GROW UP Education

GROW UP Education AN CREATIVE INSTITUTE WITH MISSION....
AN institute working for specially abled people
Therapy center for special child and adults

GROW UP EDUCATION SOCIETY IS AN WELL KNOWN INSTITUTE IN SUBAHSHBRIDGE AREA OF AHMEDABAD ESTD. IN 2001 HENCE COMPLETING TEN YEADS THIS APRIL...! GROW UP HAS IS SUB BRANCH IN MANINAGAR AREA ALSO

26/05/2025
28/04/2025

હૃદયપૂર્વક આભાર અને ખૂબ ખૂબ પ્રેમ!
તમારું પોતાનું — ગ્રો અપ પરિવાર.

📢 જાગૃત વાલીઓ માટે વિશેષ વેબીનાર!✅શું તમારું સંતાન વધારે ગુસ્સે થાય છે?✅શું તે આખો દિવસ મોબાઇલમાં વ્યસ્ત રહે છે?✅શું તેન...
13/04/2025

📢 જાગૃત વાલીઓ માટે વિશેષ વેબીનાર!
✅શું તમારું સંતાન વધારે ગુસ્સે થાય છે?
✅શું તે આખો દિવસ મોબાઇલમાં વ્યસ્ત રહે છે?
✅શું તેનો સ્વભાવ ચીડિયાળું થઈ ગયું છે?
✅શું તે અભ્યાસમાં કમજોર થઈ રહ્યું છે?
✅અને તમને ખબર નથી પડતી કે આ પરિસ્થિતિમાં શું કરવું?
જો હા, તો આ વેબીનાર ખાસ તમારા માટે છે!
હું લાઇફ કોચ, લેખક અને કાઉન્સિલર કે.સી. શાહ લઈને આવ્યો છું એક જીવન પરિવર્તનશીલ વેબીનાર: "સંતાનો પઝલ નહીં ગઝલ ".
છેલ્લા 𝟐𝟓 વર્ષથી, હું વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ટ્રેનિંગ આપી રહ્યો છું,
અને સ્કૂલ-કોલેજ તેમજ સંસ્થાઓમાં સેમિનાર અને વર્કશોપ દ્વારા લાખો લોકોની જિંદગીમાં પરિવર્તન લાવી રહ્યો છું.
આ વેબીનારમાં,અમે ચર્ચા કરીશું કે કેવી રીતે તમારા બાળકોની ખરાબ આદતો અને કુટેવોને વૈજ્ઞાનિક રીતે દૂર કરી શકાય.
🗓️ તારીખ: 𝐓𝐢𝐦𝐞: 𝐀𝐩𝐫 𝟏𝟑, 𝟐𝟎𝟐𝟓
⏰ સમય: 𝟏𝟎:𝟎𝟎 𝐀𝐌
📍 માધ્યમ: 𝐙𝐨𝐨𝐦 (લિંક તમને 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 ગ્રુપમાં મળશે)
માત્ર બે કલાકનો આ વેબીનાર તમારા અને તમારા સંતાન વચ્ચેના સંબંધને વધુ સમજદારી પૂર્વક જતન કરવાનો સુવર્ણ અવસર આપશે.
👉 આજે અને અત્યારે જ તમારું નામ નોંધાવો!

https://growupwithkc.com/
વધુ માહિતી માટે અથવા પ્રશ્નો માટે,
કૃપા કરીને પર સંપર્ક કરો.
📞𝟗𝟓𝟕𝟒𝟖𝟕𝟎𝟓𝟏𝟖
Join the WhatsApp Group
https://chat.whatsapp.com/COEvX88SStDB460G9eobPp

Zoom Meeting
https://us05web.zoom.us/j/83102495059?pwd=BbPzZgWFWP5jvtjO3dtxCOhLurd6CH.1

📢 જાગૃત વાલીઓ માટે વિશેષ વેબીનાર!✅શું તમારું સંતાન વધારે ગુસ્સે થાય છે?✅શું તે આખો દિવસ મોબાઇલમાં વ્યસ્ત રહે છે?✅શું તેન...
10/04/2025

📢 જાગૃત વાલીઓ માટે વિશેષ વેબીનાર!
✅શું તમારું સંતાન વધારે ગુસ્સે થાય છે?
✅શું તે આખો દિવસ મોબાઇલમાં વ્યસ્ત રહે છે?
✅શું તેનો સ્વભાવ ચીડિયાળું થઈ ગયું છે?
✅શું તે અભ્યાસમાં કમજોર થઈ રહ્યું છે?
✅અને તમને ખબર નથી પડતી કે આ પરિસ્થિતિમાં શું કરવું?
જો હા, તો આ વેબીનાર ખાસ તમારા માટે છે!
હું લાઇફ કોચ, લેખક અને કાઉન્સિલર કે.સી. શાહ લઈને આવ્યો છું એક જીવન પરિવર્તનશીલ વેબીનાર: "સંતાનો પઝલ નહીં ગઝલ ".
છેલ્લા 𝟐𝟓 વર્ષથી, હું વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ટ્રેનિંગ આપી રહ્યો છું,
અને સ્કૂલ-કોલેજ તેમજ સંસ્થાઓમાં સેમિનાર અને વર્કશોપ દ્વારા લાખો લોકોની જિંદગીમાં પરિવર્તન લાવી રહ્યો છું.
આ વેબીનારમાં,અમે ચર્ચા કરીશું કે કેવી રીતે તમારા બાળકોની ખરાબ આદતો અને કુટેવોને વૈજ્ઞાનિક રીતે દૂર કરી શકાય.
🗓️ તારીખ: 𝐓𝐢𝐦𝐞: 𝐀𝐩𝐫 𝟏𝟑, 𝟐𝟎𝟐𝟓
⏰ સમય: 𝟏𝟎:𝟎𝟎 𝐀𝐌
📍 માધ્યમ: 𝐙𝐨𝐨𝐦 (લિંક તમને 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 ગ્રુપમાં મળશે)
માત્ર બે કલાકનો આ વેબીનાર તમારા અને તમારા સંતાન વચ્ચેના સંબંધને વધુ સમજદારી પૂર્વક જતન કરવાનો સુવર્ણ અવસર આપશે.
👉 આજે અને અત્યારે જ તમારું નામ નોંધાવો!

𝐡𝐭𝐭𝐩𝐬://𝐠𝐫𝐨𝐰𝐮𝐩𝐰𝐢𝐭𝐡𝐤𝐜.𝐜𝐨𝐦/
વધુ માહિતી માટે અથવા પ્રશ્નો માટે,
કૃપા કરીને પર સંપર્ક કરો.
📞𝟗𝟓𝟕𝟒𝟖𝟕𝟎𝟓𝟏𝟖
Join the WhatsApp Group
https://chat.whatsapp.com/COEvX88SStDB460G9eobPp

📢 Unlock Your Child’s Creativity This Vacation! 🎨✨Want to make the most of your child's long vacation? Learn how to enha...
31/03/2025

📢 Unlock Your Child’s Creativity This Vacation! 🎨✨

Want to make the most of your child's long vacation? Learn how to enhance their creativity and productivity with expert tips from Dr. Khushali Shah! 🧠💡

📺 Watch LIVE on VR Live TV
📍 GTPL Channel 274
⏰ Today at 2:00 PM

Join us and turn vacations into a time of learning and fun! 🚀

"Exams don't just test your knowledge; they test your mindset. Stay calm, stay confident, and trust in your preparation....
26/02/2025

"Exams don't just test your knowledge; they test your mindset. Stay calm, stay confident, and trust in your preparation. You've got this! 💪✨ Wishing you all the best for your exams. 🌟 "

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when GROW UP Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to GROW UP Education:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram