Dr. Jayendrasinh Jadeja

Dr. Jayendrasinh Jadeja This is the official Page of Dr. Jayendrasinh Jadeja. He is the author of the famous book 'Chinagari' published on 3. 9. 2007

He is the main, earliest, and original concept developer of Unique identity numbers adhaar cards in India and demonetization.

17/10/2025

Phenomenal rise of a Young minister!

નવું મંત્રી મંડળ.. પ્રમાણીક image  ધરાવનાર, ત્રીજીવાર મુખ્ય મંત્રી શ્રી રહેવા બદલ માન શ્રી ભૂપેન્દ્ર ભાઇ ને અને  Trouble...
17/10/2025

નવું મંત્રી મંડળ..

પ્રમાણીક image ધરાવનાર, ત્રીજીવાર મુખ્ય મંત્રી શ્રી રહેવા બદલ માન શ્રી ભૂપેન્દ્ર ભાઇ ને અને Trouble Shooter, યુવા વયે નાયબ મુખ્યમંત્રી શ્રી બનવા બદલ શ્રી Harsh bhai સંઘવી ને ખુબ્ ખુબ્ અભિનંદન

મંત્રીશ્રી બનવા બદલ, બા શ્રી રિવાબા  ને ખુબ્ ખુબ્ અભિનંદન. માતાજી ની ક્રૂપા હમેશા આપના ઉપર રહો. Clean છાપ અને સેવા ભાવિ ...
17/10/2025

મંત્રીશ્રી બનવા બદલ, બા શ્રી રિવાબા ને ખુબ્ ખુબ્ અભિનંદન. માતાજી ની ક્રૂપા હમેશા આપના ઉપર રહો. Clean છાપ અને સેવા ભાવિ સ્વભાવ એમની મૂડી છે. રાજકિય જીવન માં પ્રમાણીક રહેવું એ ખુબ મોટી વાત છે!

Big Breaking! અત્યારે બધા મંત્રીશ્રીઓ રાજીનામૂ આપશે. C. M. સિવાય! મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફર્યા ...
16/10/2025

Big Breaking!

અત્યારે બધા મંત્રીશ્રીઓ રાજીનામૂ આપશે. C. M. સિવાય!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફર્યા cm સિવાય તમામ મંત્રીઓ ની નવેસરથી શપથવિધિ થશે વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યો આપશે રાજીનામું અને સરકારના તમામ મંત્રીઓ બેઠકમાં રહેશે હાજર મંત્રીઓ ભુપેન્દ્ર પટેલને સોંપશે રાજીનામા સીએમના નિવાસસ્થાને મહત્વની બેઠક

ખુબ જ ચોંકાવનારૂ!
16/10/2025

ખુબ જ ચોંકાવનારૂ!

ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા 13 વર્ષના વિવેક નામના કિશોરનું શંકાસ્પદ સંજોગોમાં મો*ત થયું છે. પરિવારજનોએ આ દુર્ઘટનાનું કારણ તેની ફ્રી ફાયર ગેમની લત હોવાનું જણાવ્યું છે.

વિવેક પોતાના પરિવાર સાથે તાજેતરમાં જ પરમેશ્વર એન્ક્લેવમાં ભાડે રહેવા આવ્યો હતો. બુધવારે તે ઘરમાં એકલો હતો અને લાંબા સમયથી મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમી રહ્યો હતો. તેની બહેન અંજુ રૂમમાં પાછી આવી ત્યારે વિવેક બેભાન હાલતમાં મળી આવ્યો અને મોબાઈલમાં હજી પણ ગેમ ચાલુ હતી. પરિવારજનોએ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ મૃ*ત જાહેર કર્યો.

પરિવારના જણાવ્યા મુજબ, વિવેક ગેમનો એટલો વ્યસની બની ગયો હતો કે તે રાત્રે 10થી 11 વાગ્યા સુધી સતત રમતો રહેતો અને કોઈએ ટોક્યું તો ગુસ્સે થઈ વસ્તુઓ ફેંકી દેતો. તેની બહેન ચાંદનીએ કહ્યું કે ગેમ તેના જીવનનો ભાગ બની ગઈ હતી અને તે હકીકતથી દૂર થતો જઈ રહ્યો હતો.

હાલમાં પોલીસે મૃ*તદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. પરિવાર તરફથી હજી કોઈ લેખિત ફરિયાદ નોંધાઈ નથી.
આ ઘટનાએ ફરી એકવાર બાળકોમાં વધી રહેલા મોબાઈલ ગેમના વ્યસન અને તેના માનસિક પ્રભાવ અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.

સોને કી ચીડિયા!
15/10/2025

સોને કી ચીડિયા!

भारत के घरों में इतना सोना है कि पूरी दुनिया हैरान है। मॉर्गन स्टेनली की रिपोर्ट के अनुसार, भारतीय परिवारों के पास करीब 35,000 टन सोना है, जिसकी कीमत 4 ट्रिलियन डॉलर से भी ज़्यादा है। ट्रिलियन डॉलर से । यह राशि भारत की पूरी GDP के लगभग बराबर है। इसलिए कहा जाता है, भारत सच में "सोने की चिड़िया" है।

15/10/2025

Latest Breaking news!
Afaghanistan અને પાકિસ્તાન વચ્ચે ૪૮ કલાક નો " કામ ચલાઉ" Temporary યુધ વિરામ !

15/10/2025

ગોધાવી: શ્રી પંકજસિંહ વાઘેલા ના ઘરે, સુપુત્ર શ્રી ઓમ્કાર્ સિંહજી ના લગ્ન નિમિતે Pre-Wedding સામાજીક પ્રસંગે

ફ઼રી થી તાલીબાન નો હુમલો! તાલીબાન નો  પાક. ના બાપ છે! લડાઇ માં! જેણે અમેરિકા, Russia જેવા ને થકાવ્યા! એનો ચારો મોંઘો પડે...
15/10/2025

ફ઼રી થી તાલીબાન નો હુમલો! તાલીબાન નો પાક. ના બાપ છે! લડાઇ માં! જેણે અમેરિકા, Russia જેવા ને થકાવ્યા! એનો ચારો મોંઘો પડે! આટલા પાક સૈનિકો તો ભારત ના હુમલા વખતે પણ નહોતા મર્યા! ૫૮ થી વધુ પાકી સૈનિકો ખત્મ!

Brief flare-up spanned southeastern Afghanistan's Spin Boldak district and Pakistan's Chaman district.

ભાવનગર રાજ્યના ઇતિહાસનું એક સરસ પુસ્તક. લે: પ્રવીણસિંહ નિરૂભા ગોહિલ, તણસા
15/10/2025

ભાવનગર રાજ્યના ઇતિહાસનું એક સરસ પુસ્તક.
લે: પ્રવીણસિંહ નિરૂભા ગોહિલ,
તણસા

દુર્લભ પુસ્તક:  ઇડર રાજ્ય નો ઇતિહાસ. લે: જોગીદાસ અંબાદાસ જોષી. આ ઍક દુર્લભ પુસ્તક છે. Net Archive કે બીજે મળે તો અચુક વા...
15/10/2025

દુર્લભ પુસ્તક:

ઇડર રાજ્ય નો ઇતિહાસ. લે: જોગીદાસ અંબાદાસ જોષી.

આ ઍક દુર્લભ પુસ્તક છે. Net Archive કે બીજે મળે તો અચુક વાંચવા જેવું છે ! સદીઓ સુધી પરદેશી સતા ઓ સામે કેવો ભયંકર સંઘર્સ કર્યો તેનો ઇતિહાસ છે.
આ પુસ્તક અત્યારે બ જા ર માં મળતું નથી, પણ સારી Library માં તપાસ કરો તો કદાચ મળી શકે. મોટી Library માં હશે જ. ઇડર માં પણ મળી શકે..
મસાલ, ઇડર ના માન શ્રી પ્રવીણસિંહજી રાઠોડે મને આ પુસ્તક આપ્યુ હતું.

ઇડર ઊતર ગુજરાત નું સૌથી મોટું રાજ્ય હતું..

15/10/2025

I got over 33,000 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

Address

Ahmedabad
380006

Alerts

Be the first to know and let us send you an email when Dr. Jayendrasinh Jadeja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Jayendrasinh Jadeja:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram