02/03/2026
ઘૂંટણના દુખાવાથી પરેશાન છો?
સલાહ, અનુમાન કે ઓનલાઈન શોધ પર આધાર રાખતા પહેલાં…
તમારા જોડ, તમારી જીવનશૈલી અને તમારી જરૂરિયાતોને સમજનાર નિષ્ણાતો સાથે વાત કરો.
Shalby Multi-Specialty Hospitals માં સ્પષ્ટતા અનુભવથી મળે છે — ગેરસમજથી નહીં.
નિર્ણય લેતા પહેલાં, શેલ્બી ને પૂછો.
Shalby Hospitals આપને આમંત્રિત કરે છે
Amdavad Orthopaedic Symposium 2026 માટે —
એક એવી સાંજ, જે સમર્પિત છે સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને સંભાળને.
લાઇવ Q&A સાથે જાણીતા joint replacement સર્જન Dr. Vikram Shah
📅 14 માર્ચ 2026 (શનિવાર)
⏰ સાંજે 5:30 થી 8:00 વાગ્યા સુધી
📍 JB Auditorium, AMA, ATIRA Campus, વસ્ત્રાપુર, અમદાવાદ
✅ નોંધણી નિઃશુલ્ક છે, પરંતુ ફરજિયાત છે
🔗 અત્યારે જ નોંધણી કરો: https://forms.gle/X7ig2P3EFQGCAy5FA
📞 વધુ માહિતી માટે કોલ કરો: +91 7069 001 001