Dr.Hiral’s Health Homeo Clinic

Dr.Hiral’s Health Homeo Clinic Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Hiral’s Health Homeo Clinic, Doctor, Shyamal cross roads , Satellite, Ahmedabad.

11/08/2025
10/08/2025
10/08/2025
08/08/2025
08/08/2025
08/08/2025
03/01/2025
29/12/2024

શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર દ્વારા આયોજિત મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ *૨ જી જાન્યુઆરી થી ૫જાન્યુઆરી ૨૦૨૫ સુધી*

*દેશ - વિદેશના -૧૫૦ થી વધુ ડૉક્ટરો ની ટીમ દ્વારા.*
કેમ્પમાં બધી જ સેવા નિશુલ્ક છે, ઓપરેશન, દવાઓ પણ..
એક વાર કેમ્પમાં આવી જાય પછી એમનું CT, MRI, X-ray, Lab test, બધું જ ફ્રી રહેશે.. આંખની તપાસ કરી જો નંબર હોય તો *ચશ્માં પણ સ્થળ પર જ ફ્રી માં આપવામાં આવશે*. *સંભાળવામાં તકલીફ હોઈ તો કાનનાં મશીન પણ ફ્રી આપવામા આવશે*.

સામાન્યથી ગંભીર બીમારીઓની મફત સારવાર..જેમ કે..
• હાડકાના અને સાંધાના ઓપરેશનો.
• હૃદયની બીમારીઓ અને ઓપરેશનો.
• જરૂરિયાત મુજબ સી.ટી.સ્કેન, અને એમ.આર.આઈ,
• વાંકાચુકા હાથ-પગ અને પ્લાસ્ટિક સર્જરી.
• દર્દીઓને દવા પણ મફત આપવામાં આવશે

*આ સાત દિવસ દરમ્યાન બધાજ દર્દીઓ માટે ચા-બિસ્કિટ અને બપોરે જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે*.

તો ખાસ જેમની પાસે *આયુષ્યમાન કાર્ડ નથી તે પણ લાભ લઇ શકે છે*.

આ મેસેજ વધું માં વધું લોકો ને મોકલશો, ને આપણા કુટુંબ, મિત્ર મંડળ, સગાવ્હાલા અને ગામમાં વધુમાં વધુ લોકો આ કેમ્પનો ફાયદો લે એવા પ્રયત્નો કરીએ

મો.નંબર:- *૦૯૮૨૦૦ ૦૭૭૫૨ / ૦૨૬૩૩ – ૩૫૨૦૧૦*

🌟 *Only 1 Month to Go!* 🌟  *Register Now*:  srmd.org/ahmedabad-2024  Join us for a Three-Day Divine Extravaganza as we c...
07/11/2024

🌟 *Only 1 Month to Go!* 🌟

*Register Now*: srmd.org/ahmedabad-2024

Join us for a Three-Day Divine Extravaganza as we celebrate 20 years of Grace by Pujya Gurudevshri in Ahmedabad!

🗓 Dates & Timings:
• Friday & Saturday, December 6-7 | 8:00 PM - 10:00 PM
• ⁠Sunday, December 8 | 10:00 AM - 12:00 Noon followed by Sadharmik Vatsalya (Lunch)

📍 Venue: Sabarmati Riverfront, Vallabhsadan Entry, Ashram Road, Ahmedabad 380009

✨ Don’t miss this blessed journey of devotion and grace!

Contact: +91 7859806007

Thanks 🙏

Shrimad Rajchandra Mission Dharampur invites you to join for a 3-Day Divine Extravaganza, Celebrating 20 Years of Divinity in the Ahmedabad with Pujya Gurudevshri Rakeshji from 6 - 8 December, 2024. Register Now!

09/06/2024

Address

Shyamal Cross Roads , Satellite
Ahmedabad
380015

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Hiral’s Health Homeo Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category