21/01/2026
Stress અને Belly Fat વચ્ચેનો સંબંધ સમજવો જરૂરી છે ⬇️
• લાંબા સમયનો stress ➜ Cortisol વધે છે
• Cortisol ➜ પેટની આસપાસ fat storage વધારે છે
• પરિણામ ➜ Diet અને exercise છતાં વજન ઘટતું નથી ⚠️
🧘♂️ Stress manage કરશો તો
✔ Belly fat નિયંત્રણમાં આવે
✔ Metabolism સુધરે
✔ હૃદય અને શુગર માટે વધુ સુરક્ષા 💙
👉 યાદ રાખો:
Stress management એટલું જ જરૂરી છે
જેટલું diet અને exercise.
👨⚕️ Dr. Naresh Malhotra (M.D.)
Cardiologist & Diabetologist
🏥 Aditya Multi-Speciality Hospital
📍 Sola Road, Ahmedabad
[ stress and belly fat, cortisol hormone, weight loss struggle, metabolic health, heart health Ahmedabad ]