SHOC

SHOC SHYAM Hem-On Clinic
“Quality”, “Ethics” and “Care” We believe in “Patient First” principle in all our decisions. Our consultant Dr Chirag A.

SHYAM Hem-Onc Clinic was established in year 2008 with an aim to provide high quality care for cancer patients, and for blood diseases. Pillars of our work have been “Quality”, “Ethics” and “Care”. Towards this goal, we have created an excellent TEAM to provide “Result Oriented Care” for patients with life threatening diseases like cancer, who need most updated medical knowledge, along with compassionate approach to patients in physical and psychological distress. Shah is trained in USA for seven years continuous, and is American Board Certified in both Hematology and Medical Oncology in 2002. As a commitment to updated and sound knowledge, he recertified in both Hematology and Oncology again in 2012, and was among the top 20 percentile worldwide who passed these examinations. Dr Chirag is also Director of Department of Hematology, Oncology and Stem Cell Transplant at Apollo Hospitals International, Ahmedabad.

30/04/2025
What is cervical cancer?સર્વાઇકલ કેન્સર શું છે?सर्वाइकल कैंसर क्या है?
19/02/2025

What is cervical cancer?
સર્વાઇકલ કેન્સર શું છે?
सर्वाइकल कैंसर क्या है?


What is cervical cancer? | સર્વાઇકલ કેન્સર શું છે? | सर्वाइकल कैंसर क्या है? | Cervical cancer awareness month is celebrated in January.FA...

સ્તન કેન્સરના સામાન્ય લક્ષણો શું છે? | स्तन कैंसर का निदान कैसे किया जाता है? | Breast Cancer | newsસ્તન કેન્સર વિકસવા મ...
06/03/2024

સ્તન કેન્સરના સામાન્ય લક્ષણો શું છે? | स्तन कैंसर का निदान कैसे किया जाता है? | Breast Cancer | news
સ્તન કેન્સર વિકસવા માટેના જોખમી પરિબળો શું છે?
સ્તન કેન્સરના સામાન્ય લક્ષણો શું છે?
સ્તન કેન્સરનું નિદાન કેવી રીતે થાય છે?
સ્ત્રીઓએ કેટલી વાર સ્તનની સ્વ-ચકાસણી કરવી જોઈએ અને તેઓએ કેવી રીતે કરવી જોઈએ?
મેમોગ્રામ શરૂ કરવાની ભલામણ કરેલ ઉંમર કેટલી છે?
શું જીવનશૈલીમાં કોઈ ફેરફાર કરવાથી સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે?
સ્તન કેન્સરના વિવિધ તબક્કા શું છે અને દરેક તબક્કાની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?
સ્તન કેન્સર માટે ઉપલબ્ધ વિવિધ સારવારના વિકલ્પો શું છે?
શું હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી સ્તન કેન્સરનું જોખમ વધારે છે?

સ્તન કેન્સરનાં જોખમનું મૂલ્યાંકન કરવા માટે આનુવંશિક પરીક્ષણ(genetic testing) કેટલું મહત્વપૂર્ણ છે? શું સ્તન કેન્સરનો પારિવારિક ઇતિહાસ હોવાનો અર્થ એ છે કે મને થશેજ? શું સ્તન કેન્સર થવાની સંભાવના નક્કી કરવા માટે કોઈ ક્લિનિકલ અથવા આનુવંશિક(genetic) પરીક્ષણો ઉપલબ્ધ છે?
સ્તન કેન્સર સર્વાઇવર (મટી ગયું હોય તે) લોકોએ કેટલી વાર ફોલો-અપ વિઝિટ્સ અને તપાસ કરવાવી જોઈએ?
શું સ્તનપાન સ્તન કેન્સરનું જોખમ ઘટાડ છે?
સફળ સારવાર પછી ફરીથી કેન્સર થવાનું જોખમ ઘટાડવા માટે કયા પગલાં લઈ શકાય?
શું પુરુષોને સ્તન કેન્સર થઈ શકે છે? પુરૂષોના સ્તન કેન્સર માટે લક્ષણો અને જોખમનોના પરિબળો શું છે?

સ્તનમાં સામાન્ય ગાંઠો અને જીવલેણ ગાંઠો વચ્ચે શું તફાવત છે? હું તેમની વચ્ચે કેવી રીતે તફાવત કરી શકું?

સ્તન કેન્સરના વિવિધ તબક્કાઓમાં જાન બચવાની શક્યતાઓ શું છે?

શું જન્મ નિયંત્રણ ગોળીઓ અને સ્તન કેન્સર વચ્ચે કોઈ સંબંધ છે?

શું સ્તન કેન્સર માટે મેમોગ્રામ એ એક માત્ર સ્ક્રીનીંગ પદ્ધતિ છે, અથવા બીજા કોઈ વિકલ્પો છે?

સ્તન કેન્સર ફરીથી થવાનું કેટલું સામાન્ય છે, તેના ચેતવણીના ચિહ્નો શું छे?

સ્તન કેન્સરની સારવાર દરમિયાન ભાવનાત્મક ચેકા માટે કયા સંસાધનો ઉપલબ્ધ છે? શું ત્યાં કોઈ સહાયક જૂથો અથવા સંસ્થાઓ છે જે સ્તન કેન્સરથી અસરગ્રસ્ત વ્યક્તિઓ અને પરિવારોને સહાય પૂરી પાડે છે.

स्तन कैंसर के सामान्य लक्षण क्या हैं?સ્તન કેન્સર વિકસવા માટેના જોખમી પરિબળો શું છે?સ્તન કેન્સરના સામાન્ય લક્ષણો .....

01/10/2022
01/10/2022
30/04/2022

Address

Jhansi Ki Rani BRTS Bus Stop, 402, Galaxy Mall, &, Shivranjani Cross Road, Opp. :, Between, Nehru Nagar, Satellite, Area
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when SHOC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to SHOC:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram