18/04/2024
લાંબા સમય થી શરીર માં થતા દુઃખાવા જેવા કે કમર નો દુઃખાવો, ઢીંચણ નો દુઃખાવો/ ઘસારો, ગાદી ની નસ નો દુઃખાવો, માથા નો દુઃખાવો, ગરદન નો દુઃખાવો, કેન્સર નો દુઃખાવો ,હાથ પગ માં ખાલી ચડવી વગેરે ની સારવાર પેઈન મેનેજમેન્ટ ની આધુનિક દવાઓ તેમજ ઇન્જેક્શન ની મદદ થી શક્ય છે.
*જો આપને ઓપરેશન ની સલાહ આપેલી હોય તો ઓપરેશન પહેલાં એક વખત અવશ્ય મુલાકાત લો.
*ઢીંચણ ના ઘસારા માટે ઓપરેશન વગર ની સારવાર ozone, prp કરવામાં આવે છે.
* કેમ્પ માં ડોકટર દ્વારા તપાસ મફત માં રાખેલ છે.
*કેમ્પ માં નસો ની બહેરાશ ની તપાસ મફત માં રાખેલ છે.
*કેમ્પ માં હાડકા માં calcium ની ઉણપ માટે ની તપાસ મફત માં રાખેલ છે.
*કેમ્પ તારીખ : ૨૧/૪/૨૦૨૪ રવિવારે ,સમય :સવારે ૧૦-૧ રાખેલ છે.
Healthy Life Pain Management Center
410 Shlok infinity, opp. Vishwakarma temple, Chandlodiya, Ahmedabad, Gujarat 382481
Appointment No- 099049 54556
https://g.co/kgs/hBD53c
Website: www.healthylifepmc.com
હેલ્ધી લાઈફ પેઈન મેનેજમેન્ટ સેન્ટર
410, બી બ્લોક , શ્લોક ઇન્ફીનીટી, વિશ્વકર્મા મંદિર ની સામે , ચાંદલોડિયા, અમદાવાદ.
Appointment No- 099049 54556
https://g.co/kgs/hBD53c