અત્યંત પ્રભાવી ઉપાય વિશે જાણકારી ન હોવાને કારણે આજ સુધી કેટલાં લોકો એ જીવ ગુમાવ્યા અને હવેથી આપણેે કેટલાં લોકોના જીવ બચાવી શકીશું .🙇 લીંબુની વનસ્પતિ માં કેટલાં ય પ્રકાર ના કેન્સર ને સાજા કરવાની ચમત્કારિક શક્તિ છે. એનો ઉપયોગ બેક્ટેરિયા ના ઇન્ફેક્શન તથા ફંગસ ઉપર પણ કરી શકાય છે. શરીર માંના પરોપજીવી જંતુઓ અને વિષાણુઓ ઉપર પણ એ અસરકારક છે.🙇લીંબુનો રસ અને ખાસ કરીને એની છાલ લોહી ના દબાણ અને માનસિક દબાણ ને નિયમિત બનાવે છે. માનસિક તાણ અને મજ્જા તંત્ર ના રોગો ને કાબુમાં રાખે છે. આ માહિતી નો સ્રોત અત્યંત ચકિત કરી દે તેવો છે. 🙇 જગત ની મોટામાં મોટી ઔષધિ બનાવનારી કંપનીઓ માંની એક કંપની એ આ જાહેર કર્યું છે. તેઓ જણાવે છે કે વર્ષ 1970 થી માંડીને 20 થી વધુ પ્રયોગશાળાઓ માં સંશોધન કર્યા બાદ એવું જાણવા મળ્યું છે કે લીંબુની છાલ 12 થી વધુ પ્રકાર ના કેન્સર ની પેશીઓ ને નષ્ટ કરી શકે છે. 🙇લીંબુના ઝાડ ના ઔષધીય ગુણધર્મો કેન્સર પર વપરાતા ડ્રામાયસીન જેવા કેમોથેરપી માં સામાન્ય રૂપે વપરાતા ઔષધ કરતાં 10,000 ગણા વધારે અસરકારક છે. લીંબુની છાલ ને કારણે કેન્સર ની પેશીઓ ની વૃદ્ધિ ધીમી પડી જાય છે. 🙇 અને બીજી આશ્ચર્યકારક વાત એ છે કે લીંબુની છાલ થી જ માત્ર કેન્સર ની પેશીઓ નો નાશ થાય છે. બીજી નિરોગી પેશીઓ પર એની કોઈ વિપરીત અસર નથી થતી. 🙇 એટલા માટે, સરસ પાકેલા લીંબુ ને ધોઇ ને થીજવો અને પછી ખમણી પર છીણી લઇ રોજિંદા આહાર માં તેનો ઉપયોગ કરો. તમારું આખું શરીર તમને ધન્યવાદ દેશે.
આ માહીતી ખુબજ મહત્વ ની ....
માટે બીજાને પણ જણાવો...
આભાર🙏

05/05/2016
19/08/2015
Natural Treatment Without Side Effects
12/06/2015

Natural Treatment Without Side Effects

Address

A-5 Riddhi Siddhi Apparent, Thakkarbapanagar
Ahmedabad
382350

Telephone

9033303618

Website

Alerts

Be the first to know and let us send you an email when Devarsh Nature Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram