Radhe Hospital,Nikol

Radhe Hospital,Nikol Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Radhe Hospital,Nikol, Hospital, FF/2, shrinath complex, nikol gam Road, opp power house, nikol, Ahmedabad.

31/10/2025

આઠ વર્ષ લગ્ન બાદ પણ બાળક ન થતા , ઘણી બધી સારવાર કરાવ્યા બાદ .....બીજા દર્દી ઓ ના અનુભવ અને સલાહ લઇ એડ્રરેશ પુછતા પુછતા રાધે હોસ્પિટલ આવ્યા હતા...દવા ચાલુ કર્યા ના બીજા જ મહીને ઇશ્વર ની મહેરબાની થઇ બેન ને પ્રેગનન્શી રહી ગઇ .......નવ મહીના નિયમિત સારવાર અને સંભાળ બાદ બેન ને નોર્મલ ડીલેવરી થઇ 3.5 kg ના પુત્ર નો જન્મ થતા ફેમિલી મા આનંદ ની લાગણી અને હર્ષૉલ્લાશ

27/02/2024
Docter's cake
13/06/2022

Docter's cake

અમારા હોસ્પિટલ ના સહકમઁચારી નમઁદાબેન નારણભાઇ સોલંકી કોરોના સક્રમિત થયેલ.....કોરોના સામે ની લડાઈ લડતા... તા.17/04/2021 ના...
18/04/2021

અમારા હોસ્પિટલ ના સહકમઁચારી નમઁદાબેન નારણભાઇ સોલંકી કોરોના સક્રમિત થયેલ.....કોરોના સામે ની લડાઈ લડતા... તા.17/04/2021 ના રોજ સ્વગઁવાસ પામેલ છે....અમે હોસ્પિટલ ના તમામ સ્ટાફ આધાત ની લાગણી અનુભવી એ છીએ.....ઈશ્વર એમના આત્મા ને શાંતિ આપે.🙏🙏🙏🙏

24/05/2020

હોસ્પિટલમાં વિઝીટ લેતી વખતે રાખવાની સાવધાની...
રાધે નસિઁગ હોમ.નિકોલ અમદાવાદ.
(1)ઈમરજન્સી ન હોય તો એપોઇન્ટમેન્ટ લઈ ને જાવ.
(2)તમારા ટાઈમ પર જરૂરી પેપર,અગાઉ ની દવા ,પાણી ની બોટલ સાથે પહોંચો
(3)હોસ્પિટલ આવતા કે જતા કોઈ ખરીદી કરવાનુ કે કોઈ ને મળવાનુ ટાળો.
(4)હોસ્પિટલમાં જતાં કોઇ વસ્તુઓ બને ત્યાં સુધી અડશો નહી દા.ત..સીડી ની ગ્રીલ,હેન્ડલ,
(5)હોસ્પિટલ ના સ્ટાફ ને કો ઓપરેટ કરો...
(6)રૂમાલ,દુપટ્ટા કરતા નવું ટ્રીપલ લેયર અથવા N95 માસ્ક પહેરો...બને ત્યાં સુધી ફેશ સિલ્ડ પહેરો...
(7)બીનજરૂરી વસ્તુઓ લાવવા નુ ટાળો ફાઇલ,કાગળ,મોબાઈલ કે પસઁ કયાય મુકશો નહી.
(8)શુઝ કે ચંપલ સલામત જગ્યાએ કાઠો
(9)હોસ્પિટલમાં બને ત્યાં સુધી એકલા અથવા એક જ વ્યક્તિ ને લઈ જાવ.બાળકો, વૃધ્ધ વ્યક્તિ કે બિમાર વ્યક્તિ ને સાથે ન લાવો.
(10)સોશિયલ ડીસ્ટન્શીગ નુ પાલન કરો..
(11)વેઈટીંગ રૂમ મા પડેલી કોઈ વસ્તુઓ અડશો... નહી..દા.ત.ન્યૂઝ પેપર મેગેઝીન...
(12)મોબાઈલ ને વારંવાર અડવા નુ ટાળો...તમારો મોબાઈલ કોઈ ને હાથમા ન આપો ,જરૂર પડે વાત કરાવવા સ્પીકર ફોન નો (ઉપયોગ કરો...વોટ્સએપ થી રીપોર્ટ અથવા જુના કન્સલ્ટીંગ પેપર બતાવો.
(13)માસ્ક ને વારંવાર અડશો નહી...ડોક્ટર ને જરૂર જણાય તો જ માસ્ક કે ફેશ સિલ્ડ કાઠો.. માસ્ક કાઠતા ,પહેરતા કે ઠીક કરતી વખતે માસ્ક ના મધ્ય ભાગ ને અડશો નહી...દોરીવાળા ભાગ ને પકડી શકો..
(14)ડોક્ટર ના કન્સલ્ટીંગ ટેબલ કે કાઉન્ટર ટેબલ ને અડશો નહી કે તેના ઉપર કઈ મુકશો નહી
(15)તમને કોરોના ને મળતા કોઇ લક્ષણો હોય,ટ્રાવેલ હીસ્ટ્રી,ફેમિલી હીસ્ટ્રી ,કે કોઈ કોન્ટેક હીસ્ટ્રી હોય તો અગાઉ જાણ કરો..
(16)ડોક્ટર સાથે બીનજરૂરી વાત ટાળો જેથી તમારો એક્શપોઝર ટાઈમ ધટે..
(17)બીનજરૂરી તાવ,બી.પી મપાવવાનુ,સ્ટેથોસ્કોપ થી તપાસ કરાવવાનુ ,વજન કરાવવા નુ ટાળો...ડોક્ટર ને જરૂર લાગે તો જ કરો.
(18)બહાર જતાં પહેલાં જરૂરી સલાહ સુચન સમજી લેવા...
(19)રીપોર્ટ બતાવવા, દવા બતાવવા કે સમજવા ફરી મળવા જવા કરતા ફોન, મેસેજ કે વોટ્સએપ નો ઉપયોગ કરો..
(20)કેશ કરતા ડીઝીટલ પેમેન્ટ કરો.
(21)હોસ્પિટલમાં આવતા અને બહાર જતા હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ કરો..
(22) ઘેર જઇ મોબાઈલ, ચાવી ,પસઁ સેનેટાઈઝ કરો,સાબુ કે હેન્ડવોશ થુ વીસ સેકન્ડ હાથ ધુઓ...સ્નાન કરી લો..
સમજો અને સાચવો .
"સાવચેતી એજ સારવાર "
ડો.રમેશ કાનપરીયા.
રાધે નસિઁગ હોમ.
નિકોલ.
અમદાવાદ.

Fight against corona.
21/05/2020

Fight against corona.

Precaution and prevention is better than cure.........
20/05/2020

Precaution and prevention is better than cure.........

Address

FF/2, Shrinath Complex, Nikol Gam Road, Opp Power House, Nikol
Ahmedabad
382350

Opening Hours

Monday 10am - 12:30am
6pm - 8:30pm
Tuesday 10am - 12:30am
6pm - 8:30pm
Wednesday 10am - 12:30am
6pm - 8:30pm
Thursday 10am - 12:30am
8:30pm - 8:30pm
Friday 10am - 12:30am
6pm - 8:30pm
Saturday 10am - 12:30am
6pm - 8:30pm

Telephone

919924191291

Website

Alerts

Be the first to know and let us send you an email when Radhe Hospital,Nikol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category