Mamta Multispeciality Hospital

Mamta Multispeciality Hospital Mamta Multispeciality Hospital is Best Multispeciality Hospital in Nana Chiloda, Ahmedabad

શું તમને ડાયાબિટીસ છે અને તમે ઓવરવેઈટ છો તમે ખૂબજ નસકોરા બોલાવો છોતે નોર્મલ ગણી શકાય?નસકોરા નાં કારણે બ્લડપ્રેશર, ડાયાબિ...
04/04/2024

શું તમને ડાયાબિટીસ છે અને તમે ઓવરવેઈટ છો તમે ખૂબજ નસકોરા બોલાવો છો

તે નોર્મલ ગણી શકાય?

નસકોરા નાં કારણે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક અને અનેક રોગ આવી જાય છે.

તો શું તમારે બીજા રોગોની રાહ જોવી છે ક સાજા થવું છે.

તો ડોક્ટરને જલ્દી કન્સલ્ટ કરાવો

Heat StrokeSymptoms:• Nausea or Vomiting• Dizziness• Headache• Heavy Sweating• Weak PulsePreventive Measures:• Loose clo...
01/04/2024

Heat Stroke

Symptoms:

• Nausea or Vomiting

• Dizziness

• Headache

• Heavy Sweating

• Weak Pulse

Preventive Measures:

• Loose clothing

• Intake lots of fluids

• Rest in a cool place

યુવાનીમાં હાર્ટએટેકને કેવી રીતે અટકાવવો?- હાઈડ્રેશન જાળવી રાખો- तणाव મુક્ત રહો- શારીરિક પ્રવૃત્તિ વધારો- દરરોજ કસરત કરો-...
28/03/2024

યુવાનીમાં હાર્ટએટેકને કેવી રીતે અટકાવવો?

- હાઈડ્રેશન જાળવી રાખો

- तणाव મુક્ત રહો

- શારીરિક પ્રવૃત્તિ વધારો

- દરરોજ કસરત કરો

- હૃદય સ્વસ્થ ખોરાક ખાઓ

- ધૂમ્રપાન ટાળો

- વજન અને BMI નિયંત્રણમાં રાખો

આવો જાણીએ ફેફસાન લગતીબીમારીના લક્ષણોફેફસાની બીમારીના લક્ષણો દેખાતા જતેની તપાસ કરાવવી હંમેશા વધુ સારું છે.* છાતીમાં દુખાવ...
22/03/2024

આવો જાણીએ ફેફસાન લગતીબીમારીના લક્ષણો

ફેફસાની બીમારીના લક્ષણો દેખાતા જ

તેની તપાસ કરાવવી હંમેશા વધુ સારું છે.

* છાતીમાં દુખાવો થવો

* ક્રોનિક મ્યુકોસ (કફ આવવો)

* અચાનક વજન ઘટવો

* શ્વાસ લેવામાં તકલીફ

* લોહી સાથે સતત ઉધરસ

લેરીંગાઇટિસના લક્ષણોથી કેવી રીતેરાહત મેળવવી• વરાળથી શ્વાસ લો• હાઈડ્રેટેડ રહો• ધૂમ્રપાન બંધ કરો• તમારા ગળામાં બળતરા થાય ત...
14/03/2024

લેરીંગાઇટિસના લક્ષણોથી કેવી રીતે

રાહત મેળવવી

• વરાળથી શ્વાસ લો

• હાઈડ્રેટેડ રહો

• ધૂમ્રપાન બંધ કરો

• તમારા ગળામાં બળતરા થાય તેવા ખોરાકને ટાળો

કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખો, નહીં તો ઈમરજન્સી પાક્કી• ગળપણ પર શક્ય તેટલું નિયંત્રણ મૂકવું• સવાર-સાંજ એક કલાક ચાલવું• ઉ...
11/03/2024

કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખો, નહીં તો ઈમરજન્સી પાક્કી

• ગળપણ પર શક્ય તેટલું નિયંત્રણ મૂકવું

• સવાર-સાંજ એક કલાક ચાલવું

• ઉચ્ચ ફાઈબર વાળા કઠોળ ખોરાકમાં લેવા

• ખોરાકમાં બાજરીનો ઉપયોગ કરવો

• તેલ, ઘી, માખણ જેવા ચીકણા પદાર્થો સંપૂર્ણ છોડી દેવા

अंतर्राष्ट्रीय महिला दिवसआइए हम एक ऐसी दुनिया का निर्माण करें जहाँ हर महिला और लड़की सुरक्षित, निडर महसूस करें और स्वतंत...
08/03/2024

अंतर्राष्ट्रीय महिला दिवस

आइए हम एक ऐसी दुनिया का निर्माण करें जहाँ हर महिला और लड़की सुरक्षित, निडर महसूस करें और स्वतंत्रता के साथ रहे।

HAPPY MAHA SHIVRATRIThis Maha Shivratri, may Lord Shiva destroy all your sorrow and eliminate all the troubles to help y...
08/03/2024

HAPPY MAHA SHIVRATRI

This Maha Shivratri, may Lord Shiva destroy all your sorrow and eliminate all the troubles to help you lead a happy and healthy life.

ડ્રાય ફ્રુટ્સ ખાવાના ફાયદા છે અઢળક- પાચનતંત્ર સારું બનાવે- વજન મેન્ટેઈન રહે- εἰรรเ મજબૂત કરે છે- ડાયાબિટીસમાં અસરકારક- ય...
06/03/2024

ડ્રાય ફ્રુટ્સ ખાવાના ફાયદા છે અઢળક

- પાચનતંત્ર સારું બનાવે

- વજન મેન્ટેઈન રહે

- εἰรรเ મજબૂત કરે છે

- ડાયાબિટીસમાં અસરકારક

- યાદશક્તિ વધારે

બ્લડ પ્રેશરની સમસ્યા હોવાના લક્ષણો• ચક્કર આવવા• દ્રષ્ટિમાં ફેરફાર• માથામાં દુઃખાવો• શ્વાસ લેવામાં તકલીફ• પરસેવો અને ગભરા...
04/03/2024

બ્લડ પ્રેશરની સમસ્યા હોવાના લક્ષણો

• ચક્કર આવવા

• દ્રષ્ટિમાં ફેરફાર

• માથામાં દુઃખાવો

• શ્વાસ લેવામાં તકલીફ

• પરસેવો અને ગભરામણ

• ખૂબ થાક અને નબળાઈ

આ લક્ષણો જણાતા તાત્કાલિક જ સારવાર મેળવવી અતિઆવશ્યક છે.

શું તમે પણ વારંવાર ખુબ થકાવટ અનુભવો છો? તો ચેતી જજોકારણો• કેન્સર• તણાવ• પાણીની કમી• લોહીની અછત• શરીરમાં નબળાઈ• બ્લડપ્રેશ...
01/03/2024

શું તમે પણ વારંવાર ખુબ થકાવટ અનુભવો છો? તો ચેતી જજો

કારણો

• કેન્સર

• તણાવ

• પાણીની કમી

• લોહીની અછત

• શરીરમાં નબળાઈ

• બ્લડપ્રેશર વધ-ઘટ થવું

• અન્ય ગંભીર બીમારીનું લક્ષણ

આ પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર લેવી જોઈએ.

- ભૂખ્યા રહેવાથી માથાનો દુઃખાવો થાય છે?- મુસાફરી દરમિયાન માથું ચડી જાય છે?- શું તમને તાપમાં જતાં માથું દુઃખે છે?- ઉજાગરા...
28/02/2024

- ભૂખ્યા રહેવાથી માથાનો દુઃખાવો થાય છે?

- મુસાફરી દરમિયાન માથું ચડી જાય છે?

- શું તમને તાપમાં જતાં માથું દુઃખે છે?

- ઉજાગરા કરવાથી માથુ દુ:ખે છે?

- માથું દુ:ખ્યા પછી ખાટી/કડવી ઊલટી થાય છે?

- ચિંતા, ઉદ્વેગ, તાણમાં હોવ ત્યારે માથામાં સણકા મારે છે?

માથાના દુ:ખાવાના નિષ્ણાંત ડોક્ટરો આપના ઉપચાર માટે ઉપલબ્ધ છે.

Address

10, 11, 12, DEVARSHI SHINE COMPLEX NR. KAILASH ROYAL FLAT ABOVE JAY BHAVANI VADA PAU , NANA CHILODA
Ahmedabad
382330

Alerts

Be the first to know and let us send you an email when Mamta Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mamta Multispeciality Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category