23/03/2023
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ "2023" ને ‘મોટા અનાજ- મિલેટ વર્ષ’ તરીકે જાહેર કરાયું.
"જીની " નવ પ્રકાર ના "મોટા અનાજ / જાડા ધાન્ય " (જુવાર , બાજરી, રાગી, સામો ,કોદરી, છેનો, કાંગ ,ગજરો, હરીકાંગ) માથી બનાવેલ 100% જૈવિક આહારછે જે તમારા સંપૂર્ણ સ્વસ્થા માટે લાભદાયી છે. આમાં કોઈ પણ જાતના સિન્થેટીક / અકુદરતી ઘટક વાપરવા માં આવતા નથી .. આના નિયમિત સેવન થી શરીર ને જોઈતા અનેક પ્રકાર ના જરૂરી પોષક તત્વો મળી રહે છે જે તમને રોજિંદા આહાર / ખોરાક માંથી નથી મળતા. પોષક તત્વ ની ઉણપ ની ભરપાઈ થી તમે અનેક જાત ના રોગો થી બચી સકો છો . "જીની" તમારી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. "કુપોષણ" દૂર કરવા માટે નો ઉત્તમ આહાર એટ્લે "જીની "
જીની / "Jeeni Millet health Mix " ને "2022" નો શ્રેષ્ટ પોષક એવાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા મળેલ છે.
"જીની" ના મુખ્યત્વે ચાર ઉત્પાદન / બનાવટ છે . તે દરકે ઉમર ની વ્યક્તિ (નવજાત , બાળક, જુવાન, વૃદ્ધ) સ્ત્રી તથા પુરુષ ની શારીરિક તથા માનસિક સંરચના ને રોજીંદી જરૂરિયાત ને ધ્યાન માં લઈ બનાવી છે.
તેમાં રહેલા ઘટકો (જાડા અનાજ, દાળો ) નું પ્રમાણ ગહન સંશોધન તથા સફળ પ્રયોગો ના આધારે નક્કી કરેલ છે.
૧ ) પુખ્તવયના (૧૨ / ૧૫ વર્ષ થી મોટા પુરુષો માટે) :
---------------------------------------------
# બ્લડ સુગર / શર્કરા નું સ્તર જાળવવામાં મદદ કરે છે. (ડાયાબિટીસ/ મધુપ્રમેહ) ના દર્દીઓ ને નોંધપાત્ર ફાયદો કરે છે.
# બ્લડ પ્રેશરના સ્તરને જાળવવામાં મદદ કરે છે (BP)
# હૃદયના રોગોને રોકવામાં મદદ કરે છે
# થાઇરોઇડ, દમઅને શ્વાસની સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે
# શરીર અને સાંધાનો દુખાવો ઘટાડે છે (સંધિવા)
# રોગપ્રતિકારક શક્તિનું સ્તર વધારે છે
# પાચન તંત્ર સુધારે છે
# શારીરિક તથા માનસિક ઊર્જા .નું સ્તર વધારે છે.
# સ્નાયુબદ્ધ અને ચેતાતંત્ર / મજ્જાતંત્ર/ જ્ઞાનતંત્ર સુધારે છે
# સ્નાયુઓને મજબૂત બનાવી શારીરક બળ માં વધારો કરે છે.
# સ્થૂળતા ઘટાડે છે .વધતા વજનને નિયંત્રણમાં રાખે છે
# કેન્સર / કર્કરોગ ના જોખમને ઘટાડે છે
# પોષણની ઉણપના / "કુપોષણ "થી થતાં રોગો સામે લડે છે અને અટકાવે છે
# બિનઆરોગ્ય પ્રદપદાર્થો ને શરીરમથી નિષ્કાષિત / બહાર કરે છે .
૨) સ્ત્રીઑ / મહિલાઓ માટે (૧૨ વર્ષ થી મોટી વય)
---------------------------------------------
"જીની વુમન્સ સ્ટ્રોંગ" આહાર રોજ સવારે ખાલી પેટે લેવાથી માસિક ધર્મની સમસ્યાઓ, સાંધાનો દુખાવો, વંધ્યત્વ, મેનોપોઝની સમસ્યાઓ, પેશાબનો ચેપ, થાઇરોઇડની સમસ્યાઓ, આયર્નની ઉણપ, જાડાપણું, ચામડીના રોગમાં રાહત આપવાની ક્ષમતા ધરાવે છે.
# રોગપ્રતિકારક શક્તિ વધારે છે
# આવશ્યક વિટામિન્સ , આયર્ન , કેલ્શિયમ, ખનિજોથી સમૃદ્ધ
# સ્વસ્થ રક્ત અને હાડકાં
# હોર્મોનલ / અંત:સ્રાવ બેલેન્સ/ સંતુલન જાળવી રાખે છે
# ઊર્જા અને તેની ચયાપચય
# PCOD & PCOS ની સમસ્યાઓમાં મદદ કરે છે
# PCOD અને PCOS સમસ્યાઓ , માસિક સ્ત્રાવ સમસ્યા નું નિવારણ અને સારવારમાં મદદ કરે છે
# હૃદય રોગો ના જોખમ ને ઘટાડે છે "
# સ્વસ્થ વાળ અને ત્વચા
# સ્થૂળતા ઘટાડે છે .વધતા વજનને નિયંત્રણમાં રાખે છે
# પ્રસૂતિ પછી ધાવણ / સ્તનપાન ની સમસયા માં ફાયદાકારક .
૩) બાળકો માટે (૨ વર્ષી થી ૧૨ / ૧૫ વર્ષ)
---------------------------------------
બાળકો ના સંપૂર્ણ ને સર્વાંગી વિકાસ માં મદદ રૂપ જરૂરી પોષક તત્વો સમતુલિત પ્રમાણ માં મળી રહે છે.. આ ખોરાક ના નિયમિત સેવન થી તેઓ ચપળ અને હોશિયાર બને છે જે . તેઓ તેમના મન ગમતા ક્ષેત્ર તથા ભણતર માં સારા પરિણામ મેળવી શકે છે.
# રોગપ્રતિકારક શક્તિ વધારે છે
# શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના વિકાસમાં મદદ કરે છે
# યાદશકતી / માનસિક બળ માં વધારો કરે છે જે તેમણે ધ્યાન કેન્દ્રિત કરવા માં મદદરૂપ થાય છે.
# સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવે છે
# રક્તક્ષીણતા અટકાવે છે. લાલ રક્ત કોશિકાઓ વધારે છે"
# રમતગમતની પ્રવૃત્તિઓ માટે તાકાત, બળશક્તિ વધારે છે
# થાક સામે લડવામાં મદદ કરે છે
૪) "નવજાત / શિશુ (૬ મહિના થી ૨ વર્ષ) "
---------------------------------------------
# શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વૃદ્ધિમાં મદદ કરે છે
# માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને વધારે છે
# કુદરતી રોગપ્રતિકારક શક્તિને વધારે છે
કુપોષણને અટકાવે છે
# લોહીની ઉણપ / રક્તક્ષીણતા અટકાવે છે. "
# શ્વસન માર્ગના / શ્વસનતંત્રના ચેપને અટકાવે છે"
# ઝાડા અટકાવે છે
==========================
બનાવાની ની રીત :
૧૫ / ૨૦ ગ્રામ (૧.૫ / ૨ ચમચી) જેટલો પાઉડર "૨૫૦" એમએલ પાણી માં નાખી તેને ગરમ કરો. આ દરમિ યાન આ મિશ્રણ ને હલાવતા રહો જેથી ગટ્ઠા ના રહી જાયે. ૩/ ૫ મિનટ ગરમ કર્યા પછી નીચે ઉતારી ઠંડુ થાય એટ્લે પી જાઓ. સ્વાદ માટે સિંધવ મીઠું અથવા દેશી ગોળ એમાં ઉમેરી શકો છો.
કેટલી વાર લેવું : સારા પરિણામ માટે દિવસ માં બે વાર
રોજ સવારે ભૂખયા પેટે (ચા / નાસ્તા પેહલા) અને સાંજે ચા ના સમયે :
===========================================
જીની ઓર્ડર કરવા માટે કોલ / મેસેજ કરો (અમદાવાદ / ગુજરાત) :
જિગરભાઈ :
૯૮૨૪૧ ૮૦૫૬૭
૯૧૦૬૬ ૨૦૫૫૬
નોંધ : સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ તથા દરેક મોટા શેહરો : રાજકોટ , સુરત, વડોદરા, ભુજ, ભરુચ, વાપી , જામનગર , જુનાગઢ માં ડીલર નિમવાના છે.
#મોટાઅનાજ #જાડાધાન્ય #રાગી #બાજરી #જુવાર
https://www.mygov.in/campaigns/millets/