08/12/2025
સર્જરી પહેલા મોટા ભાગના દર્દીઓના મનમાં એકસરખા પ્રશ્નો હોય છે…
આજે તમારા બધા Confusions દૂર કરીએ. ✨
⠀
❓ સર્જરી દરમિયાન મને કંઈ લાગશે? શું દુઃખશે?
➡️ ના.
TLH surgery General Anaesthesia માં થાય છે, એટલે તમને કંઈ પણ લાગતું નથી.
⠀
❓ સર્જરી પછી હું ક્યારે ભાનમાં આવીશ?
➡️ તરત જ.
OTમાંથી બહાર આવતા જ તમને ભાન આવી જશે.
ફક્ત થોડી શામક અસર રહેશે. 😌
⠀
❓ હું ક્યારે ખાઇ શકું અને ચાલવાનું શરૂ કરી શકું?
➡️ બીજા જ દિવસે. 🍲🚶♀️
⠀
❓ ઘરે મદદ માટે કોઈની જરૂર પડશે?
➡️ ના.
તમે બધું જાતે કરી શકશો. 🙌
⠀
❓ નોકરી, રૂટિન, કસરત અને ડ્રાઇવિંગ ક્યારે શરૂ કરી શકું?
➡️ Operation પછી 3–4 દિવસ / 7 દિવસ માં.
તમારી બોડીની સહનશક્તિ પ્રમાણે. 💪
⠀
❓ સર્જરી પછી શું કાળજી રાખવી?
➡️ બધું કરી શકો —
પણ યોનિમાં પાણી ન નાખવું
અને 1 મહિના સુધી Sexual Relations ન રાખવા. ⚠️
⠀
❓ Follow-up ક્યારે?
➡️ 7 દિવસ પછી.
⠀
❓ શું surgery પછી જમીન પર બેસી શકું?
➡️ હા, ચોક્કસ બેસી શકો. 🙏
⠀
✨ TLH surgery Safe, Predictable અને Fast-Recovery procedure છે.
⠀
📩 કોઈ પ્રશ્ન હોય તો DM કરો — helping women heal better every day.
⠀