Care and Cure Multispeciality Hospital

Care and Cure Multispeciality Hospital Care and Cure is a multispecialty hospital with all the modern healthcare services at your disposal.

It is run by very efficient healthcare practitioners to enable the best of the treatments for all your health concerns.

25/12/2025
22/12/2025

Bypass surgery પછી life અટકી નથી જતી, નવા રીતે શરૂ થાય છે. ❤️
આ રીલમાં ડૉક્ટર સમજાવે છે કે ઓપરેશન પછી ચાલવું, ખાવાપીવું, સાવચેતીઓ અને નોર્મલ routine માં પાછા કઈ રીતે ફરી શકાય છે ?
[bypass surgery recovery, heart surgery, post bypass care, cardiac rehabilitation, Gujarati health reel, doctor explaining recovery]
healthreels doctorreels hearthealth india trending

A single blockage is enough to slow down your heart, breath and everyday life.This carousel shows how medicines, angiopl...
22/12/2025

A single blockage is enough to slow down your heart, breath and everyday life.
This carousel shows how medicines, angioplasty, or bypass surgery can restore blood flow and protect your heart muscle if you act on time. Don’t wait for a bigger warning sign; schedule a heart check-up before the damage becomes permanent. ❤️
[heart blockage, angioplasty, heart stent, bypass surgery, blood thinners, cholesterol control, heart attack prevention, cardiac care, Care and Cure Multispeciality Hospital, Ahmedabad]

cholesterol cardiaccare heartattackprevention careandcurehospital ahmedabad healthawareness instahealth

15/12/2025

હર્નિયાના ઓપરેશન પછી સાચી કાળજી રાખશો તો recovery ઝડપી અને safe બને છે.
થોડું ધ્યાન આપશો તો ફરી problem થવાની શક્યતા પણ ઘટે છે 👇

🛏️ શરૂઆતના દિવસોમાં પૂરતો આરામ લો
શરીરને heal થવા માટે સમય આપવો ખૂબ જરૂરી છે.

🚶‍♂️ ધીમે ધીમે ચાલવાનું શરૂ કરો
લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી ન રહો, પણ વધુ જોર પણ ન લગાવો.

🏋️ ભારે વજન ઉઠાવવાનું ટાળો
ઓપરેશન પછી થોડા સમય સુધી weight lifting અથવા ઝટકાવાળા movements ન કરો.

🥗 હળવું અને પચવામાં સરળ ખોરાક લો
કબજિયાત ટાળવી ખૂબ જરૂરી છે, ફાઇબર અને પાણી પૂરતું લો.

🩹 ઘા ની યોગ્ય કાળજી રાખો
લાલાશ, સોજો, દુખાવો કે પાણી નીકળે તો તરત ડોક્ટરને બતાવો.

🚫 દુખાવો સહન ન કરો
Pain killers અથવા દવાઓ ડોક્ટર કહ્યા મુજબ જ લો.

🧠 શરીરના સંકેતોને અવગણશો નહીં
જો દુખાવો વધે, ઊલટી, તાવ કે ગાંઠ દેખાય તો તરત સલાહ લો.

સાચી કાળજી = સારી recovery
તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે. 💚



[hernia operation care, hernia recovery, post surgery care, hernia precautions, abdominal surgery care]

08/12/2025

જાણો હૃદય ના વાલ્વ ની બીમારી અને તેની ટ્રીટમેન્ટ વિશે

04/12/2025

Valve ની બીમારી ના લક્ષણો....

26/11/2025

Coronary artery disease ના લક્ષણો....

🩺 24x7 Emergency Department
🚑 Advanced ICU & Critical Care
👨‍⚕️ Expert doctors always on-call

📍 Care and Cure Multi-speciality Hospital
Besides Nilamkunj Society, Nr. Gokulnathji Haveli, Mira Cinema Cross Road, Bhairavnath, Shahalam Road, Maninagar, Ahmedabad, Gujarat – 380028
📞 9797697197 | 07925392628
📧 info@careandcurehospital.co.in

💬 In any emergency reach us immediately, no extra charge, just extra care.

19/11/2025

છાતીમાં દુખે એટલે હાર્ટ એટેક જ હોય એવું નથી…
પણ અવગણવું ક્યારેય નહીં.
ડોક્ટર સમજાવે છે — કયો દુખાવો જોખમી છે અને કયો નથી. ❤️

ઇમરજન્સી ક્યારેય પૂછીને આવતી નથી,પણ અમે હંમેશા તત્પર છીએ, આપની સેવા માટે દિવસ હોય કે રાત.🩺 24x7 Emergency Department🚑 Ad...
19/10/2025

ઇમરજન્સી ક્યારેય પૂછીને આવતી નથી,
પણ અમે હંમેશા તત્પર છીએ, આપની સેવા માટે દિવસ હોય કે રાત.

🩺 24x7 Emergency Department
🚑 Advanced ICU & Critical Care
👨‍⚕️ Expert doctors always on-call

📍 Care and Cure Multi-speciality Hospital
Besides Nilamkunj Society, Nr. Gokulnathji Haveli, Mira Cinema Cross Road, Bhairavnath, Shahalam Road, Maninagar, Ahmedabad, Gujarat – 380028
📞 9797697197 | 07925392628
📧 info@careandcurehospital.co.in

💬 In any emergency reach us immediately, no extra charge, just extra care.

Address

Shree Gokul Nath Temple
Ahmedabad
380028

Alerts

Be the first to know and let us send you an email when Care and Cure Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Care and Cure Multispeciality Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category