03/05/2024
*શક્તિ આરાધના*ના સુજ્ઞ પાઠકો
અને *સ્વાસ્થ્ય આરાધના*પ્રિય પ્રેક્ષકો,
નમસ્કાર!
“તન કી બાત” શીર્ષક હેઠળ આપણે આરોગ્ય વિષયક જ્ઞાનાર્જન કરી રહ્યા છીએ!
દિનાંક ૩/૫ અને શુક્રવારે
રાત્રે ૯:૦૦ કલાકે આપણે,
-આહાર એજ ઔષધ-
શ્રેણી અંતર્ગત,
સાત્વિક,રાજસિક અને તામસિક આહાર
વિષય પર ડો.હિતેશ જાની દ્વારા એક ખૂબ ઉપયોગી એવા પારિવારિક વિષય માહિતી અને રસપ્રદ રીતે રજૂ થનાર છે, પરિવાર ના સર્વે સભ્યો આ શ્રેણી માટે ઓનલાઈન જોડાય તેવું ખાસ નિમંત્રણ છે. જો આપને કોઇ જિજ્ઞાસા કે પ્રશ્નો હોય તો, કાર્યક્રમ ના અંત માં પૂછી
પણ શકો છો,
આ કાર્યક્રમ નું નિમંત્રણ તમે તમારા અન્ય પરિચિત લોકોને પણ મોકલશો.
ધન્યવાદ!
ડો. ગીતા બહેન પટેલ
ડો. માયા બહેન કોડનાની
-સ્વાસ્થ્ય આરાધના
Friday, 3rd May · 9:00 – 10:00PM
Google Meet joining info
Video call link: https://meet.google.com/bfs-aacf-tgz