05/12/2025
🔴 આખું અઠવાડિયું કામ કર્યા પછી તમે અચાનક દોડો છો, બોલિંગ કરો છો કે ફિલ્ડીંગ ભરતી વખતે ડાઈવ લગાવો છો તો શરીર પર બિનજરૂરી સ્ટ્રેસ આવે છે. જેને કારણે શોલ્ડર ઇન્જરી અને અન્ય ઈન્જરી થવાની શક્યતા વધી જાય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
☎️ +91 9737124123
📍શોપ નં 5 કેશવ પ્રિયા હોમ, દેવ રત્ન રેસીડેનસી નજીક, રામ રાજ્ય સર્કલ
નિકોલ ગામ રીંગ રોડ, અમદાવાદ