23/08/2025
વિશ્વના સૌથી લોકલાડીલા અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી આપનું નિકોલ -અમદાવાદ સ્નેહ ભર્યું હાર્દિક સ્વાગત છે.
આત્મ નિર્ભર ભારતના પ્રણેતા વિશ્વમાં ભારતનું માન વધારનાર શ્રી નરેન્દ્ર મોદી કર્ણાવતી મહાનગરમાં આપનું સ્વાગત છે.
આપના ઐતિહાસિક ઓપરેશન સિંદૂર ,આત્મનિર્ભર ભારત જેવા મહાન કાર્યો ને વધાવવા નિકોલ તૈયાર છે આવો સાથે મળીને એક મહાપુરુષનું સ્વાગત કરીએ જય ભારત...જય જવાન...ભારત માતાકી જય...