Atmiya Medical Hospital

Atmiya Medical Hospital At Your Service 24*7
Operating COVID-19 patients too! A multispeciality hospital. Speciality in tr

03/12/2025

कभी-कभी चुनौती बड़ी होती है, पर हमारा संकल्प उससे भी बड़ा। Tetanus और Meningitis से लड़ती 80 साल की माँ को नया जीवन देना, हमारे लिए सिर्फ Treatment नहीं, बल्कि विश्वास की परीक्षा थी।
और हम इस परीक्षा में सफल हुए! 10 दिन की कड़ी मेहनत के बाद, माँ आज सुरक्षित हैं और स्वस्थ जीवन जीने को तैयार हैं।
याद रखिए, आपतकाल में सच्चा भरोसा मतलब आत्मिय मेडिकल हॉस्पिटल।
कॉल करें: 7041635034

02/12/2025

ખાંડ ન ખાઉં તો પણ ડાયાબિટીસ થઈ શકે?
ઘણા લોકો માને છે કે ડાયાબિટીસ એટલે ખાલી ખાંડનો પ્રોબ્લેમ. પણ આ એક ગેરસમજ છે! તમે ગમે એટલી ઓછી ખાંડ ખાઓ, જો તમારા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય, તો સુગર લોહીમાં જમા થવાની છે.
જો તમે Sugar Avoid કરો છો, છતાં તમને થાક કે વજન વધવાની ફરિયાદ હોય, તો આ તમારી ‘મીઠી ચેતવણી’ છે! સમય છે તેને સંભાળવવાનો.
ડાયાબિટીસ કે શરીરની અન્ય કોઈપણ બીમારીને દૂર કરવા માટે...આજે જ આત્મીય મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલની મુલાકાત લો.
📞 સંપર્ક કરો: 7041635034

28/11/2025

“મને તો કંઈ નથી થયું…” – એવું બધાને લાગે છે, પણ શરીર બોલે છે.
હાથ-પગમાં ઝણઝણાટી, ઘા સાજા થવામાં વિલંબ કે ચામડીના રંગમાં બદલાવ- આ બધી ડાયાબિટીસની મીઠી ચેતવણીઓ છે, જેની અવગણના લાંબાગાળાનું નુકસાન કરી શકે છે. તેથી જ નિયમિત ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ અને જ્યારે પણ તમારું શરીર મીઠી ચેતવણી આપે ત્યારે તરત જ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ડાયાબિટીસ કે શરીરની અન્ય કોઈપણ બીમારીને દૂર કરવા માટે આજે જ આત્મીય મેડિકલ હોસ્પિટલની મુલાકાત લો.
આજે જ સંપર્ક કરો: 7041635034
📍 અમારું સરનામું: પાંચમો માળ, સત્વ પ્લેટિનમ, નરોડા - દહેગામ રોડ, અર્જુન કોમ્પ્લેક્સ સામે, અવધપુરી સોસાયટી, મકરપુરા, નરોડા, અમદાવાદ, ગુજરાત

શું તમને વધુ તરસ લાગે છે કે વજન અચાનક ઘટી રહ્યું છે? આ ડાયાબિટીસના સંકેતો હોઈ શકે છે.શરીરના નાના લક્ષણોને અવગણશો નહીં; ગ...
26/11/2025

શું તમને વધુ તરસ લાગે છે કે વજન અચાનક ઘટી રહ્યું છે? આ ડાયાબિટીસના સંકેતો હોઈ શકે છે.
શરીરના નાના લક્ષણોને અવગણશો નહીં; ગંભીર અસરોથી બચવા માટે સમયસર નિદાન અને સારવાર સૌથી જરૂરી છે.
શરીરની મીઠી ચેતવણીને સમજો - ડાયાબિટીસ બોલે છે, સમય છે તેને સંભાળવવાનો.
આત્મીય હોસ્પિટલના એક્સપર્ટની મદદ લો અને ડાયાબિટીસને સંપૂર્ણ નિયંત્રણમાં રાખો.
આજે જ સંપર્ક કરો: 📞 7041635034
📍 અમારું સરનામું: પાંચમો માળ, સત્વ પ્લેટિનમ, નરોડા - દહેગામ રોડ, અર્જુન કોમ્પ્લેક્સ સામે, અવધપુરી સોસાયટી, મકરપુરા, નરોડા, અમદાવાદ, ગુજરાત

26/11/2025

શું તમે જાણો છો કે તમારું High Sugar લેવલ લોહીને અંદરથી કેવું બનાવી રહ્યું છે? જ્યારે સુગર કંટ્રોલમાં ન હોય, ત્યારે તમારું લોહી પણ આવું જ 'મેલું અને ચીકણું' (Sticky) થઈ જાય છે!
આ કારણે નસોમાં લોહીનો ફ્લો ધીમો પડે છે, સાથે જ હૃદય, કિડની અને આંખોની નસોને સીધું નુકસાન પહોંચે છે.
શરીરની મીઠી ચેતવણીને સમજો - ડાયાબિટીસ બોલે છે, સમય છે તેને સંભાળવવાનો.
આજે જ આત્મીય મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલની મુલાકાત લો.
સંપર્ક કરો: 7041635034

Some weights aren’t visible — they’re felt with every breath.Don’t ignore the signs of COPD.Atmiya Medical Hospital – He...
19/11/2025

Some weights aren’t visible — they’re felt with every breath.
Don’t ignore the signs of COPD.
Atmiya Medical Hospital – Helping you breathe easier again.
Call on 7041635034

14/11/2025

ડાયાબિટીસ માત્ર મોટી ઉંમરના લોકોને કે મીઠાઈ ખાવાથી નથી થતો, તે ખરાબ લાઇફસ્ટાઇલનું પરિણામ છે. આ World Diabetes Day પર સાચી જાણકારીની સાથે, આત્મીય હોસ્પિટલમાં સમયસર સારવાર પણ લો.

ન્યુમોનિયાની બીમારી ગંભીર છે, પણ તેનો બચાવ ખૂબ સરળ! આ World Pneumonia Day પર રસીકરણ અને સારી આદતોથી રક્ષણ મેળવો અને વધુ ...
12/11/2025

ન્યુમોનિયાની બીમારી ગંભીર છે, પણ તેનો બચાવ ખૂબ સરળ! આ World Pneumonia Day પર રસીકરણ અને સારી આદતોથી રક્ષણ મેળવો અને વધુ માર્ગદર્શન માટે આજે જ આત્મીય હોસ્પિટલનો સંપર્ક કરો.

તમારા શરીરનો અવાજ અવગણશો નહીં.  કેન્સર શરૂઆતમાં ધીમે બોલે છે… પણ સમયસર સાંભળીએ તો જીવન બચી શકે છે.નાની લાગતી નિશાની કે લ...
07/11/2025

તમારા શરીરનો અવાજ અવગણશો નહીં. કેન્સર શરૂઆતમાં ધીમે બોલે છે… પણ સમયસર સાંભળીએ તો જીવન બચી શકે છે.
નાની લાગતી નિશાની કે લક્ષણ ક્યારેક મોટો સંકેત હોઈ શકે છે. જો કોઈ ફેરફાર સતત રહે, તો તાત્કાલિક નિષ્ણાતની સલાહ લો.

01/11/2025

સાવધાન! ફેફસાનું કેન્સર Gemini કે ChatGPTની સલાહ પર નહીં, પણ ડૉક્ટરના નિદાનમાં પકડાય છે.
જો તમને લાંબા સમયથી ઉધરસ, વજન ઘટવું કે છાતીમાં દુખાવો હોય, તો તેને સામાન્ય ગણીને ઓનલાઈન સર્ચ ન કરો. આ ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. તો આજે જ આત્મીય મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલની મુલાકાત લો.
સંપર્ક નંબર: 7041635034

Address

5th Floor , Satva Platinum, Opp. Arjun Complex, Naroda
Ahmedabad
382330

Telephone

+917041635034

Website

Alerts

Be the first to know and let us send you an email when Atmiya Medical Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Atmiya Medical Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category