Dr.Vrutti’s Homoeo Care

Dr.Vrutti’s Homoeo Care Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Vrutti’s Homoeo Care, Ahmedabad.

alternative safe and effective medicine free of side effects
Especially has very good scope for long term diseases,male,female infertility,female menstrual disorder,thyroid disorder,renal stones,skin disease,arthritis,psychological disorder.

05/02/2026

Before ➝ After ✨
હોમિયોપેથી સારવારથી આશ્ચર્યજનક સુધારો! 🌿
પ્રાકૃતિક રીતે, સાઈડ ઇફેક્ટ વગર 💯


10/01/2026

ત્વચાની યોગ્ય સમજ એ જ સાચી સારવારની શરૂઆત છે.
🔬
​બાળકોની કોમળ ત્વચા માટે ખાસ કાળજી અને ચોક્કસ સારવારની જરૂર હોય છે

આ રીલમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સત્વ ક્લિનિકમાં યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા ત્વચાના ટેક્સચરમાં સુધારો લાવી શકાય છે. 🌿

​તમારી ત્વચાને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવો! 👇

09/01/2026

પરિણામ તમારી સામે છે!

🌟 ચામડી રોગ સાચી દવા

Before vs After

જો તમને પણ ત્વચાને લગતી કોઈ સમસ્યા હોય, તો આજે જ સંપર્ક કરો
✓6355294826

SkinTreatment GujaratHealth Dermatology

04/01/2026

કિડની સ્ટોન માત્ર પથરી નથી, અંદરની સમસ્યા છે

હોમિયોપેથી
✔️ મૂળ કારણથી ઉપચાર કરે છે
✔️ દુખાવો ઘટાડે છે
✔️ ફરીથી સ્ટોન થવાની શક્યતા ઓછી કરે છે

📍 Sattva Homoeopathic Clinic – Vastral
📞 Book your appointment today

#કિડનીસ્ટોન

27/12/2025

શું તમે પણ જૂની અને હઠીલી દાદર (Ringworm) થી પરેશાન છો? 😫
આ વિડિયોમાં જુઓ, કેવી રીતે આ દર્દી છેલ્લા ૨ વર્ષથી રિંગવોર્મ ઈન્ફેક્શનથી પીડાતા હતા. ઘણી બધી દવાઓ કરવા છતાં પણ કોઈ ફાયદો થતો નહોતો. પણ સત્વ ક્લિનિકની માત્ર ૩ મહિનાની હોમિયોપેથિક સારવારથી તેઓ આજે સંપૂર્ણપણે આ સમસ્યામાંથી મુક્ત છે! ✅

શા માટે સત્વ ક્લિનિક?
* મૂળમાંથી રોગનો ઈલાજ 🌿
* કોઈ આડઅસર (Side effects) વગરની હોમિયોપેથિક દવાઓ 💊
* ચામડીના રોગો માટે સચોટ નિદાન
તમારી ત્વચાની સમસ્યાને નજરઅંદાજ ન કરો, આજે જ અમારો સંપર્ક કરો!

📍 સત્વ ક્લિનિક (Sattva Clinic)
૧૦૯, પહેલો માળ, મારુતિ સ્કાય, ઓમ સર્કલ પાસે, વસ્ત્રાલ, અમદાવાદ.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 6355294826
Hashtags:

23/12/2025

👣 પગમાં દુખાવો કરતી કાંઠા (Corn)? હવે સહન નહીં!

ચાલતા સમયે સળવળ, બળતરા કે ચૂબણ?
🔹 વારંવાર ચપ્પલ–જૂતા ઘસવાથી
🔹 ચામડી કઠોર બની જવાથી
🔹 Corn અંદરથી દુખાવો કરે છે

🌿 હોમિયોપેથીમાં શું ફાયદો?
✔️ Cornને મૂળથી સાજું કરવા મદદ
✔️ સર્જરી વગર સારવાર
✔️ દુખાવો અને બળતરા ઘટે
✔️ ફરીથી થવાની શક્યતા ઓછી

📌 દરેક દર્દી માટે દવા અલગ – સંપૂર્ણ કેસ સ્ટડી પછી!

📍 Sattva Homoeopathic Clinic, Vastral – Ahmedabad
📞 Appointment માટે DM કરો / Call કરો



20/12/2025

👉ઇન્હેલરથી થોડો સમય આરામ મળે…
પણ દમ ફરી ફરી કેમ થાય?

🌿 હોમિયોપેથી
દમના મૂળ કારણ પર કામ કરે છે
લક્ષણો દબાવતી નથી🌿

🌱દમની તકલીફને દબાવશો નહીં,
મૂળથી સારવાર કરો 🌱

👉Safe • Natural • Individual Treatment
બાળકો માટે પણ સુરક્ષિત

📍 Sattva Clinic – Ahmedabad
📩 DM for consultation

03/12/2025

દાદર (Ringworm) નો કાયમી ઈલાજ હોમિયોપેથી સાથે! 🌿

શું તમે પણ દાદર (Fungal Infection) થી પરેશાન છો?
શું દવા બંધ કરતા જ તકલીફ પાછી આવે છે? 😫

સત્વ ક્લિનિકના આ પેશન્ટને ૨-૩ વર્ષથી દાદરની તકલીફ હતી. ઘણી દવાઓ લીધી પણ કોઈ ફાયદો ન થયો. છેવટે, હોમિયોપેથી અપનાવ્યું અને માત્ર ૩ મહિનામાં તકલીફ જડમૂળથી મટી ગઈ! ✨

🔹 No Side Effects (કોઈ આડઅસર નહીં) 🔹 Permanent Cure (કાયમી ઈલાજ) 🔹 Treating the root cause (જડમૂળથી સારવાર)

તમારી સ્કિનની તકલીફો માટે આજે જ સંપર્ક કરો. 📞6355294826

SattvaClinic
RingwormTreatment Dadar SkinCare HomeopathyHeals PatientTestimonial PermanentCure HolisticHealth

23/08/2025

✨ Freedom from Urticaria with Homeopathy! ✨
At Sattva Clinic, Ahmedabad, we are proud to share real stories of healing. 💚

After visiting many hospitals without relief, our patient finally found long-lasting results with gentle and effective homeopathic treatment at Sattva Clinic. 🌿

✅ No side effects
✅ Natural & holistic care
✅ Happy, healthy patients

📍 Ahmedabad | 🌱 Sattva Clinic – Healing with Homeopathy

13/04/2024










06/04/2024

03/04/2024





Address

Ahmedabad
382418

Telephone

+916355294826

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Vrutti’s Homoeo Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Vrutti’s Homoeo Care:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram