20/12/2023
ઓફિસ માં નાનું મોટું પરચુરણ કામ કરી શકે એવા મહિલા કે જે ફોન પર વાત કરી શકે રિસેપ્શન પર કામ સંભાળી શકે. તથા ઘરડા પેશન્ટ ની સાથે વાત ચિત કરી ને સમજાવી શકે એવા ઠરેલ સમજુ મહિલા ની જરૂર છે. ઓફિસ નો સમય સવારે ૧૦ થી ૭ વાગ્યા સુધી રહેશે. જેમને ખરેખર નોકરી ની જરૂર હોય એવા મહીલા નીચે આપેલ નંબર પર સંપર્ક કરે. પગાર ઇન્ટરવ્યુ થયા પછી નક્કી કરવા માં આવશે.
૯૯૦૪૦૯૯૯૯૪