20/04/2026
Robotic assisted total knee replacement
Robotic TKR with only fully automatic robotics
હવે Robotic Knee Replacement ખૂબ જ સરળ અને સુરક્ષિત બની ગયું છે.
ઓપરેશન પછી દર્દીને ઓછું દુખાવો થાય છે અને રિકવરી પણ ખૂબ જ ઝડપથી થાય છે.
અમારા ઘણા દર્દીઓ થોડા જ સમયમાં ફરીથી ચાલવા-ફરવા માંડી ગયા છે અને તેમની જીવનશૈલીમાં મોટો ફેરફાર આવ્યો છે.
તમે ઈચ્છો તો અમારા પેશન્ટ્સ સાથે પણ વાત કરી શકો છો અને તેમનો અનુભવ જાણી શકો છો.
જો ઘૂંટણના દુખાવાથી પરેશાન હો, તો હવે ડરવાની જરૂર નથી –
આધુનિક ટેકનોલોજી સાથે હવે ઉપચાર વધુ સરળ અને અસરકારક છે.
🔶️Dr Sagar Kothiya
Robotic joint replacement surgeon
🏨Kothiya hospital
📞7987850664