28/08/2024
ધ્યાન રાખો !! આ કારણે પણ તમારૂ બાળક વારંવાર બીમાર પડી શકે છે.
- ઉંઘનો અભાવ
- શરીરમાં પાણીની ઉણપ
- બાળકોમાં પોષક તત્વોની ઉણપ
- લોહીની ઉણપ
- સમતોલ આહારની ઉણપ
- નબળી રોગપ્રતિકારક શક્તિ
🏥 Hospital
Ankur Children Hospital
👨🏼⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)