21/10/2024
                                            CDAC નારોલના ડિરેક્ટર આશિષ સરનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. ઉડાન સંસ્થા તરફથી અશ્રુભીની શ્રદ્ધાંજલિ.
ભગવાન તેમને મોક્ષ આપે એવી અમારી પ્રાર્થના છે.
*ઓમ શાંતિ: 💐* 🙏😭
- ઉડાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી