Sevya Orthocare

Sevya Orthocare Advance, Well Equipped Superspeciality Clinic with Facilities of Joint Replacement, 24x7 Trauma Care & Digital X-Ray in Maninagar (East)

આ નવરાત્રીએ ઘૂંટણનો દુઃખાવો દૂર કરીને આવતી નવરાત્રીએ ગરબા રમવાનું નક્કી કરી લો. આજે જ સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થ...
27/09/2025

આ નવરાત્રીએ ઘૂંટણનો દુઃખાવો દૂર કરીને આવતી નવરાત્રીએ ગરબા રમવાનું નક્કી કરી લો. આજે જ સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોકેર સેન્ટરની મુલાકાત લો તથા સચોટ નિદાન, યોગ્ય માર્ગદર્શન અને શ્રેષ્ઠ સારવાર મેળવો.

અહીં આયુષ્માન કાર્ડ હેઠળ વિનામૂલ્યે જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે અને જો તમારી પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અહીં USFDA Approved સાંધા સાથે તદ્દન ઓછા ખર્ચે સર્જરી કરી આપવામાં આવે છે...

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 840 100 2529

OPD Timings:
📍 Healing Touch Hospital, ચાંદખેડા
🕘 OPD: સવારે 10:30 થી 1:00
📍 Sevya Orthocare Centre, મણિનગર
🕔 OPD: સાંજે 2:00 થી 8:00

સ્થળ: ગ્રાઉન્ડ ફ્લોર, ભગવાન એવન્યુ, ઇલાજ મેડિકલ સ્ટોરની બાજુમાં, રેલ્વે ક્રોસિંગ પાસે, મણિનગર (પૂર્વ), અમદાવાદ

❤️ ❤️

ગરબા તો કોઈપણ ઉંમરે રમી શકાય છે પણ જો તમારા ઘૂંટણ તમારો સાથ આપે તો. જો તમારા ઘૂંટણનો દુઃખાવો તમને ગરબા રમતાં રોકી રહ્યો ...
25/09/2025

ગરબા તો કોઈપણ ઉંમરે રમી શકાય છે પણ જો તમારા ઘૂંટણ તમારો સાથ આપે તો. જો તમારા ઘૂંટણનો દુઃખાવો તમને ગરબા રમતાં રોકી રહ્યો હોય તો આજે જ સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોકેર સેન્ટરની મુલાકાત લો તથા સચોટ નિદાન, યોગ્ય માર્ગદર્શન અને શ્રેષ્ઠ સારવાર મેળવો.

અહીં આયુષ્માન કાર્ડ હેઠળ વિનામૂલ્યે જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે અને જો તમારી પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અહીં USFDA Approved સાંધા સાથે તદ્દન ઓછા ખર્ચે સર્જરી કરી આપવામાં આવે છે...

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 840 100 2529

OPD Timings:
📍 Healing Touch Hospital, ચાંદખેડા
🕘 OPD: સવારે 10:30 થી 1:00
📍 Sevya Orthocare Centre, મણિનગર
🕔 OPD: સાંજે 2:00 થી 8:00

સ્થળ: ગ્રાઉન્ડ ફ્લોર, ભગવાન એવન્યુ, ઇલાજ મેડિકલ સ્ટોરની બાજુમાં, રેલ્વે ક્રોસિંગ પાસે, મણિનગર (પૂર્વ), અમદાવાદ
,
❤️

જો સવારે પથારીમાંથી નીચે પગ મૂકતાં જ તમારી ખુશનુમા સવાર પીડાદાયક બની જતી હોય અને તમને એડીમાં તીવ્ર દુઃખાવો થતો હોય તો તમ...
19/09/2025

જો સવારે પથારીમાંથી નીચે પગ મૂકતાં જ તમારી ખુશનુમા સવાર પીડાદાયક બની જતી હોય અને તમને એડીમાં તીવ્ર દુઃખાવો થતો હોય તો તમારે ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે, કારણ કે એડીનો આ દુઃખાવો પ્લાન્ટર ફેસિયાઇટિસ હોઈ શકે છે. જે આગળ જતાં ગંભીર સાબિત થઈ શકે છે.

આજે જ મણિનગરમાં આવેલાં સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ & ઓર્થોકેર સેન્ટરની મુલાકાત લો અને પ્લાન્ટર ફેસિયાઇટિસ એટલે કે એડીના દુઃખાવાનું સચોટ નિદાન તથા શ્રેષ્ઠ સારવાર મેળવો.

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 840 100 2529

OPD Timings:
📍 Healing Touch Hospital, ચાંદખેડા
🕘 OPD: સવારે 10:30 થી 1:00
📍 Sevya Orthocare Centre, મણિનગર
🕔 OPD: સાંજે 2:00 થી 8:00

સ્થળ: ગ્રાઉન્ડ ફ્લોર, ભગવાન એવન્યુ, ઇલાજ મેડિકલ સ્ટોરની બાજુમાં, રેલ્વે ક્રોસિંગ પાસે, મણિનગર (પૂર્વ), અમદાવાદ

World Patient Dayસેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોકેર સેન્ટરમાં દરેક દર્દીને શ્રેષ્ઠ સારવાર, ઘર જેવી સંભાળ અને દરેક પગ...
17/09/2025

World Patient Day
સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોકેર સેન્ટરમાં દરેક દર્દીને શ્રેષ્ઠ સારવાર, ઘર જેવી સંભાળ અને દરેક પગલે સુરક્ષાનો અનુભવ થાય છે. અહીં એકવાર દર્દી દર્દ સાથે આવે છે અને ડૉ. અર્પિત જોષીના મિલનસાર સ્વભાવ, સચોટ માર્ગદર્શન, નિદાન અને શ્રેષ્ઠ સારવારના સુખદ અનુભવ સાથે પાછો જાય છે.
એટલે જ કહેવાય છે – “આપની સેવામાં સમર્પિત – One & Only ડૉ. અર્પિત”

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 840 100 2529

OPD Timings:
📍 Healing Touch Hospital, ચાંદખેડા
🕘 OPD: સવારે 10:30 થી 1:00
📍 Sevya Orthocare Centre, મણિનગર
🕔 OPD: સાંજે 2:00 થી 8:00

સ્થળ: ગ્રાઉન્ડ ફ્લોર, ભગવાન એવન્યુ, ઇલાજ મેડિકલ સ્ટોરની બાજુમાં, રેલ્વે ક્રોસિંગ પાસે, મણિનગર (પૂર્વ), અમદાવાદ

સામાન્ય રીતે વ્યક્તિના માથાનું વજન 5 Kg હોય છે, પણ જ્યારે તમે આખો દિવસ માથું ઝુકાવીને મોબાઇલ કે કોઈ અન્ય ગેજેટ્સનો ઉપયોગ...
12/09/2025

સામાન્ય રીતે વ્યક્તિના માથાનું વજન 5 Kg હોય છે, પણ જ્યારે તમે આખો દિવસ માથું ઝુકાવીને મોબાઇલ કે કોઈ અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરો છો ત્યારે તમારું માથું તમારી ગરદન પર 20-25 Kg જેટલું દબાણ કરે છે, એનો મતલબ કે તમે દરરોજ 10 વર્ષના બાળકનો ભાર પોતાના ખભા પર ઉપાડી રહ્યા છો. આ જ કારણે ગરદન અને પીઠનો દુઃખાવો થાય છે, જેને ટેક્સ્ટ નેક કહેવાય છે.

સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ & ઓર્થોકેર સેન્ટર દ્વારા ટેક્સ્ટ નેકથી બચવાના ઉપાય જણાવવામાં આવ્યા છે, તેને ધ્યાનમાં લો અને ગરદન, પીઠ, ઘૂંટણ સહિત હાડકાં અને સ્નાયુઓની કોઈપણ સમસ્યા માટે સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ & ઓર્થોકેરની મુલાકાત લો અને સચોટ નિદાન સાથે શ્રેષ્ઠ માર્ગદર્શન મેળવો...

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 840 100 2529

OPD Timings:
📍 Healing Touch Hospital, ચાંદખેડા
🕘 OPD: સવારે 10:30 થી 1:00
📍 Sevya Orthocare Centre, મણિનગર
🕔 OPD: સાંજે 2:00 થી 8:00

સ્થળ: ગ્રાઉન્ડ ફ્લોર, ભગવાન એવન્યુ, ઇલાજ મેડિકલ સ્ટોરની બાજુમાં, રેલ્વે ક્રોસિંગ પાસે, મણિનગર (પૂર્વ), અમદાવાદ

From 3D model to real hero – Dr. Arpit Joshi stands tall for your bones.” Pain-free steps start here 👉 Sevya Joint Repla...
09/09/2025

From 3D model to real hero – Dr. Arpit Joshi stands tall for your bones.”
Pain-free steps start here 👉 Sevya Joint Replacement & Orthocare Centre.

OPD Timings:
📍 Healing Touch Hospital, ચાંદખેડા
🕘 OPD: સવારે 10:30 થી 1:00
📍 Sevya Orthocare Centre, મણિનગર
🕔 OPD: સાંજે 2:00 થી 8:00

📞 Book your consultation now : +91 84010 02529

Adress: Ground Floor, Bhagwan Avenue, Next to Ilaj Medical Store, Near Railway Crossing, Maninagar (East), Ahmedabad

જેમ શિક્ષક તેના શિક્ષણથી ભવિષ્યને મજબૂત બનાવે છે, તેમ ઓર્થોપેડિક ડૉક્ટર તમને પોતાની નિષ્ણાતતાથી તમારા પગનો ભાર ખમી શકવા ...
05/09/2025

જેમ શિક્ષક તેના શિક્ષણથી ભવિષ્યને મજબૂત બનાવે છે,
તેમ ઓર્થોપેડિક ડૉક્ટર તમને પોતાની નિષ્ણાતતાથી તમારા પગનો ભાર ખમી શકવા સક્ષમ બનાવે છે... સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ & ઓર્થોકેર સેન્ટર તરફથી આપ સૌને Happy Teacher's Day...
❤️

આખો દિવસ મોબાઇલમાં જોઈ રહેવાથી ટેક્સ્ટ નેકની સમસ્યા થઈ શકે છે. મોબાઇલમાં માથું ઝુકાવીને જોઈ રહેવાથી તમારા માથાનો ભાર તમા...
04/09/2025

આખો દિવસ મોબાઇલમાં જોઈ રહેવાથી ટેક્સ્ટ નેકની સમસ્યા થઈ શકે છે. મોબાઇલમાં માથું ઝુકાવીને જોઈ રહેવાથી તમારા માથાનો ભાર તમારા શરીર પર પડે છે અને ગરદન તથા કરોડરજ્જુના સ્નાયુઓ પર ખેંચાવ પેદા થાય છે, જેના કારણે તમને
· ગળા, ખભા અને પીઠમાં દુઃખાવો
· શરીરનો આગળ પડતો ઝુકાવ વધે છે.
· વારંવાર માથાનો દુઃખાવો
· હાથ અને આંગળીઓમાં ઝણઝણાટી
વગેરે સમસ્યાઓ થઈ શકે છે. તો આજથી જ તમારા મોબાઇલ તથા ગેજેટ્સનો ઉપયોગ મર્યાદિત કરો અથવા ઉપયોગ કરતી વખતે વારંવાર બ્રેક લો.
પીઠ, ગરદન કે કરોડરજ્જુ સહિત કોઈપણ પ્રકારના સ્નાયુ કે હાડકાંની સમસ્યા હોય તો આજે જ અમારા નિષ્ણાત ડૉ. અર્પિત જોષીનો સંપર્ક કરીને યોગ્ય માર્ગદર્શન, સચોટ નિદાન તથા શ્રેષ્ઠ સારવાર મેળવો.

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 840 100 2529

સ્થળ: ગ્રાઉન્ડ ફ્લોર, ભગવાન એવન્યુ, ઇલાજ મેડિકલ સ્ટોરની બાજુમાં, રેલ્વે ક્રોસિંગ પાસે, મણિનગર (પૂર્વ), અમદાવાદ

Your game should never pause for pain — and at Sevya Orthocare, we make sure it never does.Because every step, every mov...
29/08/2025

Your game should never pause for pain — and at Sevya Orthocare, we make sure it never does.
Because every step, every move and every victory deserves to be pain-free. Let’s celebrate strength, stamina and healthy joints today & always!
👉 Book your consultation with Sevya Orthocare & Joint Replacement Centre and keep moving towards victory.

OPD Timings:
📍 Healing Touch Hospital, ચાંદખેડા
🕘 OPD: સવારે 10:30 થી 2:00
📍 Sevya Orthocare Centre, મણિનગર
🕔 OPD: સાંજે 5:00 થી 8:00

📞 Book your consultation now : +91 84010 02529

Adress: Ground Floor, Bhagwan Avenue, Next to Ilaj Medical Store, Near Railway Crossing, Maninagar (East), Ahmedabad

જો તમારે હંમેશા તમારા હાડકાંઓને મજબૂત રાખવા હોય તો અમારા દ્વારા જણાવેલાં સૂચનો અપનાવો અને હંમેશા સ્વસ્થ રહો. નિયમિત હળવી...
26/08/2025

જો તમારે હંમેશા તમારા હાડકાંઓને મજબૂત રાખવા હોય તો અમારા દ્વારા જણાવેલાં સૂચનો અપનાવો અને હંમેશા સ્વસ્થ રહો. નિયમિત હળવી કસરતો જેવી કે દોડવું, ચાલવું, યોગ અને સ્ટ્રેચિંગ કરો તથા 40 વર્ષની ઉંમર પછી નિયમિત રીતે હાડકાંની મજબૂતાઈ માટે BMD ટેસ્ટ કરાવતાં રહો.
જો તમને હાડકાંને લગતી કોઈપણ સમસ્યા હોય તો આજે જ સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ & ઓર્થોકેર સેન્ટરના નિષ્ણાત ડૉ. અર્પિત જોષીનો સંપર્ક કરો અને યોગ્ય માર્ગદર્શન, સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર મેળવો.
OPD Timings:
📍 Healing Touch Hospital, ચાંદખેડા
🕘 OPD: સવારે 10:30 થી 2:00
📍 Sevya Orthocare Centre, મણિનગર
🕔 OPD: સાંજે 5:00 થી 8:00

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 840 100 2529

સ્થળ: ગ્રાઉન્ડ ફ્લોર, ભગવાન એવન્યુ, ઇલાજ મેડિકલ સ્ટોરની બાજુમાં, રેલ્વે ક્રોસિંગ પાસે, મણિનગર (પૂર્વ), અમદાવાદ

Address

Ground Floor, Bhagwan Avenue, Beside Ilaj Medical Store, Near Railway Crossing, Maninagar (East)
Ahmedabad
380008

Alerts

Be the first to know and let us send you an email when Sevya Orthocare posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sevya Orthocare:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category