30/12/2025
👇 *શરીર આપણી જીવનશૈલી ખોટા હોવાના ૩ તબક્કામાં સંકેતો આપે છે, પરંતુ આપણે તો સુધારવાનું નામજ નથી લેતા* 👇
✒️અમરીષ પટેલ - 9879926220🖋️
*"રોગ" એ એવો યમરાજ છે, જે તમારી જિંદગી તો છીનવી લે છે જ સાથે સાથે તમારૂ ધન અને સંપત્તિ પણ છીનવી લે છે અને હસતા રમતા ઘરની ખુશીઓ નાશ પામે છે*
🔴 *પહેલો તબક્કો*
*નબળાઇ, ઊંઘની સમસ્યા, ગેસ્ટ્રિક, કબજિયાત, એસિડિટી, ખંજવાળ, પગમાં સોજો, માથાનો દુખાવો, આંખોમાં પિયા, મસા, પથરી, દાંત અને પેટના રોગો અને મેદસ્વીપણું*
*જે વ્યક્તિ પ્રથમ તબક્કે આવા રોગ થયા પછી પણ જાગૃત થયા પછી પણ જો જીવનશૈલીમાં પરિવર્તન લાવતો નથી તે 5 થી 10 વર્ષમાં બીજા તબક્કે પહોંચે છે, બીજા તબક્કે તમે સીધા હોસ્પીટલના પલંગ પર અને અચાનક અમુક પ્રકારના જટિલ રોગોની જાળમાં અટવાઇ જાય છે*
🔴 *દ્વિતીય તબક્કો*
*ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, હાર્ટ એટેક, લીવર કે કિડનીનાં રોગો, ગાંઠો, અસ્થમા, લકવો, કેન્સરને જટિલ રોગોનો સામનો કરવો પડી શકે છે*
*જે વ્યક્તિ બીજા તબક્કામાં પણ જો જીવનશૈલીમાં પરિવર્તન ન કરે તે 5 થી 10 વર્ષમાં 🔴 ત્રીજા તબક્કામાં પહોંચે છે અને આ છેલ્લો તબક્કો છે, જ્યાં શરીરના ભાગો તમને ધીરે ધીરે છોડી દે છે, કોઈનું કિડની નિષ્ફળ જાય છે, કોઈનું યકૃત નિષ્ફળ જાય છે કે હૃદયની નિષ્ફળતા.અહીં પહોંચતા જ જીવનનો અંત નજીક હોય છે. તમે એકલા નહી પરંતુ તમારો આખો પરિવાર ચિંતિત થઈને હોસ્પિટલમાં ભાગતો દોડતો થઈ જાય છે. તમારા જીવનની બધી બચતો અને પરિવારની શાંતિ વેરવિખેર થઈ જાય છે*
*જીભના ક્ષણિક સ્વાદના શોખ માટે જીવનને દાવ પરના લગાવો.તમારા શરીર (સ્વાસ્થ્ય) માટે અત્યારે સમય આપો નહીં તો એક દિવસ તે તમારો પોતાનો સમય માંગશે અને પછી આ સોદો ખૂબ મોંઘો થશે*
*New Diet System NDS નવી ભોજન પ્રથા અપનાવી રોગ ભગાડી સ્વસ્થ રહો મસ્ત રહો*
*સ્વાસ્થ્ય સંબંધી, જ્ઞાન વર્ધક મેસેજ અથવા જાણકારી માટે મારું આ whatsapp ગ્રુપ જોઈન કરવા*
https://chat.whatsapp.com/DNMs6yiADK6EWIu3ZWgePC?mode=wwt
*FACEBOOK PAGE* https://www.facebook.com/NDSDiet?mibextid=ZbWKwL
*Free consultation - નિઃશુલ્ક માર્ગદર્શન - New Diet System - Whatsapp message only - Amrish Patel 9879926220 (No phone call please)*