05/12/2025
“હવે હું ફરીથી મારા ખેતરમાં કામ કરી શકું છું – કોઈ દુખાવો વગર!”
મિનિમલી ઈન્વેસિવ સ્પાઈન સર્જરી પેશન્ટ સ્ટોરી/Minimally Invasive Spine Surgery (MISS) Patient Story:
દર્દીને છેલ્લા 6 મહિનાથી કમરનો ગંભીર દુખાવો રહેતો. દુખાવો ધીરે ધીરે કમરથી પગ સુધી પહુંચી ગયો.
✔️કામ કરી શકતા નહોતા
✔️થોડા પગલાં ચાલતાં જ તીવ્ર દુખાવો થતો
✔️રોજિંદી જિંદગી ખુબ મુશ્કેલ બની ગઈ હતી
લીવવેલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ડૉ. હિતેશ પટેલની મુલાકાત બાદ તપાસમાં સ્લીપ્ડ ડિસ્ક જણાઈ. તેથી MISS – સ્ક્રુ-પ્લેટ સર્જરી કરવાની સલાહ આપવામાં આવી. જે નાની કટથી થતી આધુનિક અને સુરક્ષિત સ્પાઇન સર્જરી છે.
સર્જરી બાદ માત્ર 50 દિવસમાં દર્દીને ચાલવામાં, ઊભા રહેવામાં અથવા વળવામાં કોઈ તકલીફ નથી થતી. રોજિંદું ખેતરનું કામ પણ આરામથી કરી શકે છે.
શું તમે પણ કમરના દુખાવાથી પીડાઈ રહ્યા છો? તો સમસ્યા વધે તે પહેલા લીવવેલ હોસ્પિટલમાં સ્પાઇન સ્પેશિયાલિસ્ટની સલાહ લો.
Heal with LiveWell. For Appointments, Call: 98250 40252
LiveWell Hospital, 2nd & 5th Floor, B-Block, Rudra Arcade, Helmet Circle, Memnagar, Ahmedabad, Gujarat 380052.
[Back Pain, Slipped Disc, Spine Surgery, LiveWell Pain Clinic Ahmedabad, best back pain treatment, pain treatment hospital in Ahmedabad, pain management hospital in Ahmedabad, pain management clinic]