27/07/2025
BAPS સ્વામીશ્રી પધાર્યા Good Health Physiotherapy Centre, Gota,
દરશનથી કેન્દ્રમાં પ્રસન્નતા અને પવિત્રતા વ્યાપી.
સ્વામીશ્રીએ આપી આશીર્વાદ – સમાજસેવાના પવિત્ર માર્ગે ચાલો.
રોગમુક્ત જીવન માટે સેવા રૂપ કાર્યને આપી શુભેચ્છા.
સદવિચારો, સંતસંગ અને કર્મયોગના સિદ્ધાંત આપ્યા.
આ આશીર્વાદથી સેવા માટે નવી ઊર્જા અને સંકલ્પ મળ્યો.