06/05/2026
સિઝેરિયન ડિલિવરી પછી લાંબો આરામ જરૂરી છે? વૈદેહી હોસ્પિટલના આ દર્દીનો ખુશીભર્યો અનુભવ સાંભળો! 💯🏥
ડિલિવરી પછી ઝડપી રિકવરી અને પીડામુક્ત જીવન એ દરેક માતાની ઈચ્છા હોય છે. આ વિડીયોમાં સાંભળો એક એવા દર્દીનો સાચો અનુભવ જેમને વૈદેહી હોસ્પિટલ પર એટલો ભરોસો છે કે તેઓ પોતાની બીજી સિઝેરિયન (C-Section) ડિલિવરી માટે પણ અહીં જ આવ્યા!
વૈદેહી હોસ્પિટલમાં Dr. Nirav Patel ની શ્રેષ્ઠ સારવારના કારણે, આ દર્દી ટાંકા કાઢ્યાના માત્ર એક અઠવાડિયામાં જ કોઈની (Additional Help) મદદ વિના ઘરનું બધું જ કામ જાતે કરી રહ્યા છે અને પોતાના બાળકોને પણ સાચવી રહ્યા છે! "Ready to back work" નો દર્દીનો આ ઉત્સાહ જ અમારી સાચી સફળતા છે. 🌟
જ્યારે દર્દીઓ કહે છે કે "અહીંની ટ્રીટમેન્ટ બહુ જ સરસ છે, એટલે જ અમે બીજી વાર આવ્યા", ત્યારે દર્દીઓની સેવા કરવાનો અમારો ઉત્સાહ બમણો થઈ જાય છે. વૈદેહી હોસ્પિટલ પર વિશ્વાસ મૂકવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. 🙏
તમારા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો ચોક્કસ શેર કરો! 👇🎬
🏥 Vaidehi Hospital
📞 વસ્ત્રાલ બ્રાન્ચ: 7623040999
📞 ઓઢવ બ્રાન્ચ: 9601666612
[C Section Recovery, Dr Nirav Patel, Vaidehi Hospital Vastral, Maternity Hospital Ahmedabad, Cesarean Delivery Fast Recovery, Best Gynecologist Odhav, Happy Patient Review Gujarati, Safe Delivery Hospital, Normal Delivery Hospital, Women Health Care]