Sattvik

Sattvik SATTVIK highlights diversity in cultures and tastes. to stimulate demand of local crops and their varieties so as to generate market based incentives.

Objectives of Sattvik are -

To provide a platform for popularizing traditional recipes made from lesser known crop varieties like Kodra (Paspalum scrobiculatum), Bavta (Eleusine coracana), Ragi (Nagli), Samo (Echinocloa colonum), Jowar (Sorghum vulgare), Bajra (millet) and Makka (Zea mays) etc. To help in conserving and popularizing such lesser known varieties. To popularize the use of uncultivated vegetables which are not consumed due to ignorance about their nutritional value. To prepare and serve varieties of delicious dishes from such unnoticed crops. To exhibit creativity and innovation of traditional knowledge holders and students. To provide a platform for traditional organic farmers and help in creating market linkages for their products. To provide a platform for herbal medicines based on traditional knowledge and innovations. To encourage dialogue between students and innovators and thus encourage the spirit of innovation and creativity. To present and popularize folklore, folk songs, folk tales, art, forgotten traditional music instruments.

31/12/2025

સાત્વિક ફૂડ ફેસ્ટિવલ 2025


31/12/2025

સાત્વિક ફૂડ ફેસ્ટિવલ 2025

28/12/2025
🌾 सात्त्विक पारंपरिक फूड फेस्टिवल 2025 अहमदाबाद 🌾यह कार्यक्रम केवल साहित्यिक प्रस्तुति नहीं, बल्कि सात्त्विक जीवन-दृष्टि...
14/12/2025

🌾 सात्त्विक पारंपरिक फूड फेस्टिवल 2025 अहमदाबाद 🌾

यह कार्यक्रम केवल साहित्यिक प्रस्तुति नहीं, बल्कि सात्त्विक जीवन-दृष्टि और गुजराती सांस्कृतिक चेतना का संगम है। सात्त्विक – विसरती व्यंजनों के महोत्सव के अंतर्गत शब्द, स्वर और स्वाद एक साथ अनुभव करने का अनोखा अवसर।

🌿 सात्त्विक महोत्सव हमें याद दिलाता है कि जैसे हमारा भोजन शुद्ध, स्थानीय और प्रकृति के अनुरूप हो, वैसे ही हमारी भाषा, भाव और विचार भी सात्त्विक हों। इसी भावना को आगे बढ़ाते हैं ये विशेष साहित्यिक कार्यक्रम

✨ 28 दिसंबर 2025 | ફક્ત ગુજરાતી 7.0
गुजराती भाषा प्रेमियों के लिए खुला मंच—लोकगीत, ग़ज़ल, कहानी और आत्मीय अभिव्यक्ति।

✨ 30 दिसंबर 2025 | “ફોરમ” – शब्दों की महफ़िल
विचारों का सात्त्विक संवाद, संवेदनाओं की साझेदारी और साहित्यिक आत्ममंथन।

✨ 27 दिसंबर 2025 | “કંકુ ખર્યું ને..”
लोकगीतों और भावों की प्रस्तुति, जो मिट्टी की खुशबू और लोकजीवन की सादगी से जुड़ी है।

📍 स्थान: श्री भागवत विद्यापीठ परिसर, सोला, SG हाईवे, अहमदाबाद
🕡 समय: शाम 6:30 बजे से
🗓️ 27 से 31 दिसंबर 2025

आइए, परिवार और मित्रों के साथ
सात्त्विक भोजन + सात्त्विक विचार + सात्त्विक संस्कृति
इस त्रिवेणी का अनुभव करें।

🌾 विसरती व्यंजन, जीवंत भाषा और लोकसंस्कृति—यही है सात्त्विक महोत्सव।

🌟 हनी बी नेटवर्क, सृष्टि संस्था की ओर से दीपावली की हार्दिक शुभकामनाएँ 🌟दीपावली केवल रोशनी का पर्व नहीं, बल्कि नवाचार (I...
20/10/2025

🌟 हनी बी नेटवर्क, सृष्टि संस्था की ओर से दीपावली की हार्दिक शुभकामनाएँ 🌟

दीपावली केवल रोशनी का पर्व नहीं, बल्कि नवाचार (Innovation), ज्ञान और सात्त्विक जीवन का उत्सव है।
जैसे दीपक अंधकार मिटाता है, वैसे ही शिक्षा और शोधयात्रा जीवन में नई दिशा और उजाला लाते हैं।

किसान हाट की तरह जहाँ श्रम, सृजन और सहयोग का संगम होता है,वैसे ही सृष्टि संस्था हर कार्य में सात्त्विक दृष्टि और पर्यावरण के प्रति संवेदनशीलता रखती है।

इस दीपावली, हम सब मिलकर नव-सृजन, सीख और सेवा के दीप जलाएँ ताकि समाज में ज्ञान, सहयोग और प्रकृति के प्रति प्रेम का प्रकाश फैले।

✨ सृष्टि संस्था परिवार की ओर से आप सभी को प्रकाश, समृद्धि और प्रेरणा से भरी दीपावली की हार्दिक शुभकामनाएँ! ✨

माँ लक्ष्मी जी और भगवान धन्वंतरि जी के आशीर्वाद से आपका जीवन सुख-समृद्धि, धन-धान्य एवं खुशहाली से परिपूर्ण हो, ऐसी मैं म...
18/10/2025

माँ लक्ष्मी जी और भगवान धन्वंतरि जी के आशीर्वाद से आपका जीवन सुख-समृद्धि, धन-धान्य एवं खुशहाली से परिपूर्ण हो, ऐसी मैं मंगलकामना करता हूँ। वैभव, ऋद्धि-सिद्धि व आरोग्य के पावन पर्व धनतेरस की हार्दिक शुभकामनाएं!

*Recipe Competition* *વીસરાતી વાનગીઓની હરીફાઈ 2025*તારીખ : 25 ડિસેમ્બર 2025 વાર : ગુરુવારસમય : બપોરે 2:00 થી 5:00સ્થળ : ...
15/10/2025

*Recipe Competition*

*વીસરાતી વાનગીઓની હરીફાઈ 2025*

તારીખ : 25 ડિસેમ્બર 2025
વાર : ગુરુવાર
સમય : બપોરે 2:00 થી 5:00
સ્થળ : AES બૉયઝ હોસ્ટેલ કેમ્પસમાં, અર્પણ બેબીકેર હોસ્પિટલના ખાચામાં, AES સ્પોટર્સ ગ્રાઉન્ડની બાજુમાં,
ગુજરાત યુનિવર્સિટી નજીક, નવરંગપુરા, અમદાવાદ-380009

*વાનગી હરીફાઈમાં ભાગ લેવા માટેના નિયમોઃ*

1)એક સ્પર્ધક એક કરતા વધુ વાનગીઓની વિગતો મોકલી શકશે, પરંતુ જેે વિશિષ્ટ વાનગી હશે તેને જ હરિફાઈમાં સામેલ કરવામાં વ્યક્તિગત રીત જણાવવામાં આવશે.
2) આ વાનગીઓમાં કૃત્રિમ રંગો કે એસેન્સનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે.

3) આ વાનગી ખાવાથી આરોગ્યને થતા ફાયદા અને તેનું સાંસ્કૃતિક મહત્વ લખી મોકલાવવાનું રહેશે
4) આ વાનગી બનાવવામાં તેલ, ખાંડ અને ઘીનો અલ્પતમ ઉપયોગ થયો હોય તે ઇચ્છનીય છે.
5) વાનગીઓ સંપૂર્ણ શાકાહારી હોવી જોઈએ. તેમ જ સ્પર્ધકે વાનગી ઘરેથી બનાવીને લાવવાની રહેશે.

6)વાનગી હરીફાઈમાં ભાગ લેનાર સ્પર્ધકોને સ્વખર્ચે હરીફાઈના સ્થળે આવવાનું રહેશે.

7)વાનગી બનાવવાની જે રીત સંસ્થામાં લખી મોકલી હોય તેની બીજી નકલ હરીફાઈ સમયે સ્પર્ધકે વાનગી સાથે ટેબલ ઉપર મુકવાની રહેશે.

8)વાનગી હરીફાઈમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે; જયારે સર્વશ્રેષ્ઠ ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર ઉપરાંત શિલ્ડ પણ આપવામાં આવશે.
9) સંસ્થા દ્વારા વાનગી સંદર્ભે કોઈપણ પ્રકારનું પ્રકાશન કરતી વખતે જે તે વાનગી સાથે સ્પર્ધકનું નામ પ્રકાશિત કરીશું.
10) નિયમોમાં ફેરફારના તમામ હક્કો આયોજક પાસે રહેશે.

રજીસ્ટ્રેશન ફોર્મ ની લીંક
https://forms.gle/qmSvjXfjewxUShns5

*નોંધણીની અંતિમ તારીખઃ*

આ વાનગી હરીફાઈમાં ભાગ લેવા માટે હલકા ધાન્યો કે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં આપણે કરતા નથી. આવા ધાન્યોનો ઉપયોગ કરી કોઈપણ મૌલિક વાનગી પસંદ કરવાની રહેશે. વાનગી લખી (Whatsapp (M-9925320793) મોકલવાની છેલ્લી
તા. 10 ડિસેમ્બર, 2025 છે.

*સૃષ્ટિ સંસ્થા*
AES બૉયઝ હોસ્ટેલ કેમ્પસમાં, અર્પણ બેબીકેર હોસ્પિટલના ખાચામાં, AES સ્પોટર્સ ગ્રાઉન્ડની બાજુમાં,
ગુજરાત યુનિવર્સિટી નજીક, નવરંગપુરા, અમદાવાદ-380009
ફોન નં: 079- 27912792 / 27913293, (M) 99253 20793
web: www.sristi.org, Email: sattvik@sristi.org

Address

AES Ground, Near Sandesh Press, Bodakdev, Gujarat-
Ahmedabad
380054

Opening Hours

Monday 10am - 8pm
Saturday 10am - 8pm
Sunday 10am - 8pm

Telephone

07927912792

Alerts

Be the first to know and let us send you an email when Sattvik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sattvik:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram