BAPS Yogiji Maharaj Hospital Ahmedabad

BAPS Yogiji Maharaj Hospital Ahmedabad BAPS Yogiji Maharaj Hospital is a NABH accredited 120 Bed Multi-speciality Hospital at Ahmedabad | 24x7 available with the team of Experienced Doctors

આંખના પડદાના રોગોનું નિદાન તથા અદ્યતન સારવાર હવેથી બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ-શાહીબાગ, અમદાવાદ ખાતે...બી.એ.પી.એસ....
03/02/2026

આંખના પડદાના રોગોનું નિદાન તથા અદ્યતન સારવાર હવેથી બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ-શાહીબાગ, અમદાવાદ ખાતે...

બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ-, અમદાવાદ રજૂ કરે છે આંખના પડદાની તપાસ અને નિદાનનો નિઃશુલ્ક કેમ્પ

તારીખ: ૧ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર અને જાહેર રજા સિવાય)

કેમ્પમાં સમાવેશ:
-રેટિના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશન
-આંખના પડદાનો (ફંડ્સ) ફોટો અને પડદાનું સીટી સ્કેન (OCT) પર ૫૦% વિશેષ ડિસ્કાઉન્ટ
-આંખની પ્રોસિઝર પર ૫૦% વિશેષ ડિસ્કાઉન્ટ*
-રેટિના સર્જરી પર ૨૫% વિશેષ ડિસ્કાઉન્ટ*

રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૦૭૯-૨૫૬૨૯૦૦૦/૯૦૦૧

સ્થળ: બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ,
સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ , અમદાવાદ ૩૮૦૦૦૪, ૦૭૯-૨૫૬૨૯૦૦૦/૯૦૦૧

તમારી દ્રષ્ટિ મહત્વપૂર્ણ છે. અમારી અત્યાધુનિક રેટિના સારવાર તમને સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે દુનિયા જોવામાં મદદ કરે છે

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(...
12/01/2026

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....

લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(Ayu), (PhD, AVP રિસર્ચ ફાઉન્ડેશન કોઈમ્બતુર)

ન્યુરોએન્ડોક્રાઇન,
રુમેટોલોજિ (સંધિવા) ,
ત્વચારોગવિજ્ઞાન
સ્વયંપ્રતિરક્ષા વિકૃતિઓ અને
મેટાબોલિકની સારવારમાં નિષ્ણાત છે.

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી.

તા.૩૦ અને ૩૧ જાન્યુઆરી ૨૦૨૬
સમય: સવારે ૯: ૦૦ થી સાંજે ૫:૦૦

સ્થળ: બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. એપોઇન્ટમેન્ટ માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૯૯૯૮૯૯૨૮૫૮ / ૦૭૯-૨૫૬૨૯૦૮૭
(કોલ કરવા માટેનો સમય સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦)

BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Mandir
Shahibaug
Ahmedabad 380004
079-25629000/ 25629001 / 9998991717

પ્રજાસત્તાક દિન નિમિત્તે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ રજૂ કરે છે હેલ્થ ચેકઅપ કેમ્પ.બીએપીએસ હેલ્થ ચેકઅપ પેકેજીસ પર ૨૦% ...
27/12/2025

પ્રજાસત્તાક દિન નિમિત્તે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ રજૂ કરે છે હેલ્થ ચેકઅપ કેમ્પ.

બીએપીએસ હેલ્થ ચેકઅપ પેકેજીસ પર ૨૦% વિશેષ રાહત.

ઉપરાંત વિશેષ ફુલ બોડી હેલ્થ ચેકઅપ પેકેજ માત્ર રૂ.૨૦૦૦/-
(ફુલ બોડી હેલ્થ ચેકઅપ પેકેજ સાથે, ઇકો, ટીએમ.ટી, સોનોગ્રાફી, મેમોગ્રાફી પર મેળવો ૫૦% વિશેષ રાહત)

કેમ્પ તારીખ:૧ જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ (રવિવાર અને જાહેર રજા સિવાય)

રજીસ્ટ્રેશન માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૦૭૯-૨૫૬૨૯૦૦૦/ ૨૫૬૨૯૦૦૧, ૯૯૯૮૯૯૧૭૦૩, ૯૯૯૮૯૯૧૭૧૫

બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી. બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ માં ઉપલબ્ધ છેલગભગ બે દાયકાના ...
18/12/2025

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી. બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ માં ઉપલબ્ધ છે

લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(Ayu), (PhD, AVP રિસર્ચ ફાઉન્ડેશન કોઈમ્બતુર)

ન્યુરોએન્ડોક્રાઇન,
રુમેટોલોજિ (સંધિવા) ,
ત્વચારોગવિજ્ઞાન
સ્વયંપ્રતિરક્ષા વિકૃતિઓ અને
મેટાબોલિકની સારવારમાં નિષ્ણાત છે.

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી.

તા.૨૬ અને ૨૭ ડિસેમ્બર ૨૦૨૫
સમય: સવારે ૯: ૦૦ થી સાંજે ૫:૦૦

સ્થળ: બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. એપોઇન્ટમેન્ટ માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૯૯૯૮૯૯૨૮૫૮ / ૦૭૯-૨૫૬૨૯૦૮૭
(કોલ કરવા માટેનો સમય સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦)

BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Mandir
Shahibaug
Ahmedabad 380004
079-25629000/ 25629001 / 9998991717

19/11/2025
🙏 Ganpati Bappa Morya! 🙏 On this auspicious occasion, let us welcome Lord Ganesh into our hearts and lives with seva, sh...
27/08/2025

🙏 Ganpati Bappa Morya! 🙏

On this auspicious occasion, let us welcome Lord Ganesh into our hearts and lives with seva, shraddha, and sanskar.

Wishing everyone joy, wisdom, and prosperity. – With love and prayers from the BAPS Parivar 💫

हमें आपको यह बताते हुए खुशी हो रही है कि BAPS योगीजी महाराज अस्पताल में 1 सितंबर से 30 सितंबर तक एक सर्जिकल कैंप आयोजित ...
24/08/2025

हमें आपको यह बताते हुए खुशी हो रही है कि BAPS योगीजी महाराज अस्पताल में 1 सितंबर से 30 सितंबर तक एक सर्जिकल कैंप आयोजित किया गया है।

स्थान: BAPS योगीजी महाराज अस्पताल, शाहीबाग, अहमदाबाद

केम्प में शामिल:
-अनुभवी सर्जन के साथ परामर्श 50% रियायती दरों पर

-खून की जांच, एक्स रे, सीटी स्कैन,सोनोग्राफी की जांच 25% रियायती दरों पर

सीमित स्थान - जल्दी पंजीकरण करें!

BAPS योगीजी महाराज अस्पताल में सर्जरी क्यों करवानी चाहिए?

अनुभवी सर्जन - हमारी टीम में उच्च योग्य और कुशल सर्जिकल विशेषज्ञ शामिल हैं।

उन्नत सुविधाएँ - हेपा फ़िल्टर और आधुनिक उपकरणों से युक्त ऑपरेशन थिएटर और आधुनिक एवं नवीनतम डायग्नोस्टिक लेबोरेटरी

किफायती देखभाल - उचित लागत पर गुणवत्तापूर्ण सर्जिकल उपचार।

सुरक्षित और स्वच्छता - हम आपकी सुरक्षा के लिए सख्त स्टरलाइजेशन और सुरक्षा प्रोटोकॉल का पालन करते हैं

ऑपरेशन के बाद सहायता - सर्जरी से पहले, दौरान और बाद में करुणामयी देखभाल।

24/7 आपातकालीन सेवाएं - सर्जिकल आपात स्थितियों में तत्काल देखभाल।

आपका स्वास्थ्य हमारी प्राथमिकता है। सुरक्षित, विश्वसनीय, गुणवत्तापूर्ण सर्जिकल देखभाल और किफायती सर्जरी के लिए BAPS योगीजी महाराज अस्पताल में सर्जरी कराने का यह अवसर न चूकें।

अपॉइंटमेंट या अधिक जानकारी के लिए, कृपया संपर्क करें: 9998991702/9998328309

बीएपीएस योगीजी महाराज अस्पताल
स्वामीनारायण मंदिर के सामने,
शाहीबाग, अहमदाबाद 380004

વરસાદી મોસમમાં એલર્જીની ચિંતા?BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં યોજાય છે માનસૂન એલર્જી ક્લિનિક 🌿📅 18–19 & 25–26 ઓગષ્ટ⏰ સવાર...
23/08/2025

વરસાદી મોસમમાં એલર્જીની ચિંતા?
BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં યોજાય છે માનસૂન એલર્જી ક્લિનિક 🌿

📅 18–19 & 25–26 ઓગષ્ટ
⏰ સવારે 11 થી બપોરે 1
✅ નિષ્ણાત તપાસ | ✅ PFT ટેસ્ટ | ✅ લેબ & રેડિયો ડિસ્કાઉન્ટ

📞 આજે જ રજીસ્ટર કરો: +91 79256 29000 | +91 99989 91717



[MonsoonAllergy, AllergyClinic, SeasonalAllergyRelief, AsthmaTreatment, BreathingCare, PFTTest, AllergySpecialist, BAPSHospital, YogijiMaharajHospital, MonsoonHealthCheckup]

Frequent sneezing, cough, or chest tightness? It could be allergy, asthma, or lung disease.This Monsoon, take charge of ...
19/08/2025

Frequent sneezing, cough, or chest tightness? It could be allergy, asthma, or lung disease.
This Monsoon, take charge of your health at BAPS Yogiji Maharaj Hospital, Shahibaug.

📅 Allergy Clinic on 18–19 & 25–26 August
🎯 Special Offers on Consultation & Tests
📌 Book your slot today – Limited registrations only!



[AsthmaClinic, AllergyTreatment, PulmonaryFunctionTest, COPDManagement, TBDiagnosis, SleepApneaTest, LungCare]

Address

Shahibaug, Opp. BAPS Swaminarayan Mandir Ahmedabad, India
Ahmedabad
380004

Alerts

Be the first to know and let us send you an email when BAPS Yogiji Maharaj Hospital Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to BAPS Yogiji Maharaj Hospital Ahmedabad:

Share

Category