13/05/2026
💁 શું તમારું વજન પણ ઉતરવાની જગ્યાએ અટકી ગયું છે ❓❓❓તો એના કેટલાક કારણો હોઈ શકે.👇
👉સૌથી પહેલા છે અનહેલ્ધી બ્રેકફાસ્ટ એટલે કે આપણે જે બ્રેકફાસ્ટ કરીએ છીએ સવારનો નાસ્તો, જો એ પોષણથી પૂર્ણ નથી તો સો ટકા આપણું વજન ઉતારવાનું અટકી શકે છે .
👉બીજું છે મેટાબોલિઝમ ધીમું હોવું એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ પૂરતી ઝડપથી આપણા શરીરમાં એનર્જી કન્વર્ટ નથી કરી રહ્યું.
👉 ત્રીજું કારણ છે ન્યુટ્રેશન એટલે કે રોજબરોજના જીવનમાં જે પણ કંઈ ખોરાક ખાઈએ છે બની શકે કે એ ખોરાક ખાલી પેટ ભરી રહ્યો છે કદાચ આપણી જીભને સંતોષ આપી રહ્યું છે કદાચ આપણા મનને સંતોષ આપી રહ્યું છે પરંતુ એ શું આપણા શરીરની પોષણની જરૂરિયાત પૂરી કરે છે ??? એ તો આપણને ખબર જ નથી તો એ પણ એક કારણ હોઈ શકે જેના થકી આપણું વજન ઉતારવાનું અટકી ગયું હોય.
👉અને આ બધાથી ઉપર કયા સમય શું ખાવુ કેટલું ખાવું? કઈ બે વસ્તુને સાથે ખાવી યોગ્ય છે કઈ વસ્તુને સાથે ખાવી યોગ્ય નથી આ દરેકે દરેક નાનામાં નાની વસ્તુઓનું ગાઈડન્સ આપણને મળવું બહુ જરૂરી છે એટલે કે તમારી પાછળ એક પ્રોપર વેલનેસ કોચ હોવા જોઈએ જે વેલનેસ કોચ તમારે તમારા જીવનના રૂટિનમાં તમારી દિનચર્યામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું એનું ધ્યાન રાખે .
શું તમારી પાસે છે, તમારા પર્સનલ વેલનેસ કોચ???