03/12/2025
*એસ્ટ્રલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત*
*Auricular એક્યુપ્રેશર તાલીમ પ્રોગ્રામ (ear acupressure )* *ઓફ્લાઈન* શિક્ષિકા:
**ભાર્ગવીબેન ત્રિવેદી*
આપ પ્રોગ્રામમાં શીખશો:
☑️અહીં તમને વિવિધ શારીરિક, માનસીક અને ભાવનાત્મક બીમારીઓ ના કાન પર આવેલા પોઇન્ટ ઉપર ઈલાજ શીખવવામાં આવશે.
🟠દાંત, જીભ, જડબા, TMJ, કાન, આંખ, anxiety, કાકડા, ઊંઘ, ગાંઠની સારવાર
🟠 હાથ,પગ
કમર નો દુખાવા, થાઇરોઇડ
🟠મહિલાઓ સમસ્યાઓ
🟠Hepatitis, બ્લડ પ્રેશર, કબજિયાત
🟠મોઢા અને અન્નનળી, હૃદયનને લગતી સમસ્યા, acid reflux, નાના અને મોટા આંતરડાને લગતી સમસ્યા જેમકે IBS,પાચનતંત્ર
🟠મૂત્ર સંબંધિત અને કિડની, લીવર, મૂત્રનળી, મૂત્રાશય,સ્વાદુપિંડ,પિત્તાશય, ફેટી લીવર
🟠શ્વસન સંબંધિત તકલીફોની સારવાર
બધા વર્ગો થીયરી વર્ગો *AC Hall* માં લેવાશે
સર્વે લોક જોડાઇ શકે..
તારીખ: *22nd December થી 27th December 2025*
ભાષા: *ગુજરાતી*
સમય: બપોરે *2 થી 4*
સોમવાર થી શનિવાર
Fees: *Rs. 3000/-* + સ્ટડી મટીરિયલ, સાધન કીટ ના Rs 250/- *(optional)*
*Soft copy pdf રોજ ની available*
*Certificate of participation*
સ્થળ: *એસ્ટ્રલ ચેરીટેબલ ટ્રસ્ટ*
16, પ્રિતમનગર, પ્રિતામનગર અખાડા સામે, પાલડી, અમદાવાદ
**Registration*
**Kalagi Raval : 9313925941*
*Anuja Dalal :*
**8980008375*