01/01/2024
1.ઉબકા, ઊલટી જેવી કોઈ પણ પેટ ને લગતી સમસ્યા હોય
2.ખોરાક પચતો નથી, ખાટા ઓડકાર આવે છે
3.પેટ ભારે ભારે લાગે તથા ગેસ ઉપર ચડતો હોય
4.એસીડીટી, છાતીમાં બળતરા અને ગભરામણ થતી હોય
5.જુની કબજીયાત રહતી હોય.