Advance in Astrology

Advance in Astrology Know your future accurately with the science of astrology. Solve any issues related to health, career, life and family, finance, business future outcomes.

Indian Astrology is a science of effects of universal entities like stars and planets on our daily lives. The science is developed hundreds of years ago with the practice of hundreds of years. Just provide your birth time, date and place(must be true) and we will generate horoscope. We can answer any of your questions. Questions on your health, money, self-progress, properties, stocks and shares, children and family, marriage life, business losses and profits etc. You can know from anywhere, any result of any exam of any persons from horoscopes and moon signs. Please note: We give only Indian Astrological Guidelines from your birth details. Results of exams means astrological predictions on pass of fail only. We take charges for guidelines. We charge per question.

एजुकेशनल करियर में श्रेष्ठ परिणाम प्राप्त करने के लिए यह उपाय आजमाइए आपकी एजुकेशनल करियर बहुत ब्राइट हो जाएगी और आप तेजस...
14/09/2025

एजुकेशनल करियर में श्रेष्ठ परिणाम प्राप्त करने के लिए यह उपाय आजमाइए आपकी एजुकेशनल करियर बहुत ब्राइट हो जाएगी और आप तेजस्विता प्राप्त करके यशस्वी होंगे।

अगर किसी भी स्टूडेंट को एजुकेशनल करियर में श्रेष्ठ रिजल्ट चाहिए तो आप यह उपाय आजमाइए अति श्रेष्ठ रिजल्ट आएगा और एजुकेशनल...
14/09/2025

अगर किसी भी स्टूडेंट को एजुकेशनल करियर में श्रेष्ठ रिजल्ट चाहिए तो आप यह उपाय आजमाइए अति श्रेष्ठ रिजल्ट आएगा और एजुकेशनल करियर ब्राइट हो जाएगी।

12/09/2025

शादी से पहले कपल के होरोस्कोप का मैच मेकिंग होना बहुत जरूरी है वरना डाइवोर्स सेपरेशन हो सकता है, होरोस्कोप के मैचिंग में अष्टकूट गुण आते हैं उसमें गण दोष खास देखना चाहिए, वरना डायवोर्स हो सकते हैं , हैप्पी मैरिज लाइफ के लिए होरोस्कोप मैच मेकिंग आवश्यक है।

आपके स्वर्गीय माता-पिता के साथ सभी पूर्वजों की आत्मा की शांति के लिए यह मंत्र आपको करना चाहिए ताकि सब पितरों का आपको आशी...
10/09/2025

आपके स्वर्गीय माता-पिता के साथ सभी पूर्वजों की आत्मा की शांति के लिए यह मंत्र आपको करना चाहिए ताकि सब पितरों का आपको आशीर्वाद मिले। सर्व मातृ पितृ आशीर्वादम देही में ।

27/08/2025
22/08/2025
પુરાણોક્ત સરળ રુદ્રાભિષેક શાસ્ત્રોમાં ભગવાન શંકર ઉપર અભિષેક કરવા માટે અષ્ટાધ્યાયી રુદ્રી ના પાઠ આપેલા છે પરંતુ તે પાઠ કર...
22/08/2025

પુરાણોક્ત સરળ રુદ્રાભિષેક
શાસ્ત્રોમાં ભગવાન શંકર ઉપર અભિષેક કરવા માટે અષ્ટાધ્યાયી રુદ્રી ના પાઠ આપેલા છે પરંતુ તે પાઠ કરવામાં ઓછામાં ઓછા અઢીથી ત્રણ કલાક નો સમય જાય છે જે અતિ શ્રેષ્ઠ પાઠ છે પરંતુ અત્યારે વર્તમાન સમયમાં સમયના અભાવમાં લોકો અષ્ટાધ્યાય રુદ્રી કરી શકતા નથી તેથી આ સાથે હું મહાભારતના દ્રોણપર્વમાં આપેલા ભગવાન શ્રીકૃષ્ણ એ અર્જુન પાસે સરળ રુદ્રાભિષેકના પાઠ કરાવ્યા હતા જેથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે અર્જુનને
પશુપતઅસ્ત્ર આપેલ હતું. આ રુદ્ર અભિષેકના પાઠના 12 શ્લોક છે પરંતુ સ્થળ સંકોચના કારણે હું વધારે શ્લોકઆપી શકતો નથી મેં બે શ્લોક આપેલા છે, આ રુદ્રાભિષેકના પાઠથી શિવલિંગ ઉપર જળ દૂધ દહીં ઘી મધ સાકર શેરડીનો રસ મધ તેમજ સર્વ પ્રકારનું અનાજ થી અભિષેક કરી શકાય છે અને શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જેમને આ રુદ્રાભિષેકનો સંપૂર્ણ પાઠ જોઈતો હોય તેવું મને લખવા વિનંતી. મારી આ રિલને વધુમાં વધુ લોકોને વાયરલ કરવા વિનંતી કારણ કે આ બે શ્લોકથી પણ અભિષેકથી સેવો કૃપા પ્રાપ્ત કરી શકાય છે, સબ્સ્ક્રાઇબ કરવા લાઈક કરવા શેર કરવા વિનંતી . ઓમ નમઃ શિવાય



matchmaking matchmaking for partnership business.

શાસ્ત્રોમાં શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે શિવ પૂજા માટે અષ્ટાધ્યાય રુદ્રીના પાઠ આપેલા છે જે ઓછામાં ઓછા અઢીથી ત્રણ કલાક સુ...
22/08/2025

શાસ્ત્રોમાં શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે શિવ પૂજા માટે અષ્ટાધ્યાય રુદ્રીના પાઠ આપેલા છે જે ઓછામાં ઓછા અઢીથી ત્રણ કલાક સુધી પાઠ ચાલે છે. અત્યારે વર્તમાન સમયમાં લોકો પાસે સમય નથી તેમ છતાં જો રુદ્રાભિષેક નું ફળ જોઈતું હોય તો મહાભારતના દ્રોણપર્વમાં આપેલા ભગવાન શ્રીકૃષ્ણ એ સૌ પ્રથમ અર્જુન પાસે આ પુરાણોક્ત સરળ રુદ્રાભિષેકના પાઠ અને અભિષેક કરાવ્યા હતા જેથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે અર્જુનને પશુપ્તાસ્ત્ર આપ્યું હતું. આ રુદ્રાભિષેકના પાઠમાં 12 શ્લોકો છે
સ્થળ સંકોચને કારણે હું માત્ર બે શ્લોક આ રેલમાં બોલ્યો છું જેને આ બાર શ્લોક પૂરા જોઈતા હોય તે મને કોમેન્ટમાં લખી શકે છે હું તેમને બાર શ્લોકનું પુરાણું તો સરળ રુદ્ર અભિષેક નો પાઠ આપીશ.
મારા રીલ ને તમારા ગ્રુપમાં વાયરલ કરવા લાઈક કરવા શેર કરવા
વિનંતી. ઓમ નમઃ શિવાય




matchmaking matchmaking for partnership business.

જ્યોતિષશાસ્ત્ર એ કોઈ અંધશ્રદ્ધા નો વિષય નથી પરંતુ સૂર્ય ચંદ્ર ગ્રહો નક્ષત્ર તારાઓની ઉલ્કાઓની મનુષ્ય ઉપર અને પૃથ્વી ઉપરના...
20/08/2025

જ્યોતિષશાસ્ત્ર એ કોઈ અંધશ્રદ્ધા નો વિષય નથી પરંતુ સૂર્ય ચંદ્ર ગ્રહો નક્ષત્ર તારાઓની ઉલ્કાઓની મનુષ્ય ઉપર અને પૃથ્વી ઉપરના સમગ્ર સજીવ નિર્જીવ ઉપરની અસરો છે તે જ્યોતિષશાસ્ત્રના પ્રેડીકક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીની તમામ બાબતો જ્યોતિષશાસ્ત્રની મદદથી જાણી શકાય છે.

Address

4, Jayvimal Soc. , Cadila Road, Ghodasar
Ahmedabad
380050

Opening Hours

Monday 10am - 6:30pm
Tuesday 10am - 6:30pm
Wednesday 10am - 6:30pm
Thursday 10am - 6:30pm
Friday 10am - 6:30pm
Saturday 10am - 6:30pm
Sunday 10am - 6:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Advance in Astrology posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram