21/11/2024
હાથ, પગ અથવા ચહેરા પર સોજો દેખાય તો તેને અવગણશો નહીં! 🛑
તે ગંભીર બીમારીઓનું સંકેત હોઈ શકે છે.
શરીરના કેટલાક ભાગોમાં સોજો ઘણીવાર હાડકાં, પેશીઓ અથવા સ્નાયુઓમાં દુખાવા અથવા ઈજાના કારણે આવે છે. તે સિવાય કોઈ ઈજા વગર પગ કે ચહેરા પર આવતા સોજા કિડનીના રોગો જેવા કે નેફ્રોટિક સિંડ્રોમ (કિડની માંથી પ્રોટીન લીક થવું) અથવા કિડનીની ઓછી કાર્યક્ષમતા ને લીધે હોઈ શકે છે.
સોજા ને અવગણ્યા વગર સમયસર તપાસ કરાવો અને યોગ્ય સારવાર લો. 🩺
Consult Now.
Address : Navkar Hospital, Navkar Complex, Nr. Shreyas Crossing, Ambawadi, Ahmedabad, India, Gujarat
Contact No. : 084605 74739
Email : drrutweenshah1@gmail.com