09/04/2026
Shoulder Fracture પછી સંપૂર્ણ મૂવમેન્ટ સુધીનો સફર 💪✨
Vinodbhai Panchal (63 વર્ષ, New Ranip)
➡️ 7 જાન્યુઆરીએ અકસ્માત
➡️ 8 જાન્યુઆરીએ સફળ Shoulder Surgery
➡️ બીજા જ દિવસે હાથની મૂવમેન્ટ શરૂ 🙌
✔️ 20–25 દિવસ બેલ્ટ સપોર્ટ
✔️ 1 મહિના ફિઝિયોથેરાપી
✔️ હવે હાથ સંપૂર્ણ રીતે મૂવ થાય છે 😊
ઝડપી સારવાર + યોગ્ય રિહેબ = ઉત્તમ પરિણામ 💙
👨⚕️ Dr. Ronak Patel
MBBS, MS – Orthopaedics
Expert in Joint & Hip Replacement Surgery
📞 Book Now: +91 63524 86473
📍 402–403, Saavan Square, New Ranip, Ahmedabad