23/05/2025
એક તીખો અને ધારદાર સવાલ
“સાહેબ, ડાયાબિટીસમાં કેરી 🥭 ખાઈ શકાય?”
ડૉક્ટર: હાં, ડાયાબિટીસ હોય તો પણ કેરી ખાઈ શકાય – માત્ર સમજદારી સાથે.
• રોજ નહીં, પણ *અઠવાડિયે 1-2 વખત* થોડી માત્રામાં લઈ શકો.
• કેરી ખાધા પછી તમારું બ્લડ શુગર ચેક કરો – દરેક વ્યક્તિનો રિસ્પોન્સ અલગ હોય છે.
• કેમિકલથી ભરેલો પલ્પ કે કેરીનો રસ ટાળો – આખી કેરી ખાવું વધુ સારું, આખી કેરી ખાવાથી ફાઇબર મળે અને શુગર ધીમે વધે.
• ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતાં બાળકો માટે ઇન્સ્યુલિનના ડોઝમાં ફેરફાર કરવો જરૂરી બને છે.
• બધું મળીને કહીએ તો – મર્યાદામાં, સમયાંતરે અને ધ્યાનપૂર્વક કેરી ખાવી બિલકુલ ચલાવી શકાય છે.
કેરીનો સ્વાદ માણો, પણ શરીરનો ખ્યાલ રાખીને!
——————————-
Sir, can mangoes be eaten if one has diabetes?
Doctor: Yes, you can eat mangoes — but only with caution and awareness.
• Not every day, but you can have a small portion once or twice a week.
• Check your blood sugar after eating mango, as everyone’s body responds differently.
• Avoid mango pulp or juice that contains added sugar or chemicals — eating the whole fruit is a better choice.
• For children with Type 1 diabetes, insulin doses may need adjustment accordingly.
• In short — mangoes can be enjoyed in moderation, occasionally, and with proper monitoring.
Savor the taste of mango, but take care of your body