14/11/2025
ઘૂંટણ કે થાપાના સતત દર્દથી પરેશાન છો? 🦵😣
પલાઠી વાળી બેસવામાં તકલીફ પડે છે? 🙇♀️
ઘૂંટણ બદલવાની સલાહ મળી હોય તો પહેલા નિષ્ણાતનું મત અવશ્ય લો! 🩺
હિંમતનગરમાં ફ્રી ઓર્થો OPD સાથે આવી રહ્યા છે ડૉ. નેવિલ પટેલ 🌟
ઘણા કેસોમાં ઓપરેશન વગર પણ મળે અસરકારક રાહત 🙌
📅 21 નવેમ્બર | ⏰ સવારે 9–12 | 📞 9737977766 / 9624704703 📍