WBG Publication

WBG Publication We Share Something Better

ગર્ભવતી મહિલા માટે ખાસ ઉપયોગી...
27/07/2020

ગર્ભવતી મહિલા માટે ખાસ ઉપયોગી...

અત્યારે અમારી પાસે સૌથી વધુ પ્રશ્ન આ આવે છે. હું પ્રેગ્નન્ટ છુ. કોરોનથી ડર લાગે છે. શું કરવું ? શું કાળજી લેવી ? આ બધા જ...

આજે દરેક યુગલને સેક્સ લાઈફ અંગેની કંઈક ને કંઈક મૂંઝવણો હોય છે. આ વિષય પર ઓથેન્ટિક કહી શકાય એવું ગુજરાતી ભાષામાં આ પ્રથમ ...
07/03/2020

આજે દરેક યુગલને સેક્સ લાઈફ અંગેની કંઈક ને કંઈક મૂંઝવણો હોય છે. આ વિષય પર ઓથેન્ટિક કહી શકાય એવું ગુજરાતી ભાષામાં આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તકમાં એક્સપર્ટ્સ દ્વારા એ મૂંઝવણોનું સમાધાન સવાલ - જવાબના સ્વરૂપે આપવાની કોશિશ કરવામાં આવી છે.

મિત્રો, આ પુસ્તક વસાવવા અને વાંચવામાં ક્યાંક શરમ કે સંકોચ અનુભવતો હોય એ સ્વાભાવિક છે. પરંતુ એ આભડછેડને અવગણીને પણ આ પુસ્તક તમારા બેડરૂમમાં રાખજો, વાંચજો, અને તમારા પાર્ટનરને પણ વંચાવજો.

પુસ્તક 20 માર્ચ, 2020ના રોજ પ્રકાશિત થવાનું છે. અત્યારે જે મિત્રો એડવાન્સ બુકીંગ કરાવશે એમને ઘરેબેઠા ₹250/- (shipping free) માં મળશે.

વધુ વિગત માટે અમને whatsapp કરશો. +919924330011

જે પોતાના 'નામ' અને 'કામ'ને પ્રેમ કરે છે તેઓએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ...
02/01/2020

જે પોતાના 'નામ' અને 'કામ'ને પ્રેમ કરે છે તેઓએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ...

05/11/2019
|| 'બ્રાન્ડ સાગા' || ગ્રંથનું એક કંપની તરીકે પહેલું પુસ્તક.WBGનું પ્રકાશક તરીકેનો નવીન પ્રયોગ. *સ્ટોરીટેલિંગ ઇઝ એવરીવ્હે...
07/10/2019

|| 'બ્રાન્ડ સાગા' ||
ગ્રંથનું એક કંપની તરીકે પહેલું પુસ્તક.
WBGનું પ્રકાશક તરીકેનો નવીન પ્રયોગ.
*
સ્ટોરીટેલિંગ ઇઝ એવરીવ્હેર. વિશ્વની અમુક એવી સક્સેસફૂલ બ્રાન્ડસ્, કે જે એક વખતે વિશ્વના ફલક પર પથરાયેલી હતી. કોઈક ખોવાઈ ગઈ, કોઈક આજેય આજેય છે તો કોઈક પડી... આખડી અને ફરી બેઠી થઈ.

બિઝનેસ શીખવવા માટે ઓથોરિટી કોણ? જેણે ભૂલ અને સફળતાનો એમ બંનેનો સ્વાદ ચાખ્યો હોય. આવી, નામી-અનામી ૫૧ બ્રાન્ડસ્ આ પુસ્તકમાં સમાવાયેલ છે.

એક સામાન્ય કંપનીથી અસામાન્ય બ્રાન્ડ સુધીની સફરનું સફરનામા એટલે અમારું આ પુસ્તક, 'બ્રાન્ડ સાગા' - આવી રહ્યું છે ટૂંક સમયમાં!
*
કન્ટેન્ટ & કન્સેપ્ટ : Granth - A creative branding agency
પબ્લિશર : WBG Publication

#ધંધાદારી

ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલ એક અદભુત નવલકથા... ઘરે બેઠા મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો, અથવા 9924330011 પર whatsap કરો...I...
02/10/2019

ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલ એક અદભુત નવલકથા...

ઘરે બેઠા મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો, અથવા 9924330011 પર whatsap કરો...

I just listed: TIMIRPANTHI [paperback] DHRUV BHATT [Jan 01, 2015], for ₹225.00 via https://www.amazon.in/gp/product/9382345760/ref=cx_skuctr_share?smid=A147WYOJB7KVGG

તમસના માર્ગને અજવાળનાર જ્યોતિધરોની કથા

પૈસા રળવા અઘરા છે અને એથી પણ અઘરું છે એને મેનેજ કરવા, એને રિઇન્વેસ્ટ કરીને વધુ પૈસા કમાવા... ચાલો, દુનિયાના સૌથી સફળ રોક...
10/09/2019

પૈસા રળવા અઘરા છે અને એથી પણ અઘરું છે એને મેનેજ કરવા, એને રિઇન્વેસ્ટ કરીને વધુ પૈસા કમાવા... ચાલો, દુનિયાના સૌથી સફળ રોકાણકાર પાસેથી એના પાઠ શીખીએ અને સફળતાના નવા શિખરો સર કરીએ...

#ધંધાદારી #બિઝનેસ #ગુજરાતી

મિત્રો, આપની પાસે વંચાયા પછી પુસ્તકો પડી રહ્યા હોય તો આ જ્ઞાનયજ્ઞમાં આપો, જેથી એ પુસ્તક ફક્ત કાગળ ન રહી જતા જીવંત બને. અ...
06/09/2019

મિત્રો,

આપની પાસે વંચાયા પછી પુસ્તકો પડી રહ્યા હોય તો આ જ્ઞાનયજ્ઞમાં આપો, જેથી એ પુસ્તક ફક્ત કાગળ ન રહી જતા જીવંત બને. અહીં હેતુ છે કે પુસ્તકો વધુમાં વધુ લોકો સુધી પહોંચે.

પુસ્તકો આપવા માટે સંપર્ક :
9824073211 - ચેતન સાંગાણી

રાજકોટ અને મોરબીમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેનું માર્ગદર્શન મેળવવા માટે ની ઉત્તમ તક...તો આજે જ બુક કરાવો આપની સીટ...    ...
24/04/2019

રાજકોટ અને મોરબીમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેનું માર્ગદર્શન મેળવવા માટે ની ઉત્તમ તક...
તો આજે જ બુક કરાવો આપની સીટ...

18th National book fairStart Today     24th Jan to 28 Jan  Stall no-43Dome -4
24/01/2019

18th National book fair

Start Today



24th Jan to 28 Jan
Stall no-43
Dome -4

Start from tomorrow.....     Do visit Dome no-4Stall-43
23/01/2019

Start from tomorrow.....


Do visit
Dome no-4
Stall-43

18/11/2018

સૂફીસાધના સૂફીમત પ્રેમનો માર્ગ છે. ઇશ્કનાં બે સ્વરૂપો છે : ઇશ્કે હકીકી અને ઇશ્કે મજાજી. ઇશ્કે હકીકી ઈશ્વરીય પ્રેમ .....

08/11/2018

પ્રકાશ એ સત્યનું પ્રતીક છે.
- J. R. Lowell

આપને તથા આપના સમગ્ર પરિવારને પ્રકાશપર્વની હાર્દિક શુભકામનાઓ...

શુભ દીપાવલી...
સાલ મુબારક...

12/10/2018

GARBHSANSKAR by DR. DEVANGI JOGAL from Flipkart.com. Only Genuine Products. 30 Day Replacement Guarantee. Free Shipping. Cash On Delivery!

પુસ્તક મહોત્સવ મહેસાણા ખાતે ફક્ત 2 દિવસ રહેશે...ગુજરાતી પુસ્તકો પર ભવ્ય 20% વળતર અને સંસ્થાઓ માટે 25%* વળતર તો પધારો અને...
30/09/2018

પુસ્તક મહોત્સવ
મહેસાણા ખાતે ફક્ત 2 દિવસ રહેશે...
ગુજરાતી પુસ્તકો પર ભવ્ય 20% વળતર અને સંસ્થાઓ માટે 25%* વળતર તો પધારો અને નિહાળો પુસ્તકોની અદભુત દુનિયા...
એમ.એમ.વી સાર્વજનિક વિદ્યાસંકુલ
બસ સ્ટેન્ડ નજીક
મહેસાણા
મોબાઈલ-૯૧૭૩૪૦૪૧૪૨

11/09/2018

Address

2/Sattadhar Chember, Opp. Chandraprasad Desai Hall, Tolnaka, Bapunagar
Ahmedabad
380024

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

919173404142

Website

http://www.myyuti.com/

Alerts

Be the first to know and let us send you an email when WBG Publication posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to WBG Publication:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram