11/10/2025
Tennis Elbow Pain Relief Without Surgery! | પારુલબેનને 2 વર્ષના કોણીના દુ:ખાવામાં થયો 100% ફાયદો | Agnikarma Success Story
પારુલબેન પટેલને છેલ્લા 2 વર્ષથી હાથની કોણીમાં સખત દુ:ખાવો થતો હતો — કચરો વાળતા, રોટલી બનાવતા કે રાત્રે ઊંઘતા પણ દુ:ખાતું રહેતું. ડૉક્ટરોએ ઓપરેશન કરવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે Agnikarma સારવાર પસંદ કરી.
🌿 આજે પારુલબેનને હાથ સીધો થાય છે, દુ:ખાવો નથી થતો અને રાત્રે આરામથી ઊંઘ પણ આવે છે.
ઓપરેશન વગર જ મળી 100% રાહત!
👉 જુઓ આ પ્રેરણાદાયક વીડિયો અને જાણો કે કેવી રીતે Agnikarma દ્વારા દુ:ખાવો દૂર કરી શકાય છે — કોઈ પેઈનકિલર દવા કે સર્જરી વગર.
📍 Global Agnikarma Centre
130, City Centre, Near SRP Campus,
Krishnanagar - Naroda Road, Ahmedabad - 382346
📞 8000224484 | 8000024284
🌐 www.globalagnikarma.com
📸 Instagram / Facebook / YouTube: