Vatsalya Women's Hospital, Naranpura

Vatsalya Women's Hospital, Naranpura ITS WOMEN'S HOSPITAL FOR MATERNITY , INFERTILITY, LAPAROSCOPY, 3D-4D SONOGRAPHY.

On national unity day, let's celebrate unity in diversity.
31/10/2023

On national unity day, let's celebrate unity in diversity.

શું તમને ગર્ભાવસ્થા-સંબંધિત ચિંતાઓ માટે સહાયની જરૂર છે?ચિંતિત થશો નહિ....!!શ્રેષ્ઠ સંભાળ માટે અમારા અનુભવી ગાયનેકોલોજિસ્...
30/10/2023

શું તમને ગર્ભાવસ્થા-સંબંધિત ચિંતાઓ માટે સહાયની જરૂર છે?

ચિંતિત થશો નહિ....!!

શ્રેષ્ઠ સંભાળ માટે અમારા અનુભવી ગાયનેકોલોજિસ્ટની સલાહ લો.

શું તમે...યુવાન વયે વંધ્યત્વના કારણો વિશે જાણો છો:- થાઇરોઇડ, ડાયાબિટીસ, મેટાબોલિક ડિસઓર્ડર અને સ્થૂળતા-  વ્યાયામ નો અભાવ...
28/10/2023

શું તમે...
યુવાન વયે વંધ્યત્વના કારણો વિશે જાણો છો:

- થાઇરોઇડ, ડાયાબિટીસ, મેટાબોલિક ડિસઓર્ડર અને સ્થૂળતા

- વ્યાયામ નો અભાવ અને જંક ફૂડ

- માનસિક તણાવ

- ધૂમ્રપાન

- PCOS ને PCOS

વધુ જાણકારી વિશે અમારા એક્સપર્ટની મુલાકાત લેવી.

Experiencing Painful Periods...??Our experienced gynecologist is here to provide the best care and relief. Don't suffer ...
27/10/2023

Experiencing Painful Periods...??

Our experienced gynecologist is here to provide the best care and relief.

Don't suffer in silence; Book your appointment today!

ગર્ભાવસ્થા ડાયાબિટીસ દરમિયાન સ્વસ્થ રહેવાની 7 રીતો:- તંદુરસ્ત રહેવા માટે લો-કાર્બ્સ વાળો ખોરાક લેવો.- દિવસ દરમિયાન સમયાં...
25/10/2023

ગર્ભાવસ્થા ડાયાબિટીસ દરમિયાન સ્વસ્થ રહેવાની 7 રીતો:

- તંદુરસ્ત રહેવા માટે લો-કાર્બ્સ વાળો ખોરાક લેવો.

- દિવસ દરમિયાન સમયાંતરે થોડું થોડું ભોજન લો.

- સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન સક્રિય રહો.

- હાઇ કૅલરીસ વાળો ખોરાક ઓછો લેવો.

- તમારા ડૉક્ટર સાથે સમયાંતરે મુલાકાત લેવી.

- રોજ સવારે અને સાંજે 30 મિનિટ્સ વોક કરવું.

- ર૬ થી ર૮ માં અઠવાડિયા ની વચ્ચે પ્રેગ્નનસી નું ડાયાબિટીસ છે કે નહિ તેની તપાસ કરાવવી.

વધુ માહિતી કે માર્ગદર્શન માટે અમારા એક્સપર્ટની મુલાકાત લેવી.

Don’t let a disease like polio steal the life of your children. Save them by getting them vaccinated on this day. Best w...
24/10/2023

Don’t let a disease like polio steal the life of your children. Save them by getting them vaccinated on this day.

Best wishes on this World Polio Day.

Dussehra, also known as Vijaya Dashami, celebrates the triumph of Maa Durga over Mahishasura,  Shri Rama over Ravana, an...
24/10/2023

Dussehra, also known as Vijaya Dashami, celebrates the triumph of Maa Durga over Mahishasura, Shri Rama over Ravana, and the triumph of the good over the evil.

May this Dussehra burn all the gloom and misery on Earth and bring you happiness and prosperity.

Happy Vijayadashami!

ગર્ભાવસ્થા દરમિયાન હેલ્થી બાળક અને હેલ્થી માતા માટે કેવો ખોરાક લેવું ખુબ જ જરૂરી છે?- વિટામિન ડી (સનલાઇટ)- કેલ્શિયમ (દૂધ...
23/10/2023

ગર્ભાવસ્થા દરમિયાન હેલ્થી બાળક અને હેલ્થી માતા માટે કેવો ખોરાક લેવું ખુબ જ જરૂરી છે?

- વિટામિન ડી (સનલાઇટ)

- કેલ્શિયમ (દૂધ અને ડેરી ઉત્પાદનો)

- પ્રોટીન (કઠોળ)

- ઓમેગા -3 ફેટી એસિડ્સ (ડ્રાયફ્રૂટ)

- ફોલિક એસિડ (લીલા શાકભાજી)

વધુ માહિતી કે ટિપ્સ માટે અમારા એક્સપર્ટની મુલાકાત લેવી.

May This Durga Ashatmi Brighten Up Yourlife With Joy, Wealth, And Good Health.Happy Durga Ashtami!!                     ...
22/10/2023

May This Durga Ashatmi Brighten Up Yourlife With Joy, Wealth, And Good Health.

Happy Durga Ashtami!!

Our bones hold us together. Celebrate this occasion of World Osteoporosis Day to spread awareness about the importance o...
21/10/2023

Our bones hold us together. Celebrate this occasion of World Osteoporosis Day to spread awareness about the importance of bone health.



સગર્ભાવસ્થા પહેલા અને દરમિયાન સ્વસ્થ રહેવા માટેની ટિપ્સ અહીં દર્શાવી છે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે અમારા એક્સપર્ટની ...
20/10/2023

સગર્ભાવસ્થા પહેલા અને દરમિયાન સ્વસ્થ રહેવા માટેની ટિપ્સ અહીં દર્શાવી છે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે અમારા એક્સપર્ટની મુલાકાત લો.

શું મેનોપોઝ સ્ત્રીત્વનો અંત છે?ના..કેટલાક તેને સ્ત્રીત્વનો અંત અથવા ઉન્મત્ત સમય કહે છે, પરંતુ તે એવા સમય ની શરૂઆત છે જયા...
20/10/2023

શું મેનોપોઝ સ્ત્રીત્વનો અંત છે?

ના..

કેટલાક તેને સ્ત્રીત્વનો અંત અથવા ઉન્મત્ત સમય કહે છે, પરંતુ તે એવા સમય ની શરૂઆત છે જયારે તમારું શરીર તમારી આટલી સારી કાળજી લેવા બદલ તમારો આભાર માને છે અને તમારા માટે માસિક હોર્મોનલ શિફ્ટથી મુક્ત થવા માટે તૈયાર થાય છે.

વધુ માહિતી કે માર્ગદર્શન માટે અમારા એક્સપર્ટની મુલાકાત લેવી.

Address

215-219, Satya Two, Opp. Ranna Park Bus Stand, Naranpura
Ahmedabad
380013

Telephone

+919898784813

Website

Alerts

Be the first to know and let us send you an email when Vatsalya Women's Hospital, Naranpura posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vatsalya Women's Hospital, Naranpura:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category