26/04/2026
હું પર્સનલી સોરી કહેવા માંગીશ મારા જન્યુઇન ફોલોવર્સને કે જે લોકોને મારી રિલમાંથી ઘણા લોકોએ મેસેજ ફોરવર્ડ કરેલા હોય અને એમને ઇમોશનલી અનેમેન્ટલી હેરાન કરેલા હોય હવેથી આવું લાગે તો તમે મને પર્સનલી ડીએમ કરજો આપણે એકાઉન્ટ બ્લૉક અને રિપોર્ટ કરીશું